પ્રેમ વ્યક્ત કરવાની દરેકની પોતાની અલગ રીત હોય છે. કેટલાક લોકો તેમની લાગણીઓ ફક્ત ચુંબન દ્વારા જ વ્યક્ત કરે છે. કિસનો સંબંધ હંમેશા સે@ક્સથી હોતો નથી. કિસ બંને પાર્ટનર્સ વચ્ચેના પ્રેમનું ઊંડાણ બતાવે છે. કોઈ પણ વ્યક્તિ ઇચ્છે છે કે કોઈ પણ કિસ સંપૂર્ણ થાય, પછી તે શરીરના જુદા જુદા ભાગો પર ચુંબન હોય અથવા ફ્લાઇંગ કીસ હોઇ શકે.
હોઠથી હોઠનું મિલન થાય એટલે ‘કિસ’ કહેવાય એ વાત સાચી પણ કિસના ઘણા પ્રકાર છે. મોટાભાગના લોકોને જે પોપ્યુલર કિસ સ્ટાઈલ છે એ જ ખબર હોય છે અથવા કિસ કરતા આવડે છે પણ એ સ્ટાઈલનું નામ શું છે એ ખબર નથી હોતી. તેથી જ અમે તમારા માટે એવી વિશેષ માહિતી લાવ્યા છીએ.
આજે અમે તમને સ્પેશિયલ તમારા માટે વિસ્તૃતમાં માહિતી આપીએ છીએ. તો ચાલો જાણી લઈએ પ્રેમને વ્યક્ત કરવા માટે જીવનસાથી અથવા મનપસંદ પાત્રને કેવી રીતે ચુંબન કરવું અને કેટલા પ્રકારના ચુંબનો છે તે.
ફ્રેંચ કિસ :- ફ્રેન્ચ કિસ વ્યક્તિના આત્મીયતાનું પ્રતીક માનવામાં આવે છે. ફ્રેન્ચ કિસ આકર્ષણ અને ગાઢ પ્રેમ દર્શાવવા માટે કરવામાં આવે છે. કિસ એક પ્રેમ ઉપરાંત, આકર્ષણનું એક પ્રતિક પણ ગણવામાં આવે છે.
હોઠ પર કિસ :- હોઠ પર કિસ કરવાથી બંને વચ્ચેનો ગાઢ પ્રેમ દર્શાવે છે. તમે તેને કિસ પણ કહી શકો છો. આ કિસ તમારા જીવનસાથીને કરવામાં આવે છે. જેના પરથી તમે એને પ્રેમથી આકર્ષિત કરી શકો છો.
ગાલ પર કિસ :- જ્યારે કોઈ વ્યક્તિને કોઈના પર પ્રેમ ઉભરી આવે ત્યારે તે એના ગાલ પર કિસ કરે છે અને જો કોઈ તમને ગાલ પર ચુંબન કરે છે, તો તેને શાબ્દિક રીતે પ્રેમ કહેવાય છે અને તેઓ તમને ખુબ જ સુંદર લાગે છે. જે પ્રેમને તેઓ ગાલ પર ચુંબન કરીને વ્યક્ત કરી રહ્યા છે.
હાથ પર કિસ :- હાથ પર કિસ કરવાનો એક ખાસ અર્થ એવો રહેલો છે. જેનો મતલબ એ થાય છે કે સામેની વ્યક્તિ તમારા તરફ આકર્ષિત થઇ છે અને તે વ્યક્તિ તમારી સાથે ડેટ કરવા માંગે છે. તેમજ તે તમારી સાથેના પ્રેમને ગાઢ બનાવવા માંગે છે. ઘણી વાર આ કિસ આદરની નિશાની તરીકે વડીલો કે વડીલોને પણ હાથ પર કિસ કરવા માંગે છે.
કપાળ પર કિસ :- જો કોઈ તમને કપાળ પર ચુંબન કરે છે, તો તે વ્યક્તિ માટે તમે ખુબ જ ખાસ હોવ છો. એનો મતલબ એ પણ થાય છે કે સામેની વ્યક્તિ ફક્ત તમને જ પ્રેમ કરે છે, અને તમારું માન સમ્માન કરે છે. આ સ્પષ્ટ સંકેત દર્શાવે છે કે કપાળ પર કિસ કરનારી વ્યક્તિ તમારી સાથે સંબંધ શરૂ કરવા માંગે છે અને તમને પસંદ કરવા તરફ આગળ વધી રહ્યો છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment