શારી-રિક સબંધને મજબુત બનાવી રાખવા માટે મીઠાશ અને એકબીજા પ્રત્યે વિશ્વાસ અને વફાદારી એ ખુબજ જરૂરી હોય છે. શારી-રિક સંબંધ બાંધવાથી એકબીજાના ના સબંધ મજબૂત બને છે અને પ્રેમ વધે છે. કોઈ પણ સં-બંધમાં ત્યારે જ મજબુતી આવે છે, જયારે તમે તમારા પાર્ટનરને સંપૂર્ણ રીતે પોતાનો સમય આપી શકો.
આજકાલ પતિ-પત્નીઓ પાસે વ્યસ્ત જીવનશૈલીના કારણે એકબીજા માટે ખૂબ ઓછો સમય હોય છે તેનાથી તેમની સેક્સુઅલ લાઇફ પ્રભાવિત થાય છે. મોટા ભાગનાં પુરુષો ગર્લફ્રેન્ડને કે પાર્ટનરને ક્યારે અને કેવી રીતે ઉત્સાહિત કરવા તે સમજી શકતા નથી.ઘણી વાર બેડરૂમમાં પહોંચતાં જ મોટાભાગની મહિલાઓ મોંઢું ફેરવીને ઉંઘી જાય છે.
ઘણી વાર મનમાં વિચાર આવતા હશે કે જીવનસાથીને કેવી રીતે ઉત્તેજીત કરવા અથવા સે@ક્સ કરતી વખતે શું કરવું, પરંતુ સે@ક્સ કરતા પહેલા શું ન કરવું જોઈએ, તેના વિશે ઘણું ઓછું સાંભળવા મળે છે, જેની અસર તમારી સે@ક્સ લાઈફ પર પડે છે. આજે અમે તમને એવી જ અમુક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ભૂલથી પણ ન કરવી જોઈએ.
વધારે હેન્ડજોબ ન કરવું :- જો તમે સે@ક્સ કરતા પહેલા આવું કરતા હોય અથવા તમારા પાર્ટનરને હેન્ડજોબ કરવાનું કહો તો આ કામ ધીમે ધીમે કરવું, નહિ તો સંવેદનશીલ ચેતાને નુકસાન થઈ શકે છે.
પેનિસ સાથે ન કરવું આ કામ :- સે@ક્સ શરૂ કરતા પહેલા ફોરપ્લે કરવું જરૂરી છે, પરંતુ પેનિસ સાથે રમવું નહી, દબાણ ન કરવું, ક્રિયા કરતા પહેલા ટવીસ્ટ ન કરવું જોઈએ. જેનાથી તમને સમસ્યા થઇ શકે છે. જો તમે ફોરપ્લે પછી પણ આનંદ નથી અનુભવતા, તો આવા કાર્ય કરતા પહેલા ડોકટરને મળવું.
ખોટી વસ્તુઓથી સાફ ન કરવું:- ચેપ ન લાગે એ માટે છોકરાઓ ઘણી વાર સુગંધિત સાબુ અથવા શેમ્પૂથી ખાનગી ભાગ સાફ કરે છે. જોકે માત્ર પાણી અને સાબુથી સાફ કરવું જોઈએ.
લુબિક્રેટ ભુલથી પણ ન કરવું :- સે@ક્સ કરતા પહેલાં શિશ્નને લુબ્રિકેટ ન કરવું, કારણ કે આ માટે સ્ત્રીનું યોનિમાર્ગ પ્રવાહી પૂરતું છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી ફોડલી અથવા ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.
શિશ્નને ન ખેંચવું :- કદ મોટું કરવા માટે ક્યારેય શિશ્ન ને રાઉન્ડ માં ખેંચવું ન જોઈએ. જેનાથી નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
વધારે દબાણ ન આપવું :- ઉત્તેજનામાં વધારે દબાણ ન આપવું, આ કારણે પેનાઇલ ફ્રેક્ચર થવાનો ભય વધી જાય છે. મહિલાઓને સં-ભોગ બનાવવા માટે ઉત્સાહિત કરવા માટે પુરુષોને ઘણા પ્રયત્ન કરવા પડે છે.
શારી-રિક સંબંધો પાર્ટનરની સંમતિ અને તેમના મૂડ મુજબ બનાવવામાં આવે છે. પરંતુ, વધારે સે@ક્સ કરવાના ગેરફાયદા પણ થાય છે. નિષ્ણાતોના મુજબ જે લોકો દરરોજ સે@ક્સ કરે છે તેમને ઘણું નુકસાન થઇ શકે છે. તો અમે તમને જણાવી દઈએ કે ખૂબ વધારે સે@ક્સ કરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.
સે@ક્સના ઘણા ફાયદા પણ થાય છે., પરંતુ અમુક સંશોધન જણાવે છે કે સે@ક્સ એ સ્વસ્થ જીવન જીવવાની સારી રીત છે. તેનાથી તણાવમાં ઘટાડો થાય છે, રક્તવાહિનીના રોગોમાં જોખમ ઘટે છે, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. સામાન્ય રીતે સે@ક્સ માટેની કોઈ મર્યાદા નથી.
જા-તીય સંબંધો પાર્ટનરની સંમતિ અને તેમના મૂડ અનુસાર બનાવવામાં આવે છે, પરંતુ વધારે સે@ક્સથી નુકસાન પણ થઇ શકે છે. વધારે સે@ક્સ કરવાથી જનનાંગોમાં ચેપનું જોખમ વધે છે. ખાસ કરીને, સ્ત્રીઓમાં આ ચેપનું જોખમ વધારે બની રહે છે. તો વળી, પુરુષોને પણ ચેપ સહિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment