જો તમારા પાર્ટનરમાં હોય આ આદતો તો સબંધમાં વધે છે પ્રેમ.. જાણો એ આદત પ્રેમને રાખે છે વધારે મજબુત.

સ્વાસ્થ્ય

સબંધ દરેક માણસની શારી-રિક અને માનસિક જરૂરીયાત છે. દરેક પતિ પત્ની વચ્ચે શારી-રિક સ-બંધ બનાવવો સામાન્ય હોય છે, જેનાથી બંને વચ્ચે પ્રેમ બની રહે છે. મહિલાઓ પણ આ સમય માટે આતુર હોય છે. એક વય પ્રેમને દર્શાવવા માટે શારી-રિક સં-બંધને બાંધવા માટે મજબૂર કરી દે છે.

રિલેશનશિપમાં રહેતી સ્ત્રી પુરુષની તરફ એટલી જ આકર્ષાય છે જ્યારે તે પોતાની જાત સાથે મુશ્કેલ સંબંધ રાખે છે. જો તમે તમારા સબંધને સ્પેશીયલ ફિલ કરાવવા માંગતા હોય તો તમારી સે@ક્સ લાઈફને હંમેશા રંગીન બનાવી રાખવી જરૂરી છે. આજે અમે તમને અમુક એવી આદતો જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી યુગલોમાં પ્રેમ વધે છે.

દરેક વ્યક્તિ પોતાના પ્રેમ સંબંધને ટકાવી રાખવા અને જીવનસાથીને ખુશ રાખવા માટે પણ ઘણી કુરબાની આપવી પડે છે. દરેક યુગલે સૌથી પહેલા તો પોતાની ખોટી ટેવ છોડવી પડે છે. જીવનસાથીને ખુશ રાખવા માટે ઘણા યુગલો પોતાની આદતોને બદલી નાખતા હોય છે અથવા તો પછી પ્રયત્ન કરે છે કે તે એકબીજાની સામે એની ખોટી આદત ન આવે.

અમે તમને જણાવી દઈએ જે જાણીને આશ્ચર્ય થશે કે અમુક આદતો કે જેને ખરાબ ગણી કપલ એકબીજાથી છુપાવી રાખે છે તે હકીકતમાં તેમના પ્રેમને વધારે મજબૂત બનાવી રાખે છે.  એક સંશોધન મુજબ ડેટિંગમાં લોકો શારી-રિક સબંધને મહત્વ આપે છે, પરંતુ તેમનો સંબંધ અન્ય બીજા કારણોથી જ મજબૂત બને છે.

સામાન્ય રીતે જે આદતોને ખરાબ ગણવામાં આવે છે તેનાથી  જ કપલ્સ એકબીજા તરફ આકર્ષાતા હોય છે.  ઘણા વ્યક્તિ એમના પાટર્નરની સામે છીંક કે ઉધરસ ખાવાથી પણ સંકોચ અનુભવતા હોય છે, પરંતુ આ તક પ્રેમ દર્શાવવા માટેની ઉત્તમ તક માનવામાં આવે છે.

તમે જ્યારે બીમાર હોવ ત્યારે તમારા પાટર્નર તમારું કેવું ધ્યાન રાખે છે અથવા તો તે કેવું વર્તન કરે છે તે પણ આ સમયે જોઈ શકાય છે. આ સિવાય એમના પાટર્નરને આરામ મળે તે માટે સામેની વ્યક્તિ કઈ કરી શકે છે કે નહિ તે પણ જોવા મળે છે. આ તમામ કાર્ય કપલ્સ વચ્ચે પ્રેમ વધારે છે.

કસરત કરીને કે પછી સં@ભોગ પછી શરીર માંથી પરસેવો છૂટે છે. જેના કારણે ઘણા કપલ એકબીજાને હગ કરવાનું ટાળતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે પરસેવા નીકળે તે સમયે શરીર માંથી ફીરોમોન્સ પણ નીકળે છે. જેનાથી શરીરને ખાસ પ્રકારની ગંધ મળે છે અને આ ગંધ મહિલા પાટર્નરને આકર્ષિત કરે છે.

ઘણા વ્યક્તિ એમના જીવનસાથી સામે ઓડકાર પણ ખાઈ શકતા નથી. જયારે ઓડકાર લેવાની વાત આવે તો લોકોનું મોંઢું બગડી જાય છે. પરંતુ રીસર્ચમાં જાણવા મળ્યું છે કે જે યુંઅગલો આવી ક્રિયા એકબીજાની સામે કરે છે તેમના સંબંધોમાં ખાસ ઈંટિમસી આવે છે અને પ્રેમ વધે છે.