જા-તીય જીવનમાં વિવિધતા અને આનંદ લાવવા માટે પાર્ટનર સાથે કરો ફક્ત આ કામ…

સહિયર

દરેક પતિ પત્ની બેડરૂમમાં એકસાથે પસાર થતી ખાસ પળોને સારી રીતે વિતાવવા માંગતા હોય છે અને આનંદિત બનાવે છે. સે@ક્સની ઈચ્છા માત્ર પુરૂષોને જ વધારે થતી હોય છે એવું નથી. મહિલાઓ પણ સે@ક્સની ખાસ પળો માટે ખુબ જ આતુર હોય છે. જો કે મહિલાઓ એની ઈચ્છા વ્યક્ત કરતી નથી.

ખાસ કરીને જ્યારે નવા લગ્ન થયા હોય ત્યારે મહિલાઓ એમની ઈચ્છા કહેવાનું ટાળતી હોય છે. પરંતુ આજે અમે તમને જણાવી દઈએ કે મહિલાઓ ક્યાં સમયે અને કઈ કઈ રીતે વધારે ઉત્તેજીત થાય છે અને વધારે આનંદ માણે છે.

કિસ :- કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી સારું માધ્યમ માનવામાં આવે છે. દરેક મહિલા એવું ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર સે@ક્સ દરમિયાન તેના શરીરનાં દરેક અંગો ઉપર કિસ કરે અને કોઈ પણ એવી જગ્યા ન રહે કે જ્યાં તેને ચુંબનનો અહેસાસ ન થાય.

રોમાન્સની શરૂઆત કિસથી કરવી જોઈએ અને પછી ધીમે-ધીમે સે@ક્સ તરફ આગળ વધવું. જો તમે તમારા પાર્ટનરને સે@ક્સ માટે વધારે આર્કિષત કરવા માંગતા હોય તો તેમના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરવી જોઈએ.

હોર્ની નેચર :- દરેક મહિલાઓને ઉત્તેજના વાળી વ્યક્તિ વધારે ગમતી હોય છે, જે સે@ક્સ કે પ્રેમ દર્શાવતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી પાર્ટનરને બટકાં ભરવા, લવ બાઈટ્સ પણ સારું લાગે છે, પરંતુ ધ્યાન રાખવું કે કોઈ પણ વસ્તુ વધારે સારી નથી હોતી.

પાર્ટનરને લવ બાઈટ્સ કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવું કે લવ બાઇટ્સ એટલું જોરથી ન કરવું કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાનાં બદલે દુખાવાનો અહેસાસ થવા લાગે.

નોટી સે@ક્સ :- જયારે પુરૂષો તેમની પાર્ટનર સાથે બેડ પર નોટી સે@ક્સનો આનંદ લેતા હોય ત્યારે તેમને ખુબ જ સારું લાગતું જ હોય છે, પરંતુ એની સાથે મહિલાઓ પણ તેનો ભરપૂર આનંદ લે છે. આ પ્રેમ તેમને વધારે નજીક આવવામાં અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામાં ખુબ જ મદદ કરે છે. સે@ક્સ માટે મહિલાઓને ઉત્તેજિત કરવા માટે નોટી ટોક્સ પણ ઉત્તમ માધ્યમ ગણાય છે.

ઓરલ સે@ક્સ :- પહેલા તો મહિલાઓ સે@ક્સ વિશે વાત કરતા પણ શરમાતી કે ડરતી હતી, પરંતુ હવે તે ખુલ્લા મનથી સે@ક્સ વિશે વાતો કરે છે. તેમજ સે@ક્સમાં તેમને કેવી રીતે આનંદની પ્રાપ્તિ થાય છે, તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરે છે.

ઓરલ સે@ક્સ કે માઉથ સે@ક્સ પહેલાં ફક્ત પુરૂષોને જ પસંદ આવતું હતું, પરંતુ હવે મહિલાઓ પણ એ સે@ક્સ પોઝિશન નો એટલો જ આનંદ માણતી હોય છે. આજની આધુનિક મહિલાઓ ને માઉથ સે@ક્સ વધારે પસંદ હોય છે અને એના પાર્ટનર ને કરાવવું પણ પસંદ હોય છે.

મહિલાઓની રિસ્પેક્ટ :- રિસ્પેક્ટ એ દરેક મહિલાઓ હંમેશા મેળવવા ઈચ્છતી હોય છે. પછી તે બેડરૂમ માં સે@ક્સ દરમિયાન પતિ સાથે જ કેમ ન હોય, જ્યારે તમે તમારી સ્ત્રી પાર્ટનર સાથે સે@ક્સ કરી રહ્યા હોવ ત્યારે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ એવા અપશબ્દો નો ઉપયોગ ન કરવો, જેનાથી તેમની લાગણીઓ ને ઠેસ પહોચે અને તેમને તમારી સાથે સે@ક્સ કરવામાં પણ રસ ન રહે.