ઘણી વાર લોકો સંબંધમાં હોવા છતાં પણ એકલતા મહેસૂસ કરતા હોય છે. એક સમય એવો પણ આવે છે જ્યારે તમારા પાર્ટનર તરફથી તમને લગાવ હોવાનું મહેસુસ ઓછું થવા લાગે છે અથવા મહેસુસ જ થતું નથી. આજકાલ લોકો તેમના પાર્ટનરમાં બેસ્ટ ક્વોલિટી ઇચ્છતા હોય છે, જેના માટે હવે યુવાનો ડેટિંગ તરફ વળ્યાં છે. અને સારા પાર્ટનર શોધે છે.
આજકાલ તો ડેટિંગના મામલે થોડા વધારે સતર્ક રહેવાની જરૂર છે. ડેટિંગ દરમિયાન તમારે તમારા કોઈ પાર્ટનર વિશેજાણી લેવું જોઈએ કે તમારા પાર્ટનર તમારા માટે યોગ્ય છે કે નહિ. જેના માટે તમારે એ સંકેતો ઓળખવા જોઈએ, જેનાથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનર તમારા સાથે કોઈ પણ પ્રકારની ચીટિંગ કરી રહ્યાં છે કે દગો આપી રહ્યા નથી ને..
ઘણી વાર તો બસ તેની સાથે બદલો લેવા માટે પણ પાર્ટનરને દગો આપવા માટે ઉશ્કેરાય જાય છે. જો તમે પાર્ટનર સાથે દગો કર્યો છે તો તે પણ તમારી સાથે ભવિષ્યમાં દગો કરવાનું વિચારી શકે છે. જો તમારી સે@ક્સ ડ્રાઈવ પાર્ટનર કરતા વધુ છે તો પણ અને ઓછી છે તો પણ આવા પ્રકારની સ્થિતિ બની શકે છે, બંને રીતે પાર્ટનર પોતાની સે@ક્સ ડ્રાઈવ મુજબ બીજું પાર્ટનર શોધવાનું શરુ કરી શકે છે.
પરિવારથી દૂર રાખવા :- જ્યાં સુધી તમે તમારા રિલેશનશીપને આગળ વધારવા માટે તૈયાર થયા ન હોય, ત્યાં સુધી પાર્ટનરને પરિવાર સાથે મળવવા ન જોઈએ. પરંતુ જો તમારા પાર્ટનર તેના મિત્રો કે પછી તેના પરિવારને મળવા માટેની આનાકાની કરે તો સમજી લેવું જોઈએ કે તે રિલેશનને એના પરિવાર કે મિત્રો થી છુપાવવા માંગે છે. જેથી કોઈને તેની ગંધ ન આવે.
તે પણ તમારી સાથે ભવિષ્યમાં દગો કરવાનું વિચારી શકે છે. અને ભવિષ્યમાં તમારા સબંધ પણ છુપાયેલો રહે. એટલા માટે તમારા પાર્ટનર સાથે આગળ વધતા પહેલા એના વિશે જરૂર જાણી લેવું જોઈએ.
ડેટિંગ એપ પર રહેવું સક્રિય :- જો તમારા પાર્ટનર તમારી સાથે ડેટિંગ કર્યા પછી પણ ડેટિંગ એપ પર એક્ટિવ રહે છે અને તમારાથી આ વાત છુપાવી રાખે છે, તો તમારે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે.
તેમજ તમારે આ તમામ શંકાઓ દૂર કરવા માટે એની સાથે આ વિષય અંગે જરૂર વાત કરવી જોઈએ. પછી જો તમને લાગે કે તે તમારાથી હજી પણ કઈંક છુપાવે છે તો તેનાથી એકદમ દૂર રહેવામાં જ તમારી ભલાઈ છે. એટલા માટે પાર્ટનર સાથે ડેટિંગ કરતી વખતે એકદમ સક્રિય રહેવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પસ્તાવાની જરૂર ના પડે..