સામાન્ય રીતે જાતિય સં-ભોગ સમયે સૌથી સામાન્ય રીતે વપરાતું સાધન છે. દુનિયામાં મોટાભાગનાં લોકો સલામત સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ કરતા હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે સેક્સ દરમિયાન કોન્ડોમ કેટલુ મહત્વપૂર્ણ છે. જયારે પણ કોન્ડો-મ નું નામ સાંભળવામાં આવે ત્યારે તરત જ દરેકના મનમાં શારી-રિક સ-બંધ વિશે જ વિચાર આવે છે.
સામાન્ય રીતે તો કોન્ડોમનો ઉપયોગ મુખ્યત્વે સલામત શારી-રિક સં-બંધો બનાવવા અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને ટાળવા માટે થાય છે. પરંતુ ઘણા કારણો છે કે મોટાભાગની સ્ત્રીઓને તેનો ઉપયોગ કરવાનું પસંદ નથી. એક એવા દેશ જ્યાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ તેનો ઉપયોગ કરે છે.
કોન્ડોમ ફક્ત મજબૂત જ નહીં પણ ખેંચવા માટે પણ સરળ છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ ઘણા ઓદ્યોગિક કાર્યોમાં પણ થાય છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું, જ્યાં દેશમાં મહિલાઓ કોન્ડો-મનો વિચિત્ર રીતે ઉપયોગ કરે છે, તો ચાલો જાણી લઈએ…
એ દેશ છે યુએસનો દેશ ક્યુબા, જ્યાં પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ તેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, અહીં એવા કામમાં કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. કોન્ડોમનો ઉપયોગ તમે આ રીતે ક્યારેક જ કર્યો હોઈ શકે છે. તો ચાલો જાણી લઈએ એના ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.
માછલી પકડવા :- ક્યુબાના માછીમારી માટે કોન્ડોમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમને બલૂન તરીકે ફુલાવીને, લોકો તેને તેના થ્રેડથી જોડે છે અને તેની સાથે એક નાની જાળી બાંધી દે છે. આ રીતે, ઘણા કોન્ડોમ એક સાથે બાંધીને પછી માછીમારો પાણીમાં છોડે છે. હલકા હોવાને કારણે, તેઓ સરળતાથી દૂર જાય છે. જેનાથી માછલીઓ તરત જ તેમનામાં ફસાઈ જાય છે, ત્યાર બાદ દોરડું ખેંચીને બહાર કાઢવામાં આવે છે.
શુઝ ચમકાવવા માટે :- ઘણા લોકો કોન્ડોમનો ઉપયોગ બુટ ચપ્પલ ને ચમકાવવા માટે પણ કરે ચગે. કોન્ડોમમાં રહેલા લેટેક્સથી શૂઝને ચમકાવી શકાય છે. જી હા, કોન્ડોમમાં રહેલું લેટેક્સ એક શૂ પૉલિશની જેમ કામ કરે છે અને તેને શૂઝ પર તેને ઘસવાથી શૂઝમાં શાઇન આવી જાય છે.
હેરબેન્ડ :- ક્યુબાની રાજધાની હવાનામાં મહિલાઓ કોન્ડોમનો ઉપયોગ વાળ બાંધવા માટે કરે છે. જેને હેરબેન્ડ તરીકે ઉપયોગ લે છે. શું તમે જાણો છો કે ક્યુબાના લોકો કોન્ડોમ નો ઉપયોગ શા માટે કરે છે?.
યુએસ પ્રતિબંધોને કારણે ક્યુબામાં ઘણા વર્ષોથી અમુક બાબતોનો અભાવ રહ્યો હતો. જેના કારણે લોકોએ અમુક કામ માટેના વિકલ્પોની શોધ શરૂ કરી દીધી હતી. ક્યુબાની સરકાર કોન્ડોમ અનુદાન પણ આપે છે, જેના કારણે લોકો તેનો ઉપયોગ અલગ અલગ હેતુ માટે કરે છે.