તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ છેલ્લા 14 વર્ષથી લોકો ને મનોરંજન પૂરું પાડી રહી છે અને આ શો ના દરેક કિરદાર લોકોને ખુબ જ ગમે છે અને આજે તેમના ઉપર એક અલગ જ છાપ મૂકી છે. તે પોતાની રીયલ જિંદગીમાં પણ કિરદાર ના નામથી વધુ ઓળખાય છે. થોડા સમય પહેલાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માંથી શૈલેષ લોઢા ચાલી ગયા હતા. પરંતુ હવે તે ફરી એકવાર આ શોમાં નજર આવી રહ્યા છે. આ વાતનો ખુલાસો તેમના મિત્ર જેઠાલાલ એ કર્યો છે.
દિલીપ જોશી મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કોઈપણ વ્યક્તિ શો છોડીને ચાલી જાય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. દિલીપ જોષી જણાવે છે કે તારક ભાઈ જોડે તમને છેલ્લા 14 વર્ષથી કામ કર્યું છે જેના કારણે તેમના આત્મીયતાના સંબંધ થઈ ગયા છે. ત્યારબાદ જેઠાલાલ જણાવે છે કે તારક મહેતા ફરી એકવાર સીરીયલ માં આવી શકે છે. આ વાત સાંભળીને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા એવું જાણવા મળ્યું હતું કે આગામી થોડા સમયમાં દયાબેન જોવા મળશે પરંતુ દયાબેન ની વાપસી જોવા મળી ન હતી. ત્યારબાદ મીડિયામાં જોવા મળ્યું હતું કે આગામી સમયમાં દયાબેન નુ પાત્ર રાખી ભજવશે. ત્યારબાદ સમગ્ર વાતનો ખુલાસો રાખીએ મીડિયા સમક્ષ કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર વાત ખોટી છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ તરફથી મને કોઈ પણ ઓફર આપવામાં આવી નથી.
જો આગામી સમયમાં તારક મહેતા સિરિયલમાં જોવા નહીં મળે તો તે શેમારુ ચેનલ માં આવતા નવા ભાગ વાહ ભાઈ વાહ માં જોવા મળી શકે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment