જીવનમાં આપણને ઘણા એવા સંકેતો મળે છે. પરંતુ દરેક સંકેતોને આપણે ઓળખી નથી શકતા. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ઉતાર ચડાવ આવ્યા કરે છે. પરંતુ હંમેશા માટે સુખ અને હંમેશા માટે દુખ ટકતું નથી. ક્યારેક ને કયારેક તો જીવનમાં ખુશીઓ મળી જ રહે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા એવા સંકેતો છે જે જીવનમાં જોવા મળે તો ઘરમાં સુખ શાંતિ આવી શકે છે. આજની આ પોસ્ટ માં અમે તમને ૧૦ એવા સંકેત જણાવવા જઈ રહ્યા છીએ જે કિસ્મત માટે જીવનમાં મળતા રહે છે, જો તમે આ સંકેતો ને નજર અંદાજ કરો છો તો તમે તમારા જીવનમાં મળવાના સારા મોકા ને પણ ગુમાવી શકો છો, તો ચાલો જાણી લઈએ એ ૧૦ સંકેતો વિશે, જે તમારા જીવનમાં કિસ્મત બદલવા માટે મળે છે.
જો તમારા ઘર દ્વાર પર આવીને ગાય અથવા કોઈ મોર બોલવા લાગે તો નિશ્ચિત રૂપથી તે ઘરની સુખ શાંતિ માં વૃદ્ધિ કરે છે. સવારે ઉઠીને જો તમે તમારા ચહેરા ને અરીસા માં જોવો છો અને તમારા ચહેરા પર ચમક જોવા મળે તો સમજી જવું કે તમારી જિંદગી બદલવાની છે, તમે જે પણ કરવાના છો એમાં તમને સફળતા મળવાની છે.
બિલાડી અને કાળી કીડી :- જો કોઈ બિલાડી તમારા ઘરે આવીને એમના બચ્ચા ને જન્મ આપે છે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરની દીવાલ પર કાળી કીડી ઝુંડ માં ચાલતી હોય એવી જોવા મળે તો સમજી જવું કે આ તમારા ઘર માટે શુભ સંકેત છે. જો ઘરમાં કાળી કીડી એક લાઈન માં ચાલતી જોવા મળે તો એનાથી પણ સુખ શાંતિ અને ઐશ્વર્ય માં વધારો થાય છે. જો તમારા ઘરમાં કબુતર આવીને રહેવા લાગે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.
જો કોઈ વાંદરો કેરી ખાઈને એની ગોઠ્લી તમારા ઘર માં નાખે તો એવું કહેવામાં આવે છે કે આ એક શુભ સંકેત ગણાય છે. જો તમારા ઘરની છત પર નીલકંઠ આવીને બેસી જાય તો આ પણ એક શુભ સંકેત ગણાય છે. જો તમને સપના માં તળાવ દેખાય છે અથવા કોઈ જગ્યા પર જુનો ખજાનો જોવા મળે છે, એ તમારા જીવન માં બદલાવ નું પ્રતિક છે. જો આંખ ફરકતી હોય તો આ પણ એક શુભ સંકેત છે, પરંતુ જો તમે છોકરો છો અને જમણી આંખ ફરકતી હોય તો શુભ અને જો તમે છોકરી છો અને તમારી ડાબી આંખ ફરકતી હોય તો તે શુભ ગણાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment