આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. સ્ત્રીઓ વિશે એવું કહેવાય છે કે તે લગ્ન પછી પોતાનું બધું જ છોડીને એક નવા જ વાતાવરણમાં આવે છે. આજે વિકાસ અને પરિવર્તનના કારણે આ જમાનામાં પણ આચાર્ય ચાણક્ય ચાણક્યની નીતિઓ લોકોમાં ખુબ જ મહત્વ ધરાવે છે.
ચાણક્યએ પોતાના ઘણી બુકમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે દરેક લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. કોઈ પણ વ્યક્તિ આચાર્ય ચાણક્યની આ બાબતોને પોતાના જીવનમાં અનુસરે તો તે પોતાનું જીવન સુધારી શકે છે, આચાર્ય ચાણક્યએ બધી વાતો માંથી સેક્સ પણ એક મુખ્ય વાત છે.
આચાર્ય ચાણક્યની આ બાબતો તમને સે-ક્સ વિશે ઘણી આશ્ચર્યચકિત વાતો કરે છે, પરંતુ જ્યારે તમે તમારી નજીકની આ બાબતોને જાણશો તો તે પણ 100 ટકા સાચી લાગશે. આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ મોંઘા કપડાં પહેરે છે, તે તેની માવજત સારી રીતે કરે છે અને મેકઅપની તરફ ખૂબ ધ્યાન આપે છે, એવા લોકોમાં સે-ક્સની ભૂખ પૂરી થતી નથી, પરંતુ વધતી જોવા મળે છે.
એવા પુરુષો ઘણી સ્ત્રીઓ સાથે પણ સંકળાયેલા હોઈ શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ચાણક્યએ ચેતવણી પણ આપી હતી કે મહિલાઓએ અમુક પુરુષોથી દૂર રહેવું જોઈએ,. કારણ કે એવા પુરુષો મહિલાઓને ફક્ત સેક્સની નજરથી જ જુએ છે, જાણે કે તેમનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે, પછી તેમની તરફ જોશે નહીં. મહિલાઓએ હંમેશાં આવા પુરુષોથી દુર રહેવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી એકદમ દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઘણી વાર એવું બનતું હોય છે કે તમે જેની પર સૌથી વધારે વિશ્વાસ રાખતા હોય તેજ તમારી સાથે ના કરવાનું કરી શકે છે. ઘણી વાર સગા સંબંધી પણ આવું કરી શકતાં હોય છે. લગભગ આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. ઘણા લોકો કોઈ પણ જાત ની સરમ રાખ્યા વગર નાત જાત ની પણ શરમ રાખતા નથી અને આગળ પાછળ નું વિચાર્યા વગર બસ પોતાની હવસ પૂરી કરવા હવશખોર વ્યક્તિઓ કોઈ પણ મહિલાને એના શિકાર બનાવી લેતા હોય છે.
ઘણી વાર કોઈ પાડોશી હોય તો ક્યારેક કોઈ અજાણ સ્ત્રીને હવસનો શિકાર બનાવતા કિસ્સા આવતા રહે છે. ઘણા કિસ્સામાં તો લોકો વૃદ્ધ મહિલાને પણ પોતાનો શિકાર બનાવી લેતા હોય છે. ઘણા કિસ્સામાં નાની બાળકી તો ઘણા વિચિત્ર સમલિંગી સબંધ બાંધે છે.
આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવીશું જે તમને એ વાત નું યાદ અપાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે. સુરતમાં જ નહિ પરંતુ ઘણી જગ્યા પર દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી નજરે ચડે છે. ત્યારે આવી જ એક ઘટના ફરીવાર સુરત શહેરમાં જોવા મળી હતી. જેમાં પર્વત પાટિયાના વેપારીએ જોબવર્ક કરતી મહિલાને એમના ઘરે બોલાવીને બળાત્કાર કર્યો હતો.
વેપારીએ હિસાબ-કિતાબ કરવા માટે ઘરે બોલાવી અને પછી એની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ એમની ક્રાઇમ બ્રાન્ચના લોકો તરીકે ઓળખ આપી પીડિતાને ધમકી આપી હતી.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક મહિલા જોબવર્કનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. જે મહિલા પર પર્વત પાટિયા વિસ્તરાના પિન્યુ નામના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ નોંધાવી હતી કે પિન્ટુએ એક દિવસ તેણીને જોબવર્કની સાડીના હિસાબ-કિતાબ માટે પોતાના ઘરે બોલાવી હતી. એ પછી પિન્ટુએ તેણી ઉપર દુષ્કર્મ કર્યું હતું.
જો તે કોઇને આ વાતની જાણકારી આપશે તો મોંઘુ પડશે, એવી ધમકી પણ આપી હતી. એક દિવસ પિન્ટુનો ભાગીદાર ઇન્દર તેના બે મિત્રો ને લઈને પીડિતા પાસે આવ્યાં હતા. તેમણે પીડિતાને કહ્યું હતું કે, તેઓ ક્રાઇમ બ્રાન્ચ માંથી આવે છે અને પીડિતા સાથે જે પણ કર્યું છે તે સમજી વિચારીને કરે, નહિ તો મોંઘુ પડશે એવું કહી ધમકી આપી હતી.
છતાં પણ પીડિતાએ શુક્રવારે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવી હતી. પોલીસે ઇન્દર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી પિન્ટુની શોધખોળ ચાલુ છે. અત્યારે દેશમાં દુષ્કર્મના કેસમાં ઘણો વધારો થતો જાય છે. ક્યારેક કામ ના બહાને તો ક્યારેલ મદદ કરવાના બહાને યુવતીઓને ફસાવવામાં આવે છે.