હું મારી સાથે કામ કરતા કર્મચારી સાથે પ્રેમમાં છું, અમે રોજ સબંધનો આનંદ માણીએ છીએ.. શું મને…

સહિયર

આપણે લગ્નજીવનને સુખી બનાવવા માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ, દરેક લોકોની પર્સનલ લાઇફ માં ઘણી એવી સમસ્યાઓ હોય છે, જેનો ઉકેલ મળવો મુશ્કેલ છે. પુરુષો ની અને સ્ત્રીઓ માનસિક શાંતિ માટે જા તીય ઇચ્છાની પરિપૂર્ણતા માટે શારીરિક સબંધ બનાવે છે,

શારી રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમર ના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલ ના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષ છે. હું નોકરી કરતી યુવતી છું. હું મારી સાથે કામ કરતા કર્મચારી સાથે પ્રેમ માં છું, અમે રોજ સબંધનો આનંદ માણીએ છીએ.. શું મને એઇડ્સ થવા નું જોખમ રહી શકે? મને ખુબ જ ડર લાગે છે. પરંતુ મારો બોયફ્રેન્ડ મારી સાથે દરરોજ સબંધ બાંધવા કહે છે. હું શું કરું મને ખબર નથી પડતી. મને યોગ્ય જવાબ આપવા વિંનતી.

જવાબ :- તમે જો તમારા બોયફ્રેન્ડ સાથે તમારી ખુશી થી સબંધ બનાવતા હોય તો કોઈ સમસ્યા થઇ ન શકે. એઇડ્સ જેવી સમસ્યા તો તમે એક કરતા વધારે પુરુષ સાથે સબંધ બનાવો તો એનું જોખમ બની શકે છે. દરરોજ શારી રિક સબંધ બનાવવાથી કોઈ સમસ્યા થતી નથી. પરંતુ ઘણા ફાયદા થાય છે. એટલા માટે તમે તમારી ઈચ્છા મુજબ પગલું ભરી શકો છો.

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારી પત્નીને તેના બોસ સાથે સબંધ છે આ વાત દરેક લોકો જાણે છે. ઓફિસ માં પણ દરેક લોકો તેમના આ સંબંધોની વાતો કરે છે. બોસ સાથેના આવા સંબંધો ને કારણે ઓફિસના કામમાં તેની ખોટી દખલગીરી ધીમે ધીમે વધતી જઈ રહી છે. મારા લગ્ન છ મહિના પહેલા જ થયા છે. મને આ વિશે પહેલા જાણ ન હતી. હવે હું શું કરું?

જવાબ :- પહેલા તો તમે તમારી પત્ની ને સમજાવીને એની નોકરી મુકવી શકો છો, જો તે નોકરી છોડવા તૈયાર ન હોય તો તમે એને એને બોસ સાથે ના સબંધ વિશે સમજાવો કે આમાં કોઈ ભવિષ્ય નથી. એના કારણે બધા ની જિંદગી ખરાબ થઇ શકે છે. તો પણ જો તે ન માને તો તમે એને છૂટા છેડા આપીને તમે જીવન માં એને ભૂલી ને આગળ વધી જાવ એમાં જ તમારી ભલાઈ છે.