આજકાલ ધર્મના નામ પર થતી હિંસાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં બનેલી કિશન ભરવાડ હત્યા કેસ તેમજ રાધનપુર વિધર્મી યુવકે ચૌધરી સમાજની યુવતી પર કરેલા હુમલાની ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ કેસને જલ્દી જલ્દી ઉકેલવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે.
હજુ આ બનાવ શાંત નથી પડ્યો નથી પડ્યો ત્યાં ફરી પાછો ધાર્મિક લાગણીઓ પર ખિલવાડ કરતો નવો કેસ સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે કોઇપણ ધર્મની લાગણીને દુભાવવી એ બંધારણીય ગુનો છે.
હવે આણંદના પેટલાદમાં એક યુવકને જાન થી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુસ્લિમ યુવકે આપી છે. પેટલાદમાં રેહતો ઇલેશ પરમાર નામનો હિન્દુ યુવકે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં શ્રી કૃષ્ણ ભગવાનનું સ્ટેટ્સ રાખ્યું હતું.
આ સ્ટેટ્સ જોઈને હિન્દુ યુવકને વિધર્મી યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપતા જ મામલો ગરમાયો છે. આ ધમકી તેને મેસેજ થકી આપી હતી અને ત્યારબાદ ધમકી આપતો ઓડિયો પણ વાયરલ કર્યો હતો. ગુજરાતમાં હાલ આ પ્રકારનો આ 4થો કેસ જોવામાં આવ્યો છે.
આ ધમકી મળતા જ ઈલેશ પરમારે તરત જ પોલીસ મથકે જઈને વિધર્મી યુવકની ખિલાફ ફરિયાદ લખાવી હતી. પોલીસને ધમકી બાબતના સબુત મળતા જ આરોપીને પકડવા માટે કવાયત હાથધરી છે. ભારત એક સ્વતંત્ર દેશ છે જ્યાં કોઇપણ ધર્મ પાળવાની તેમજ તેનો પ્રચાર કરવાનો પૂરે પૂરો હક છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment