જીવનમાં ચાલતા દુખો માંથી મુક્તિ મેળવવા માટે કાળા કુતરાને ખવડાવો રોટલી, મળશે ઘણા લાભ
કૂતરાને એક વફાદાર પ્રાણી કહેવામાં આવ્યું છે. ઘણા લોકોને કુતરા પાળવા ખુબ જ ગમતું હોય છે. કૂતરાઓમાં કાળા રંગ ના કૂતરાને વધારે શુભ માનવામાં આવે છે. તમે લગભગ ઘણા લોકોએ કાળા રંગ ના કૂતરાને રોટલી ખવડાવતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરે છે? કાળા રંગ ના કૂતરાને રોટલી ખવડાવવાના શું લાભ થાય છે? જો નહીં તો. આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.
અમે તમને જણાવી દઈએ કે કાળા રંગ ના કૂતરાને રોટલી ખવડાવવા થી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિદેવ ને જીવનના દરેક સુખોનું કારક માનવામાં આવે છે. આવી સ્થિતિ માં કાળા રંગ ના કૂતરાને રોટલી ખવડાવવાથી બધી મુશ્કેલીઓ માંથી મુક્તિ મળે છે.
એવું કહેવામાં આવે છે કે આનાથી વ્યક્તિ નો દુશ્મની પક્ષ નબળો પડે છે. કાળા રંગ ના કૂતરાને રોટલી આપતા સમયે અમુક વાત નું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે કે તેના નખ ની સંખ્યા ૨૨ કે એનાથી વધારે હોવી જોઈએ. તેમજ કાળા રંગ ના કૂતરા પાળવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે કાળા રંગ ના કૂતરા ને પાળવા કે રોટલી ખવડાવવા થી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે શનિની સાડાસાતિ દૂર કરવા માટે પણ આ ઉપાયને કરવાથી લાભ થાય છે.
કાળા રંગ ના કૂતરાને સરસવ ના તેલ વાળી રોટલી ખવડાવવી પણ સારું માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે તેનાથી શનિની સાથે સાથે રાહુ અને કેતુની સ્થિતિ મજબૂત થાય છે. કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવવાના સંદર્ભ માં તે પણ માન્ય છે કે તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
એવું માનવામાં આવે છે કે જો તમારા પૈસા ક્યાંક અટવાયા છે, તો કાળા રંગના કૂતરાને રોટલી જરૂર ખવડાવવી જોઇએ. તેનાથી અટકેલા પૈસા પાછા મળી જાય છે. આ રીતે કાળા રંગના કુતરા ને પાળવાથી કે એને રોટલી ખવડાવવાથી ઘણા પ્રકાર ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
કાળા કૂતરાને રોટલી આપવાથી શનિ, કેતુ અને રાહુ ગ્રહ શાંત થાય છે, એટલા માટે કાળા કુતરા અને શનિવારના દિવસે તેલમાં તળેલી રોટલી અથવા પૂરી આપવી જોઈએ. એવું પણ માનવામાં આવે છે કે જો પોતાના હાથથી આપવામાં આવેલી રોટલી કાળું કુતરું ખાઈ લે છે તો આ ગ્રહોનો દોષ ખતમ થઇ જાય છે. અને જીવનની સમસ્યા પણ દુર થઇ જાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment