ઝી ટીવીનો આ શો કુંડળી ભાગ્યને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં શોમાં ઘણાં નાટક જોવા મળી રહ્યા છે. આ લોકપ્રિય શો કુંડળી ભાગ્ય અભિનીત શ્રદ્ધા આર્ય અને ધીરજ ધૂપર તેમનાં તાજેતરનાં મોટા ટ્વીસ્ટથી તમામ નું ધ્યાન ખેંચી રહ્યો છે. આજે અમે તમને એમાં આવનારા ટ્વીસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ..
આવનારાં મહા એપિસોડમાં, કરણ અને પ્રીતા એક સાથે મળીને વિલન નો પર્દાફાશ કરતા જોવા મળશે. ઈન્સ્ટાગ્રામ પર ધીરજ ધૂપરે શેર કરેલા પ્રોમોમાં, પૃથ્વી અને કૃતીકા ઘરે તેમના લગ્ન સમારોહ માં વ્યસ્ત જોવા મળે છે, જ્યારે માહિરા ઘરમાં પ્રવેશ કરે છે અને શેરલીનની પોલ ખોલે છે. આ સાંભળીને બધા ચોકી જાય છે.
મોટો ખુલાસો કરીને તે લુથ્રા પરિવારને કહે છે કે શેરલીન રીષભનું નહીં પણ પૃથ્વીનું બાળક પેટમાં લઈને ગઈ હતી. સત્ય સાંભળીને કૃતિકાની આંખમાં પણ આંસુ આવી જાય છે. પૃથ્વી તેના અને શેરલીનના લફડા ની બધાને જાણ થતાં ચોંકી ગઈ.
તે દરમિયાન શર્લિન સાથે અકસ્માત થતાં તેણે તેનું બાળક ગુમાવ્યું. લુથ્રા પરિવાર શેરલીન માટે ચિંતિત થઈ જાય છે અને પ્રીતાએ કરણને જાણ કરી કે તે માતા બનવાની ઇચ્છા રાખે છે. બીજી તરફ, પૃથ્વીને અંતે ખબર પડી કે શેરલીનના અકસ્માત પાછળ મહિરાનો હાથ હતો.
જ્યારે તે ટ્રક ચાલકને પૂછવા જાય છે ત્યારે તેણે કહ્યું હતું કે એક છોકરી આવી જવાથી પ્લાન ફેલ થઈ ગયો. ત્યાર બાદ પૃથ્વી તેને મહિરાની તસવીર બતાવે છે અને તેને કહે છે કે તેણે પ્લાન બદલ્યો છે.
આગામી એપિસોડ માં તે મહિરાનો સામનો કરતા જોવા મળશે અને લુથ્રા પરિવાર સામે આ વાત જાહેર ન કરવાની ધમકી આપે છે. પૃથ્વી ગુસ્સે થઈને મહિરા ના સત્યને પરિવાર સમક્ષ બહાર કાઢવા જાય છે.
આ શો માં શરૂઆતથી જ જોવામાં આવ્યું છે કે દરેક વખતે શેરલીન પોતાની જાતને પ્રીતાના પ્લાન થી બચાવે છે. તે જ સમયે, પૃથ્વી હંમેશાં તેને મદદ કરતો રહે છે. આનો અર્થ એ કે શોના આગામી બધા એપિસોડ્સ ખૂબ જ ધમાકેદાર અને ટ્વિસ્ટથી ભરેલા હશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment