હું મારી ગર્લફ્રેન્ડ સાથે ત્રણ વર્ષથી રિલેશનમાં છું, પરંતુ અમે હજી પેનેટ્રેટિવ સે@ક્સ કર્યું નથી. અમે ફક્ત..

સહિયર

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- હું ૨૭ વર્ષનો પરિણીત છું. મને મારી પત્ની સાથે પેનેટ્રેટિવ સે@ક્સ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. મારે પેનેટ્રેટિવ સે@ક્સ દરમિયાન  મારા પેનિસનો ભાગ ડ્રાય થઈ જાય છે અને વજાઈનામાં એન્ટર થઈ શકતો નથી. મારી ફોરસ્કિનને પાછળની બાજુ ખેંચું છું ત્યારે વ્હાઈટ કંઇક જોવા મળે છે. ઈન્ફેક્શન તો નહીં હોયને?

જવાબ :- તમને પેનિસ હેડ પર જે સફેદ ગ્રેઈન્સ દેખાય છે તેને સ્મેગ્મા કહેવાય છે અને તે સામાન્ય હોય છે. તમારે રેગ્યુલરલી ફોરસ્કિનને પાછળ ખેંચીને પેનિસને સરખી રીતે વોશ કરવું જોઈએ. ઈન્ટરકોર્સ દરમિયાન કોઈ લુબ્રિકન્ટનો ઉપયોગ કરવો. એટલે કોઈ સમસ્યા નહિ થાય.

સવાલ :- થોડા સમય પહેલા જ મારી પાર્ટનર સાથે સે@ક્સ્યુઅલી એક્સાઈટેડ થઈને પછી અમે સાથે સૂતાં હતા. અમે પેનેટ્રેટિવ સે@ક્સ નહોતું કર્યું, પણ તેની વજાઈનાનો એરિયા વધારે વેટ થઈ ગયો હતો અને મારું અન્ડરવેર પણ વેટ થઈ ગયું હતું. મને ખબર નથી કે મેં ઈજેક્યુલેટ કર્યું કે નહીં. પણ શું આનાથી મારી પાર્ટનર ગર્ભવતી થઈ ગઈ હશે? મને આનો ઉકેલ જાણવશો

જવાબ :- તમારા વધારે વજનની નીચે તમારી પાર્ટનર કચડાઈ ગઈ હશે.  છતાં તમારી પાર્ટનરે ફરિયાદ ના કરી એ સમજાતું નથી. તમારે એના કરતા વધુ સારી કોઈ પોઝિશન નો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં સુધી સે@ક્સમાં પેનેટ્રેશન ના થાય ત્યાં સુધી કોઈ પણ મહિલા ગર્ભવતી ના બની શકે. ચિંતા ના કરો.

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છુ. હું અને મારી ગર્લફ્રેન્ડ સાથે ત્રણ વર્ષથી સાથે છીએ, પરંતુ અમે હજી પેનેટ્રેટિવ સે@ક્સ કર્યું નથી. અમે ફક્ત ઓરલ સે@ક્સનની પોઝીશન કરીએ છીએ. આ કોઈ સમસ્યા હોઈ શકે છે? હું ક્યારેક ક્યારેક માસ્ટરબેટ કરું છું. આનાથી રિલેશનશિપમાં કોઈ સમસ્યા તો નહિ થાય ને?

જવાબ :- એવું જરૂરી નથી તમે દર વખતે એક જ પોઝીશનથી સે@ક્સ કરો તો કોઈ સમસ્યા નથી થતો. ફોરપ્લે અને માસ્ટરબેશનથી કોઈનાં સંબંધો તૂટી જાય હોય એવું મેં કદી નથી સાંભળ્યું. દરેક લોકો જેમાં મજા પડે એ કરતા હોય છે. એટલા માટે તમને જેમાં મજા આવે તે પોઝીશન નો ઉપયોગ કરો.

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષ છે અને મને પેનેટ્રેટિવ સે@ક્સ કરવાથી  સીરીયસ તકલીફ થાય છે. મારા માટે પેનેટ્રેટિવ સે@ક્સ ખૂબ જ પેઈનફુલ બની જાય છે. મને ખુબ જ દુખાવો થાય છે. અમે હમણાં એનલ સે@ક્સ કર્યું અને અમને એનલ સે@ક્સમાં મજા પણ પડી. મને લાગે છે કે વજાઈનલ પેનેટ્રેટિવ સે@ક્સમાં મારા પેનિસને કારણે નહિ પરંતુ તેની વજાઈનામાં કોઈ સમસ્યા હશે એવું લાગે છે. આનો કોઈ ઉકેલ?

જવાબ :- તકલીફ તમારી ગર્લફ્રેન્ડની વજાઈનામાં નહિ હોય પરંતુ તમારી સે@ક્સ કરવાની ટેકનિકમાં છે. કોઈ બીજી પોઝિશન ટ્રાય કરી જોવો, ફોરપ્લેમાં સમય આપવો અને એ વાત હંમેશાં યાદ રાખવું કે એનલ સે@ક્સ કરતી વખતે પણ કોન્ડોમ નો ઉપયોગ કરવો જ જોઈએ.