સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ કે બાળકને જન્મ આપ્યા પછી જ સ્તનમાં દૂધ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી તે અપરિણીત માતા નથી બની ત્યાં સુધી તે બાળકને દૂધ પીવડાવી શકતી નથી. છોકરીઓનું શરીર એવું હોય છે કે જ્યાં સુધી તેઓ માતા ન બને ત્યાં સુધી તેમના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા શરૂ થતી નથી.
લગ્ન પછી મહિલા જયારે ગર્ભધારણ કરે છે તે પછી બાળકના જન્મનો સમય નજીક આવતાની સાથે જ મહિલાના માર્ગ અને સ્તનોમાં પરિવર્તન આવવાનું ચાલુ થઇ જાય છે અને માર્ગનું મોં વધવાનું પણ શરૂ થઇ જાય છે અને સ્તનો ભારે થવા લાગે છે. જેના કારણે સ્તનોમાં દૂધ પણ બનવા લાગે છે.
આવા ફેરફાર તેમના શરીરની અંદર રહેલા હોર્મોન્સને બદલવાની પ્રક્રિયાને કારણે થાય છે. આ કુદરતી કળા છે. પ્રકૃતિએ છોકરીઓના શરીરને એવું બનાવી દીધું છે કે બાળકના જન્મ પહેલાં, મહિલાઓના સ્તનો દૂધ બનવાનું શરૂ કરે છે. જેના કારણે બાળકનો જન્મ થાય ત્યાં સુધી તે તેની માતાનું દૂધ પીઈને એની ભૂખને શાંત કરી શકે છે.
આ માટે, તેમણે બહારના સ્રોતો પર આધારિત રહેવાની જરૂર રહેતી નથી . જે પણ યુગલો પ્રથમ વખત માતાપિતા બને છે તેમાં સામાન્ય રીતે ઘણી શંકાઓ રહેતી હોય છે. ત્યારે ઘણી વાર ગર્ભાવસ્થા પછી પણ, અમુક પરિસ્થિતિઓ એવી હોય છે કે જે તેમને મૂંઝવણમાં મૂકી દે છે.
ગેલેક્ટોરિયા આ સમસ્યાનું એક ઉદાહરણ છે. ગેલેક્ટોરિયા એ સ્થિતિ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય જે પછી તે સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી બાળક પણ હોય તેના સ્તનો માંથી દૂધ છોડવાનું શરૂ કરે છે તે સ્થિતિને હાયપરલેક્ટેશન પણ કહેવામાં આવે છે.
દૂધનું ઉત્પાદન અને વિસર્જન સ્ત્રી ગર્ભવતી ન હોય તો પણ થઈ શકે છે. અમે તમને જણાવી દઈએ કે સ્તનનું દૂધ બાળક માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને સ્તનપાન બાળકને માત્ર પોષણ જ આપતું નથી, પણ તે બાળક માટે ઘણી રીતે ફાયદાકારક પણ સાબિત થઇ શકે છે.
સ્તનનું દૂધ નાના બાળકને એની ભૂખની જરૂરિયાત પૂરી પાડે છે. એ ઉપરાંત, તમારા માટે પણ તેના ઘણા ફાયદાઓ છે. આરોગ્ય મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંગઠન એ બાળકના જન્મના પ્રથમ છ મહિના માટે માત્ર વિશિષ્ટ સ્તનપાનની ભલામણ કરી છે.
તે ૬ મહિના પછી તમારે સ્તનપાનની સાથે સાથે નક્કર ખોરાક આપવાનું પણ શરૂ કરવું જોઈએ. દૂધ એ બાળકો માટે પ્રકૃતિનું ખુબ જ શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે.
સ્તનપાનનાં ઘટકો તમારા બાળકના આંતરડા માટે ખુબ જ આદર્શ યોગ્ય છે. એટલા માટે તે સરળતાથી પચી જાય છે. અ પરથી નવા જન્મેલા બાળકને સ્તનપાન કરાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે,.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment