કબુતર ઘણી વાર ઘરો માં માળો બનાવી અને રહેતા હોય છે. ઘણા લોકોને કબૂતરને દાણા નાખવાનું પસંદ હોય છે. આપણા જીવન માં ઘણી એવી વસ્તુઓ છે, જેની અસર આપણા જીવનમાં પડતી હોય છે.
ધન મેળવવા માટે દરેક વ્યક્તિ ઘણી મહેનત કરતા હોય પણ દરેક દિવસ મેહનત કર્યા પછી પણ ધાર્યું ફળ નથી મળતું. જ્યારે આપણા કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાશે ત્યારે કોઈને જાણ હોતી નથી. કારણ કે નસીબ ક્યારે કોને સાથે આપશે તેના વિશે કંઇ પણ કહી ન શકાય, જો સમૃદ્ધ વ્યક્તિ પોતાનું નસીબ બદલીને ગરીબ બની શકે તો એવી રીતે ગરીબ પણ સમૃદ્ધ બની શકે છે.
ઘણી વાર આપણને અમુક એવા સંકેતો મળે છે કે જેના પરથી જાણી શકાય છે કે આવનાર સમયમાં કંઈક સારું મળી શકે છે, આજે ઘરમાં કશુંક બનવાનું છે. આજે અમે તમને એવા એક સંકેત વિશે જણાવીશું જે એમાના સંકેતો પૈકીનો એક સંકેત છે. જેમાં જો કબુતર ઘરમાં માળો બનાવે તો બની શકે છે શુભ. તો ચાલો જાણી લઈએ એના વિશે..
ઘરમાં કબૂતર માળો બનાવે તો તેનો થાય છે આ અર્થ :- કબૂતર એક એવું પક્ષી છે, જે માનવીની જેમ જ હજારો વર્ષ પહેલા દુનિયામાં રહેતા હતા. કબૂતરને દાણા નાખવાથી પુણ્ય મળે છે અને કબુતરોને દાણા ખવડાવવા લોકોને ખુબ જ ગમે છે. આપણામાંથી ઘણા લોકોના ઘરોમાં કબૂતરોએ તેમના માળા બનાવ્યાં હશે.
જોકે ઘણા લોકો આ તરફ ધ્યાન આપતા નથી, પરંતુ ઘણાં લોકો માને છે કે તે ઘરમાં કબૂતરો માળો બનાવે તો અશુભ છે. પરંતુ ઘરમાં કબૂતરનો માળો બનાવવામાં આવે છે, તે તમારા માટે અને તમારા ઘર માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. જો કબૂતરોએ ઘરમાં એનું ઘર બનાવ્યું હોય તો તેનો અર્થ એ થાય કે તમને શક્ય તેટલી જલ્દી જ તમારા કામમાં સફળતા મળશે.
આ ઉપરાંત તમરા ઘરમાં સુખ અને શાંતિ લઈને આવે છે. કબૂતરનો માળો પૈસાની બધી જ તંગી દૂર કરે છે. તો એવામાં આજે અમે તમને એક એવા ધાર્મિક ઉપાય જણાવીશું જે તમને માલામાલ બનાવી દેશે. ઘરમાં પૈસાની તંગીને દૂર કરવાની સાથે સાથે ઘરના વાતાવરણમાં શાંતિ બનાવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે.
જ્યોતિષશાસ્ત્રના આધારે માનવામાં આવે છે કે જો તમે કબૂતરના પીંછાને સફેદ કપડામાં બાંધીને તેના પર લાલ રંગનો દોરો બાંધી દેવો અને પછી તમારે તેને તમારા પૈસાની તિજોરીમાં મૂકી દેવો જેનાથી અમુક જ દિવસોમાં તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને મોટી સફળતા મળશે.
ઘણા લોકો કબૂતરનો માળો ઘરમાં હોવો શુભ માને છે, આ દરેકનો શ્રદ્ધાનો વિષય માનવામાં આવે છે. આપણે કબૂતરને દાણા નાખીએ છીએ અને એવું પણ માનવામાં આવે છે કે કબૂતરને દાણા નાખવા એ પુણ્યુનું કામ છે, કબૂતર શાંતિનું પ્રતીક પણ છે.
ક્યારેક કોઈ અપવાદ રૂપે ઘરમાં કબૂતર માળો બનાવે તો પછી સંજોગો વસાત કોઈની સાથે કંઈક અશુભ બની જાય તો એ ઘરના લોકો ઘરમાં કબૂતરનો માળો હોવો અશુભ માની લે છે. પરંતુ લગભગ લોકો કબુતરના માળાને શુભ જ માને છે. તો તમારા ઘરમાં જો કબૂતરનો માળો હોય તો એ તમારા આવનાર સમય માટે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment