સે-ક્સ પાવર વધારવા માટે રસોડામાં રહેલી આ વસ્તુનું કરો સેવન, સે@ક્સ લાઈફ બનશે સારી..

સહિયર

વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો પોતાની ખાણીપીણી થી સે@ક્સ પાવર ક્ષમતા પર નકારાત્મક પ્રભાવ પડે છે. સં@ભોગની બાબત માં લોકોએ ઉચિત આહાર લેવો જરૂરી છે. વિટામિન ઈની ઉણપને કારણે પણ સે@ક્સ ક્ષમતા ઓછી થવાની સંભાવના વધી જાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બની જાય  છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે.

સે-ક્સ લાઈફને વેગ આપવા માટે પોષણક્ષમ આહારની મદદ લઇ શકાય છે. આવી સ્થિતિમાં, તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારી કામવાસનાને વધારવાનું કામ કરે છે. તમારો ખોરાક તમારી સે-ક્સ લાઇફમાં સુધારો પણ કરી શકે છે અને તેને બગાડી પણ શકે છે. તેથી, નિષ્ણાતો સારી સે@ક્સ લાઇફ માટે સારો આહાર લેવાનું સૂચન કરે છે.

એક સારો આહાર લેવો એ તમારા સે-કસ પાવરને વધારવાનું કામ કરે છે. વિશેષ વાત એ છે કે આ બધા ફૂડ તમારા કિચનમાં સહેલાઈથી જોવા મળે છે. તેથી, આ ફૂડને કોઈપણ સમસ્યા વિના તમારા આહારમાં રાખવા સરળ છે. તો ચાલો જાણીએ, એવા જ અમુક કુદરતી આહાર વિશે, જે સે@ક્સ પાવરને વધારી શકે છે.

મરચાં: મરચાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ચોખ્ખું રહે છે. મરચામાં હાજર કેપ્સેસીન નામનું સંયોજનો શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. આમાંથી, એન્ડોર્ફિન હોર્મોન્સ પણ ઉત્પન્ન થાય છે. જે તમને ખુશ રાખે છે. આનાથી ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો થાય છે. જેના કારણે શારી-રિક સબંધ માં આનંદ આવે છે.

લસણ: લસણ દરેક રસોઈમાં જોવા મળે છે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. લસણ, સે@ક્સ પાવર વધારનારા મસાલામાંથી એક છે. તેને જા-તીય સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચારની કુદરતી અને સલામત રીત માનવામાં આવે છે. તેનાથી લોહી પણ પાતળુ થાય છે. પરિણામે, નસોમાં લોહી ગંઠાતું અટકે છે. લસણના સેવનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જે પ્રજનન વિસ્તાર તરફ પણ રક્ત પરિભ્રમણ વધારે છે.

આદુ:- મોટાભાગના લોકો એવું માને છે કે આદુ ચાને ટેસ્ટી બનાવે છે અને ઉધરસ-તાવ થવાથી અટકાવે છે. પરંતુ આદુના ફાયદા આ કરતાં વધુ છે. તે બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરવા માટે કામ કરે છે. શરીરને ઊર્જા આપે છે અને બેડ પર તમારી પરફોર્મન્સને ઇમ્પ્રુવ કરે છે.

સફરજન: સફરજનને આપણા આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. સાથોસાથ તે જાતીય સ્વાસ્થ્યને પણ સુધારે છે. જો દરરોજ એક સફરજન ખાવુ તમારી ડાયટનો ભાગ હોય તો તમારે ક્યારેય ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે કેમ કે તમે સ્વસ્થ રહેશો. પરંતુ આ વાત તમારી સે@ક્સશુઅલ સ્વાસ્થ્યને પણ લાગુ પડે છે. સફરજન ખાવાથી સે@ક્સ પાવર વધે છે.. ખાસ કરીને, સ્ત્રીઓમાં તેના સેવનના ઘણા ફાયદા જોવા મળે છે.

બદામનું સેવન :- સુકોમેવો અને બદામ પણ સેક્સ પાવર વધારવામાં મદદ કરી શકે છે. બદામ અને કાજુમાં ઝીંકની માત્રા વધારે હોય છે. જેના સેવનથી શરીરના જાતીય ભાગો તરફ લોહીનો પ્રવાહ વધે છે.

સે-ક્સ પાવર વધારવા માટે રાખવું આ બાબતોનું ખાસ ધ્યાન :- આમાં સૌથી પહેલા અને સૌથી ઘાતક નામ છે તણાવ. તમારે તણાવથી દૂર રહેવાનું છે. મનને શાંત રાખવા માટે ધ્યાન કરો અથવા તમારી આદત પર ધ્યાન આપો.સાથે નશા વાળા પદાર્થોનું સેવન બંધ કરી દો. આ તમારી સં@ભોગ લાઇફને ખરાબ કરે છે.