જીવનમાં ખરાબ સમય શરૂ થતા પહેલા કરી દો આ પાંચ કામ, ખુલી જશે ભાગ્ય

આધ્યાત્મિક જાણવા જેવું

જ્યારે પણ જીવનમાં ખરાબ સમય શરૂ થાય છે. તો બધા રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. બધી વસ્તુઓમાં નુકસાન થાય છે. અને પરિવારના લોકો સાથે પણ સંબંધો બગડી જતા હોય છે. પરંતુ જો તમારી સાથે પણ આ બધું થવા લાગે તો સમજી લો કે તમારો ખરાબ સમય શરૂ થઇ રહ્યો છે.

ખરાબ સમય શરૂ થવાની સાથે જ નીચે બતાવેલા ઉપાય શરૂ કરો. આ ઉપાયો કરવા થી સારો સમય શરૂ થઈ જાય છે. અને કિસ્મત પણ ચમકી જતી હોય છે. તમારું કોઇ કામ પૂરું થતું ન હોય. અને વારંવાર મહેનત કર્યા પછી પણ તમને નિરાશા મળતી હોય. તો આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી કામમાં સફળતા મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે, કે આ ઉપાય કરવાથી રવિ પુષ્પ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્રના દિવસે વડ ના એક પાન ને તોડી ને ઘરે લઈ આવો. આ પાન પર હળદરની મદદથી સ્વસ્તિકનું નિશાન બનાવો અને તેને મંદિરમાં રાખી દો. મંદિરમાં આ પત્તાને રાખયા બાદ તમારા ઈષ્ટદેવ ને પ્રાર્થના કરો. તમારા બધા કાર્ય પૂર્ણ થઈ જશે.

માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી બધા રોકાયેલા કામ પૂરા થાય છે. અને સાથે ભાગય પણ ખુલી શકે છે. ઘરના મુખ્ય દરવાજાની સામે ભગવાન ગણેશની બે મુખ વાળી મૂર્તિ લગાવવાથી ઘરમાં શાંતિ રહે છે. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. અને શાંતિ બની રહે છે.

એટલા માટે જે લોકોના ઘરમાં નકારાત્મક શક્તિઓ છે. તે લોકો ને બધા સદસ્યો વચ્ચે લડાઈ થતી હોય છે. તો આ લોકોએ આ ઉપાય કરવાની ખૂબ જરૂર છે. આ ઉપાય કરવાથી ખરાબ સમય જતો રહે છે. અને જીવનમાં શાંતિ આવે છે. ગ્રહ દોષ થવા પર પણ જીવનમાં ખરાબ સમય આવવાનો શરુ થઈ જાય છે.

ગ્રહદોષ થવા પર આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી ગ્રહ શાંત થઈ જાય છે. રોજ સવારે એક રોટલી ગાય માટે બનાવો, પહેલી રોટલી ગાયને ખવડાવવા થી ગ્રહ દોષ દૂર થાય છે. આ પ્રકારે જે લોકો ગાયની સેવા કરે છે. તેઓનો ખરાબ સમય દૂર થઈ જાય છે. કોઈ જરૂરી કાર્યથી જો તમે બહાર જઇ રહ્યા છો, તો તમે આ ઉપાયને જરૂરથી કરો.

આ ઉપાય કરવાથી જે કાર્ય માટે તમે જઈ રહ્યા છો, તે પૂરું થઈ જશે. ઘરેથી નીકળતા પહેલા એક મુઠ્ઠી માં અડદની દાળ લો. આ દાલ ને માથા ઉપરથી ફેરવો અને જમીન પર મૂકી દો. પછી પાછળ જોયા વગર કાર્ય માટે ઘર ની બહાર નીકળી જાઓ. આ ઉપાય કરવાથી તમને સફળતા જરૂર થી મળશે.

ખરાબ સમય જલ્દીથી તમારા જીવનમાંથી દૂર થઈ જાય તેના માટે તમે હનુમાનજીની પૂજા કરો. અને તેમને સિંદૂર અર્પણ કરો. બની શકે તો દરેક સોમવારે શિવલિંગ પર જળ પણ અર્પણ કરો. આ ઉપાય કરવાથી ખરાબ સમય જલદી દૂર થઈ જશે.