ઘણા લોકોને ઉંમર વધતી જાય એમ સે@ક્સ કરવાની ઈચ્છા પણ ગહતી જતી હોય છે. એમાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળે છે કે જેને ઉંમર વધતી જવાથી સે@ક્સ ની ઈચ્છા પણ ઓછી થતી જાય છે. સે@ક્સના ફાયદાઓ તો દરેક લોકો જાણે જ છે. જ્યાં સે@ક્સ કેલરી બર્ન થાય છે તેનું હદય પણ સ્વસ્થ હોય છે. ત્વચા સારી રહે છે.
સે@ક્સ એ લગ્નજીવન માટે ટોનિકનું કામ કરે છે. સે@ક્સ કરવાના ઘણા ફાયદા છે પરંતુ તેમ છતાં ઘણી મહિલાઓ છે જે સે@ક્સને જેટલું આપવું જોઈએ એટલું મહત્વ આપતી નથી. શું સે@ક્સ ઓછું કરવાથી ખરેખર મહિલાઓમાં ઝડપથી મેનોપોઝ આવી જતું હોય છે, ચાલો જાણી લઈએ…
સે@ક્સ લાઈફને વધારે એન્જોય કરવી :- જો મેનોપોઝ ઝડપથી ન થઈ જાય એવી ઈચ્છતા હોય તો સેક્સુઅલી એક્ટિવ રહેવું. જેટલું બની શકે એટલા સે@ક્સ પ્રત્યે એક્ટિવ રહેવું, કારણ કે ફક્ત આ તમને મેનોપોઝથી બચાવી શકશે. એટલું જ નહીં, તમને હેલ્ધિ પણ બનાવી રાખવામાં મદદ કરશે. ફિટ અને સ્વસ્થ રહેવા માટે તમારી સે@ક્સ લાઈફને બની શકે તેટલી વધારે એન્જોય કરવી જોઈએ. જેનાથી મેનોપોઝથી દૂર રહેશો. સે@ક્સને લઈને તેમજ મેનોપોઝને લઈને કરવામાં આવેલા અભ્યાસો જ કહે છે કે લગ્ન જીવનને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવું.
૩૫ વર્ષથી વધારે ઉંમર થઇ જાય પછી યુવતિઓ સે@ક્સમાં ઓછી એક્ટિવ રહે :- લગ્ન જીવનમાં રોમાંચ બનાવી રાખવા માટે સે@ક્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સે@ક્સમાં જ્યાં પુરુષ વધારે એક્ટિવ હોય છે ત્યાં મહિલાઓ પણ એટલી જ સુસ્ત હોય છે. સુસ્ત મહિલાઓ પર પણ એક સર્વે કરવામાં આવ્યો જે મુજબ યુવતિઓની ૩૫ વર્ષથી ઉપરની મહિલાઓ હોય છે તે સે@ક્સમાં ઓછી એક્ટિવ રહે છે. તેમનો મેનોપોઝ પણ જલદી થઈ શકે છે.
સે@ક્સ ન કરતી મહિલાઓમાં ઓવ્યુલેશન બંધ થવાના સંકેત :- સર્વે મુજબ એ વાત પણ સાબિત થઈ છે કે જે ૩૫ વર્ષથી ઉપરની મહિલાઓ સે@ક્સ નથી કરતી તો તેમના શરીરમાં ઓવ્યુલેશન બંધ થઇ જવાના સંકેત આપવા લાગે છે. જેના કારણે મેનોપોઝ આવી જાય છે. હકીકતમાં શરીર આ સંકેત આપે છે કે હવે પ્રજનનની પ્રક્રિયા માટે બીજ ની જરૂરિયાત નથી. જેના કારણે ઓવ્યૂલેશન બંધ થઈ જાય છે અને મેનોપોઝ થઈ જાય છે. આ સર્વે ૩ હજાર મહિલાઓ પર કરવામાં આવ્યો છે, જેના મુજબ ઓવ્યૂલેશન દરમિયાન મહિલાઓની ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે. જેના કારણે બીમાર થવાની સંભાવના વધી જાય છે.
વધુ સે@ક્સનો આનંદ ઉઠાવવાથી મેનોપોઝ ઝડપથી નથી થતો :- કરવામાં આવેલા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જે મહિલાઓ વધુ સે@ક્સનો આનંદ માણે છે, તેમનો મેનોપોઝ ઝડપથી થતો નથી. આ સર્વે મુજબ જાણવા મળ્યું છે કે જે મહિલાઓ અઠવાડિયામાં એક વાર સે@ક્સ કરે છે, તેમાં મેનોપોઝ ઝડપથી થવાની સંભાવના જે મહિલાઓ મહિનામાં એક વખત સે@ક્સ કરે છે તેની તુલનામાં ૨૮% ઓછી હોય છે.