આપણામાંના ઘણા લોકોના ઘરોમાં કબૂતરોએ તેમના માળા બનાવ્યાં છે. જોકે ઘણા લોકો આ તરફ ધ્યાન આપતા નથી, પરંતુ ઘણાં લોકો માને છે કે તે ઘરમાં કબૂતરો અથવા માળો છે. દરેક દિવસ મેહનત કર્યા પછી પણ ઈચ્છાનુસાર ફળ નથી મળી શકતું. જ્યારે આપણામાંના કોઈ વ્યક્તિનું ભાગ્યને બદલશે ત્યારે કોઈને જાણ હોતી નથી.
કબૂતર એક એવું પક્ષી છે જે મનુષ્યની જેમ જ હજારો વર્ષ પહેલા પણ દુનિયામાં રહેલા હતા. સંપતિ દરેક માણસની પ્રથમ પસંદગી હોય છે અને આપણે ઈચ્છીએ છીએ કે, આપણી પાસે અઢળક ધન હોય, ધનની પ્રાપ્તિ કરવા વ્યક્તિ શું શું નથી કરતો, પરંતુ આખો દિવસ તનતોડ મહેનત કર્યા બાદ પણ ઇચ્છિત ફળ મળતું નથી,
કબૂતરને દાણા નાખવા એક પુણ્ય નું કામ છે અને કબુતરોને દાણા ખવળાવવા લોકોને ખુબ જ ગમતું હોય છે. જો સમૃદ્ધ વ્યક્તિ પોતાનું નસીબ બદલીને ગરીબ બની શકે તો ગરીબ સમૃદ્ધ બની શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઘરમાં પૈસાની ઉણપ દૂર કરવાની સાથે ઘરનું વાતાવરણ શાંતિમય બનાવવા માટે જો તમે કબૂતરના પંખને સફેદ કપડામાં વીટી ને લાલ દોરી થી બાંધી લો, ત્યારબાદ તેને પોતાના પૈસાની તિજોરીમાં મૂકીદો.
બસ આટલું કરવાથી થોડાક દિવસોમાં તમારી તમામ મનોકામનાઓ પુરી થઈ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ૧૦૦ ટકા સફળતા મળશે. એ સિવાય કબુતર ને શાંતિદૂત માનવમાં આવે છે. માટે એવી પણ માન્યતા છે કે કબુતર નું પીછું ઘરમાં રાખવાથી ઘરમાં હમેશા શાંતિ ભર્યું વાતાવરણ બની રહે છે. અને તમામ પ્રકારના આંતરિક કલેશ દુર થાય છે.
ઘણીવાર આપણને કેટલાક એવા સંકેતો મળે છે કે એ જાણીએ તો સમજી શકીએ કે, આવનાર સમયમાં કંઈક બનવાનું છે, આજે ઘરમાં કશુંક બનવાનું છે આ એમાના સંકેતો પૈકીનો એક સંકેત છે. જો તમારા ઘરમાં કબૂતર માળો બનાવે છે તો તેનો અર્થ શું છે?કબૂતર એક એવું પક્ષી છે જે મનુષ્યની જેમ જ હજારો વર્ષ પહેલા પણ દુનિયામાં રહેલા હતા.
કબૂતરને દાણા નાખવા એક પુણ્યનું કામ છે અને કબુતરોને દાણા ખવડાવવા લોકોને ખુબ જ ગમતા હોય છે. મિત્રો તમને જાણીને ખુબ જ નવાઈ લાગશે, પરંતુ કબુતર જો આપણા ઘરમાં માળો બનાવે તો એ ખુબ જ શુભ સંકેત છે. જો ઘરમાં કબુતર માળો બનાવે અને નિવાસ કરે તો સમજવાનું કે ભવિષ્યમાં ખુબ જ વહેલી સફળતા મળવાની છે.