જાણો ક્યાં દિવસોમાં છોકરીઓને શરીર સુખનો આવે છે વધારે આનંદ… જરૂર જાણો એ દિવસ..

સહિયર

યુવાનીના દિવસોમાં જ યુવતીઓ કંઈ પણ કરી નાખતી હોય છે. કોઈ પણ યુવતી જ્યારે યુવાનીના ઉંમરની થઇ જાય છે, ત્યારે તે જીવનને મન ભરીને માણી લેવા માગતી હોય છે. યુવાનીમાં છોકરીઓ એને મજા અને આનંદ આવે એવું ઈચ્છતી હોય છે.

શરીર સુખને લઈને છોકરાઓ વિશે ન જાણે કેટકેટલા પ્રકારની વાતો થતી હોય છે, તો હમણાં જ કરવામાં આવેલા અધ્યયન મુજબ કિશોર છોકરીઓની શાળાની દિવસમાં મળતા સુખ અને તેમના પોતાના સંબંધ વચ્ચે મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે.

ઇન્ડિયાના યુનિવર્સિટીએ આ સંશોધન શાળાની છોકરીઓ પર કર્યો હતો અને આ અધ્યયનમાં શાળા બન્ક કરવાની, પરીક્ષામાં ફેલ થવું અને કોન્ડોમ વગર શરીર સુખ માણવા વચ્ચેના સંબંધો બતાવવામાં આવ્યા છે. આ દરેક સબંધ તમને વિચારવા પર મજબૂર કરી દેશે.

લગભગ તમામ યુગલો સે@ક્સ નો આનંદ માણવા માટે ઉત્સુક હોય છે. લોકો સે@ક્સ દ્વારા તેમના ભાગીદારોની નજીક જવા માંગતા હોય છે. તાજેતરમાં એક અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં એ સમય વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓને વધુ સે@ક્સ માણવું પસંદ હોય છે.

આ અભ્યાસ દ્વારા ઘણી મહત્વની માહિતી સામે આવી છે. અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે માસિક સ્રાવ પૂર્ણ થયા પછીના પાંચથી સાત દિવસ સુધી છોકરીઓ સં@ભોગ કરવાનું પસંદ કરે છે. કારણ કે માસિક સ્રાવ પૂર્ણ થાય તે પછી, સે@ક્સ માટે ઉત્તેજીત હોર્મોન્સ યુવતીઓમાં વધારે સક્રિય હોય છે.

છોકરીઓના હોર્મોન્સ વધારે સક્રિય થાય તો શરીરમાં ઘણા ફેરફાર આવે છે. છોકરીઓમાં આ સમયે યુવાનીનું તોફાન આવી શકે છે. તેથી આ સમયે તે ખૂબ જ સુંદર પણ થઈ જાય છે અને આ સમયે તેના ચહેરાઓ પણ ખીલી ઉઠતા હોય છે.

આ સંશોધન માં મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ માસિક ચક્રના પાંચથી સાત દિવસ સુધી સે@ક્સ કરવાનું પસંદ કરે છે. અધ્યયન સાથે જોડાયેલ એક સંશોધનકારે કહ્યું, ‘અમારી ટીમે ઘણા મહિનાઓની મહેનત પછી આ અભ્યાસ દ્વારા એના વિશે જણાવ્યું છે.

એવું જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ માસિક સમય પછી પાંચ અને સાત દિવસ સુધી સે@ક્સ માણવાનું પસંદ કરે છે. તે આ દિવસોમાં ખૂબ જ સે@ક્સનો આનંદ માણવા માંગે છે. એટલું જ નહીં, મહિનામાં પાંચથી સાત દિવસ યુવતીઓ સાથે કરેલા આ સે@ક્સને કારણે પતિ-પત્ની વચ્ચે વૈવાહિક સંબંધોમાં પણ સુધાર આવે છે. લગ્નજીવન મજબુત બને છે. ભવિષ્યમાં પણ બંને વચ્ચે જા-તીય સંબંધો વિશે વધારે નિકટતા રહે છે.