જાણો કઈ દવાઓની સે@ક્સ લાઈફ પર કેવી થાય છે સાઈડ ઈફેક્ટ…

સહિયર

કહેવામાં આવે છે કે પ્રેમ દર્શાવવા માટે સૌથી સારો માર્ગ હોય છે સે@ક્સ. પતિ-પત્નીના સંબંધની ગહેરાય અને મજબૂતી ખૂબ જ હદ સુધી આ વાત પર નિર્ભર કરે છે કે એની સે@ક્સ લાઈફ કેવી છે, પરંતુ ઘણીવાર ઘણા કારણોથી એકબીજા સાથે સંબંધ સારા હોવા છતાં પણ સે@ક્સ લાઈફ પ્રભાવિત થવા લાગે , જેની અસર સબંધ પર પડવા લાગે છે.

અચાનક અથવા ધીમે ધીમે એના પાર્ટનરની સે@ક્સમાં રૂચિ ઓછી થવા લાગે છે અને તમે બસ કારણ શોધતા રહી જાઓ છો. ઘણીવાર ખોટા પરિણામ પર પહોંચીને સંબંધ ખરાબ થઇ જાય છે. એવામાં જરૂરી છે કે યોગ્ય કારણને જાણીને અને એક્સપર્ટની સલાહ લઈને તમારા સંબંધને મજબૂત બનાવી રાખો.

તમને જાણીને હેરાની થશે, પરંતુ જાણકારોનું માનવામાં આવે તો એવી ઘણી દવાઓ છે, જેના સેવનથી @ લાઈફ પર અસર પડે છે. પરંતુ ઘણીવાર શરમ અથવા ગભરાટના કારણે લોકો ડોક્ટર નો સંપર્ક કરતા નથી. અમે તમને એવી દવાઓ વિશે જણાવીશું, જે સે@ક્સ લાઈફ પ્રભાવિત કરે છે, તો ચાલો જાણી લઈએ…

બ્લડ પ્રેશર ની દવાઓ :- બ્લડ પ્રેશર માટે ઉપયોગ કરવામાં આવતી ક્લોનીડીન, અલ્ફા  મિથાઇનલ ડોપર જેવી ઔષધિઓ કામેચ્છામાં કમી લાવે છે. ઔષધિઓ શરીરમાં પ્રોલેકટીન નામના હાર્મોન ની માત્રા વધારે છે, જેનાથી પુરૂષ નપુસકતા નો શિકાર થઈ જાય છે.

એ સિવાય ઇન્ડોરોલ, બીટા સ્પેન, બીટા બ્લોકર, એલ્ફા ડોપા, ડોપજિટ, આર્કામીન, કેટાપ્રેસ વગેરે ઔષધી અથવા લિંગના ઉત્થાપનમાં સમસ્યા પહોંચાડે છે, જેનાથી સે@ક્સ લાઈફ પ્રભાવિત થાય છે.

ડિપ્રેશન ની દવા :- એન્ટી સાયકોટિક જો તમે કોઇ માનસિક સમસ્યા ની દવા લઈ રહ્યા હોય તો બની શકે છે, તમારી સે@ક્સ લાઇફ એનાથી પ્રભાવિત થઈ રહી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આ દવાઓ સે@ક્સ લાઈફને કેવી રીતે પ્રભાવિત કરી શકે?

સામાન્ય રીતે સે@ક્સ માટે જરૂરી હોર્મોન્સ ન્યુરોટ્રાન્સમીટર એટલે કે શરીરની જરૂરિયાતો અને સંદેશો ને મસ્તિષ્ક સુધી પહોંચાડવા વાળા તત્વો જેમ કે ડોપામાઇન સે@કસ ક્રિયાને વધારવામાં અને સેરોટોનિન એને ઓછું કરવાની ભૂમિકા ભજવે છે. એવામાં આ દવાઓ હોર્મોન્સના સ્ત્રાવમાં બદલાવ લાવીને સે@કસની ક્ષમતા અને સે@ક્સમાં રસ ઓછો કરી દે છે, અને તેનાથી સે@ક્સ ક્રિયા પ્રભાવિત થાય છે.

દરેક દવાની અસર અલગ અલગ હોય છે. એવામાં એ જરૂરી નથી કે ફક્ત દવાઓ જ જવાબદાર હોય, પરંતુ જો તમને તમારી સે@ક્સ લાઈફમાં બદલાવ મહેસૂસ થઇ રહ્યો હોય, તો દવા બંધ ન કરવી અને પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો અને એની સલાહ લઈને આગળ વધો.

આ દવાઓ પણ હોઈ શકે છે સેકસના દુશ્મન :- એન્ટીડિપ્રેસન્ટ, એન્ટી સાયકોટિક અને એન્ટી હાઈપરટેન્શન સિવાય એન્ટી એપિલેપ્તિક અને કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓ પણ જવાબદાર હોઈ શકે છે, સાથે જ ગભરાહટ અને અનિદ્રા માટે લેવામાં આવતી દવાઓ, એસીડીટી, પ્રોસ્ટેટ કેન્સર, નશો છોડાવવા માટે પ્રયુક્ત દવાઓ, ઉલટી, હૃદય સંબંધી દવાઓ પણ તમારી સે@ક્સ લાઈફને પ્રભાવિત કરી શકે છે.

અમુક પેનકિલર્સ ની દવાઓ પણ જવાબદાર હોઈ શકે છે. આ બધી દવાઓ કે સે@કસ સમતા વધારવાની દવા જાતે ના લેવી જોઈએ, પરંતુ ડોક્ટરને બતાવીને લેવી, કારણકે સે@ક્સ ક્ષમતા વધારવાની દવાઓ આ દવાની સાથે મળીને ઘણી અન્ય સાઇડ ઇફેક્ટ ઉત્પન્ન કરી શકે છે. જે ખૂબ જ ઘાતક બની શકે છે.