ઘણી વખત એવું પણ બનતું હોય છે. કે આપણે ખૂબ જ મહેનત કર્યા પછી પણ ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. આજના સમયમાં દરેક વ્યક્તિને પોતાનું નામ કમાવવાની ખૂબ જ અલગ રહેતી હોય છે. પોતાને દરેક કાર્યોમાં સફળતા મેળવી છે. પરંતુ તેના માટે આપણું નસીબ પણ આપણી સાથ દેવું જોઈએ.
આવી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિઓ એવું ઈચ્છે છે. કે તેમનું નસીબ બળવાન હોય અને તેમનો સાથ આપે આપણાં નસીબને શક્તિશાળી બનાવવા માટે ભગવાન હનુમાનજી ના ચરણમાં પડવું જોઈએ. જેના ઉપર હનુમાન દાદાની કૃપા થઈ છે. તેમનો જીવન ધન્ય બની જાય છે.
તેમને જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તેમના જીવનમાં કોઈપણ પ્રકારના કષ્ટો આવતા નથી. આજે અમે તમને હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત કરવા માટે ના ઉપાય જણાવવાના છીએ. હનુમાન દાદાની કૃપા વિશિષ્ટ રીતે પ્રાપ્ત કરવા માટે તમારે નીચે મુજબ જણાવ્યા મુજબના ઉપાય કરવા ના રહેશે.
અને તે ઉપાય કરવાથી તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તથા તમારું નસીબ તમને દરેક કાર્યમાં સાથ આપશે. તે ઉપરાંત ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ખૂબ જ વધારે મહેનત કર્યા છતાં પણ તેમને તેમનું ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી.
આજે અમે તમને હનુમાન દાદાના એવા અચૂક ઉપાય વિશે જાણકારી આપવાના છીએ કે જે ઉપાય કરવાથી તમને ખૂબ જ ઓછી મહેનતથી ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. અને તે મારી મહેનતનું તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
ચાલો જાણીએ હનુમાન દાદા આ ઉપાય કઈ રીતે કરવા :- હનુમાન દાદા પાસે અનેક શક્તિઓ રહેલી છે અને જો તમે હનુમાનદાદાનો વિશેષ પૂજન અર્ચન કરો તો તમને નસીબદાર બનાવી શકે છે. તેમના માટે તમારે થોડા ઉપાયો કરવા પડશે. તો ચાલો જાણીએ કે કયા ઉપાયો કરવા જોઈએ જેનાથી આપણને લાભ થાય
મંગળવારના દિવસે વહેલી સવારે સ્નાન કરી અને કેસરી કલરના કપડાં પહેરવા. ત્યારબાદ હનુમાન દાદાની મૂર્તિ અથવા ચિત્ર સામે જઈને ઉપર બેસવું અને સરસવના તેલનો દીવો કરવો અને સાથે અગરબત્તી અને ધૂપ પણ કરવો.
ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ પૂરો થાય ત્યારે હનુમાનજીની આરતી કરવી અને જો તમે હનુમાનજીનો પ્રિય ભોગ અર્પણ કરો તો પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પછી આ ભોગને આખા ઘરમાં પ્રસાદી તરીકે આપો અને તમે પોતે પણ આ પ્રસાદી લો.
હવે તમારું ઘર પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપુર હશે. આ પૂજા-અર્ચના કર્યા પછી સફેદ રંગનો દોરો અને આ દોરો ની લંબાઈ માં થોડો વધારે લાંબો રાખવો. હવે તેની પૂજા કરવી હળદર અને કંકુથી તથા આ દોરોને સીન્દુરથી રંગવો. તેથી તે લાલ થઇ જશે.
હવે આ દોરાને હનુમાનજીના મંદિરે લઈ જવો. હનુમાનજીને નારિયેળ ચઢાવવું તથા આ નાળિયેર ઉપર આ દોરો પણ અર્પણ કરવો. હવે આનારીયેર તથા દોરાને હનુમાનજીના ચરણોમાં મૂકવું. ત્યારબાદ નાળિયેર ઉપર બાંધેલા ધોળા ને અડધો કાપી તમારા કાંડા ઉપર બાંધવો.
જેથી હનુમાનજી તમારી સાથે રહેશે અને હંમેશા તમારી ઉપર કૃપાદ્રષ્ટિ બનાવી રાખશે. તમને દરેક સમસ્યાઓમાંથી દૂધ રાખશે. તથા તમારું નસીબ પણ બળવાન બનાવશે. તમારે હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે આ દોરો બાંધ્યો છે.
તેને તમે કોઈ મહત્વપૂર્ણ કામ કરો ત્યારે તમારી પાસે રાખો જ્યાં સુધી આ દોરો તમારા હાથ પર છે. ત્યાં સુધી તમારા કોઈ કાર્ય બગડશે નહીં. અને જયારે આ દોરો તૂટવા લાગે કે તૂટી જાય ત્યારે તેને વહેતી નદીમાં પધરાવો.