સ્વાસ્થ્ય

આ વસ્તુ છે ઔષધીય ગુણોથી ભરપુર, સેવન કરવાથી વજનમાં ઘટાડાની સાથે થાય છે અનેક રોગોમાં ઈલાજ, જાણો એના ફાયદાઓ વિશે..

Advertisement

આજકાલ દરેક લોકોને કોઈને કોઈ બીમારી રહેતી હોય છે. ઘણા લોકોને વજનની સમસ્યા રહેતી હોય છે, જેના માટે ઘણા પ્રયત્ન કરવા છતાં પણ વજનમાં કોઈ ફેરફાર થતો નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી ઘણા રોગોમાં ઈલાજ મેળવી શકાય છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ કઈ છે?

અમે વાત કરી રહ્યા છીએ કમળ કાકડી વિશે.. કમળ કાકડી એક ખુબ જ હેલ્ધી ફૂડ છે, જે દવાઓમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી વનસ્પતિ છે. કમળ કાકડીમાં ઘણા બધા પોષક તત્વ હોય છે, જે મેડિકલની દુનિયા માટે ખુબ જ ફાયદકારક હોય છે. જેમાં વિટામીન એ, બી, સી હોય છે જે  શરીરને ઘણા પ્રકારની વસ્તુઓ માટે તૈયાર કરી શકે છે,

Advertisement

કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન જેવા ઘણા પોષક તત્વ રહેલા હોય છે. જે ઘણી મોટી બીમારીઓને દૂર કરી શકે છે. કમળ કાકડીને અંગ્રેજીમાં ‘લોટસ સ્ટેમ’ કહેવાય છે. કમળ કાકડીનો પોતાનો જ સ્વાદ હોય છે. લગભગ ઘણા ઘરોમાં આનું અથાણું, ચિપ્સ, ભજીયા અને શાક બનાવવામાં આવે છે, જે દરેકને ખુબ પસંદ હોય છે.

ચામડી માટે :- કમળ કાકડીનો રસ ચામડીના રોગ માટે ઘણો ફાયદાકારક છે. એનો લેપ બનાવીને મોં, હાથ અને પગ પર લગાવવાથી તે ફાટતા નથી અને એમના સોંદર્યમાં વધારો થાય છે. કમળ કાકડી આપણા શરીર માંથી ટોકસીનને દુર કરે છે, અને નિયમિત કમળ કાકડીનું સેવન કરવાથી શરીરમાં પથરીની સમસ્યા પણ ઓછી થાય છે.

Advertisement

બેહોશી (બેભાન થવું) :- કમળ કાકડીના સેવનથી બેભાન જેવી સમસ્યા થશે દુર.. આ ફાયદો થોડો અલગ છે. કમળ કાકડી નું સેવન કરવું કે કમળ કાકડી અને ડુંગળીનો રસ મિક્ષ કરીને પીવાથી દારૂનો નશો ઉતરી જાય છે. બેભાની અવસ્થામાં કાકડી કાપીને સુંઘાડવાથી ભાન આવે છે.

શરીરમાં કમળ કાકડી પાણીની માત્રા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે જ કમળ કાકડીનું સેવન કરવાથી શરીરમાં નકામા પદાર્થો પણ બહાર નીકળી જાય છે. કમળ કાકડીના બીજને પીસીને તેને ઠંડાઈમાં નાખીને પીવાથી ઉનાળાની ઋતુમાં ગરમી જેવા અન્ય વિકારોથી છુટકારો પ્રાપ્ત થશે.

Advertisement

પેટની સમસ્યા માટે :- કમળ કાકડીનું મૂળ ને એક કપ દૂધ અને એક કપ પાણીમાં મિક્સ કરીને ધીમા ગેસ પર ઉકાળીને સ્ત્રીને પીવડાવવાથી ગર્ભાવસ્થામાં ઉંદરશુલથી છુટકારો મળે છે. કમળ કાકડીના નિયમિત સેવનથી પેટ સાથે સંકળાયેલી બીમારીઓ પણ ઓછી થઇ જાય છે. એટલા માટે આનું સેવન કરી શકાય છે અને સ્વાસ્થ્ય ભરેલ જીવન જીવી શકો છો.

બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ : જેને પણ બ્લડશુગર અને કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય એમને કમળ કાકડીનું સેવન કરવું જોઈએ જેનાથી એમાં રાહત મળે છે. કમળ કાકડી માં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને ઘટાડે છે.

Advertisement

વધતા વજનને ઘટાડવા માટે :- વધી રહેલા વજનને કંટ્રોલ માં કરવા માટે કમળ કાકડીનું સેવન કરવું જોઈએ. જે લોકો વધી રહેલા વજનને કારણે સમસ્યા અનુભવી રહ્યા હોય તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો જોઈએ. તેમાં ઘણી ઓછી કેલરી હોય છે તેમજ વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. કમળ કાકડીના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે અને સાથે લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago