‘કુંડળી ભાગ્ય’ સિરિયલ લોકોનો પ્રિય શો છે. આ શોની મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા આર્યા દરેકની ફેન બની ચુકી છે. તે પ્રીતા નું પાત્ર ભજવી રહી છે. તેની અને કરણ એટલે કે ધીરજ ધૂપર ની રોમેન્ટિક કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. સીરિયલ કુંડળી ભાગ્ય 2017 માં આવી હતી અને તે કુમકુમ ભાગ્ય પછી શરૂ કરવામાં આવી હતી..
ટીવી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ માં આ દિવસો માં ખુશી નું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે એવું ન થઈ શકે કે સીરીયલ ‘કુંડલી ભાગ્ય’ માં કોઈપણ ઉજવણી નાટક વગર પૂર્ણ થાય.
કુંડળી ભાગ્યની પ્રીતાનું ફેન લિસ્ટ ખુબ જ મોટું છે, પ્રીતાનું કેરેક્ટર નિભાવી રહેલી શ્રદ્ધા આર્યા હવે ઘર ઘરમાં ખુબ જ ફેમસ થઇ ગઇ છે. ટીવી પર એકદમ સિંમ્પલ જોવા મળી રહેલી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા, જે રિયલ લાઇફમાં ખુબ જ બોલ્ડ છે.
આજે અમે તમને વાત કરીએ કુંડલી ભાગ્યની પ્રીતા વિશે. પ્રીતાનો રોલ ભજવી રહેલી શ્રદ્ધા આર્યા, જે નાના પડદા પર ખુબ જ સિમ્પલ અને સ્ટ્રોન્ગ કેરેક્ટર ભજવી રહી છે, પરંતુ તે રિયલ લાઇફમાં ખુબ જ બોલ્ડ છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં ક શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાને કારણે તે રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. પહેલા બ્લેક બિકિનીમાં શ્રદ્ધાએ તેની ફિટ બોડી ખુબ જ શાનદાર રીતે ફ્લોન્ટ કરી હતી.
આ બધી તસવીરો શ્રદ્ધા આર્યાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળી છે.શ્રદ્ધાનાં એક્ટિંગ કરિઅ ર વિશે વાત કરવામાં આવે તો શ્રદ્ધા ટીવી શો કુંડળી ભાગ્યમાં પ્રીતાનો રોલ કરી સુંદર એક્ટિંગ ટેલેન્ટથી દર્શકોનું દિલ જીતી ચૂકી છે.
તેણે અમુક વર્ષ પહેલા લક્ષ્મી તેરે આંગન કી, તુમ્હારી પાખી અને ડ્રિમ ગર્લ જેવાં શો કર્યા છે. તેણે ઘણી સાઉથ ફિલ્મ માં પણ કામ કર્યું છે.. આ ઉપરાંત 33 વર્ષની શ્રદ્ધા આર્યા અમિતાભ બચ્ચનની એક ફિલ્મ નિશબ્દમાં પણ કામ કરી ચૂકી છે.