હું મારો સે@ક્સ પાવર વધારવા માંગું છું. શું ફ્રુટથી કામેચ્છામાં વધારો થઇ શકે.. મને યોગ્ય ઉત્તર જણાવશો..

સહિયર

લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. જો વિશ્વાસ ન હોય તો સબંધમાં કડવાશ આવી શકે છે. પરંતુ જો લગ્ન પછી પણ તમે કોઈ સાથે સબંધ રાખો તો લગ્નજીવન ખરાબ થઇ શકે છે અથવા તો તૂટી પણ શકે છે.

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા ઘણા સવાલો અને એના જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ- મારી ઉંમર ૨૨ વર્ષની છે. મને એક યુવક ખુબ જક પસંદ છે, પણ તે ઓછું ભણેલો છે અને તે સામાન્ય કુટુંબ માંથી આવે છે. પરંતુ એનો સ્વભાવ ખુબ જ સારો છે. તેનો દેખાવ પણ સાધારણ છે. શું મારા પરિવાર એને અપનાવશે..

જવાબ- યુવકનું ભણતર નહિ.. ચરિત્ર અને આવડત જોવામાં આવે છે, હંમેશા કુટુંબ નહિ પણ તેની ખાનદાની અને મહેનતુપણું જોવામાં આવે, દેખાવ નહિ સ્વભાવ જોવાનું હોય છે. તો જ તે તમને સારું જીવન આપી શકશે. જો તમે કોઈ પૈસાવાળા કે ભણેલા ને પસંદ કરશો તો તે તમારું સમ્માન નહિ કરે. જો તે એની મહેનત પર નોકરી કે ધંધો કરતો હોય તો તમારા પરિવારને કોઈ સમસ્યા ન હોવી જોઈએ.. એટલા માટે ધીરજ રાખો બધું સરખું થઇ જશે.

સવાલ- મારા લગ્ન પછી પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શકતો નથી અને મારી પત્નીને એના કારણે આનંદ આપી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, કેમ આવું થાય છે મારા જોડે, હું ઘણી વાર એને ભૂલવાની કોશિશ કરું છું.. છતાં પણ એને ભૂલી નથી શકતો..

જવાબ- ભાઈ જે પરિસ્થિતિ હાલ છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેને જ બેટર સમજીને તમે ચાલવાનું હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવો, નહિ તો પછી તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો અને ખુશ રાખો

સવાલ :- હું મારો સે@ક્સ પાવર વધારવા માગું છું. મેં એવું સાંભળ્યું છે કે, ફ્રૂટ્સથી કામેચ્છામાં વધારો કરી શકાય છે ત્યારે શું ફ્રૂટ્સથી વ્યક્તિની કામેચ્છામાં વધારો થઇ શકે છે? શું આનું કોઈ સમાધાન છે ખરું? મને યોગ્ય ઉત્તર આપવા વિનંતી..

જવાબ :- ઘણાં બધાં ફ્રૂટ્સ અને શાકભાજી થી વ્યક્તિની કામેચ્છા વધતી હોવાનું કહેવામાં આવે છે. ફળોમાં કેળાં સહિતના ઇન્ટરનેટ પર આખું લિસ્ટ તમને મળી રહેશે. તમે એનું સેવન કરીને જરૂર કામેચ્છામાં વધારો કરી શકો છો. જો વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તે માટે ગૂગલ પર પણ સર્ચ કરી શકાય છે.

સવાલ :- મારી પ્રેમિકાને જયારે એને શારી-રિક સબંધ બનાવવાની ઈચ્છા થાય તો જ તે મારી સાથે અંગત સુખ માણે છે, બાકી મને ઈચ્છા થતી હોય તો પણ એ મને ના પાડે છે, તેને અઠવાડિયામાં ક્યારેક જ ઈચ્છા થતી હોય છે પરંતુ હું શું કરું.. એ મને નથી ખબર પડતી, મને જણાવશો..

જવાબ- શારી-રિક સબંધ તે બંનેની સરખી ઈચ્છા હોય તો જ એમાં આનંદ આવી શકે છે. પરંતુ જો કોઈ એકની ઈચ્છા ન થતી હોય સબંધ બનાવવાની તો બંને માંથી કોઈ આનંદ માણી શકતું નથી. પ્રેમિકાની ઈચ્છા વગર આપણે તેને કાઈ કરી પણ નો શકાય.. એટલા માટે એને તમે શારીરિક સબંધ માટે ઉત્સાહિત કરી શકો છો.