હું મારા બોયફ્રેન્ડ સાથે સે@ક્સ કરું છું, તે મને શારી-રિક રીતે સંતોષ તો આપે છે, પરંતુ હું ઓર્ગેઝમનો આનંદ…

સહિયર

શારી-રિક સંબંધોથી માનસિક અને શારી-રિક લાભ થાય છે. આવા અનેક રિસર્ચ અને સ્ટડી કરવામાં આવ્યા છે. જેમાં સાબિત થઇ ચુક્યું છે કે સમા-ગમના કારણે શરીરમાં ઉત્પન્ન થતા રસોના કારણે એક વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય છે. જોકે, ઘણાં કિસ્સામાં એ બાબત સામે આવી છે કે શારી-રિક સંબંધથી આનંદ માત્ર એક જ પાર્ટનરને મળતું હોય છે.

આજકાલ કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા. શારી-રિક સબંધ, પ્રેગનેન્સી, પીરીયડસ, માસ્ટરબેશન, જેવી ઘણી સમસ્યાઓ છે કે જેના જવાબ દરેક ઉંમરના સ્ત્રી પુરુષો ઈચ્છે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારે ૨૩ વર્ષનો બોયફ્રેન્ડ છે. અમે ઘણી વાર સે@ક્સ નો આનંદ લઇ ચુક્યા છીએ. હું મારા બોયફ્રેન્ડ સાથે સે@ક્સ કરું છું, તે મને શારી-રિક રીતે સંતોષ તો આપે છે,

પરંતુ હું ઓર્ગેઝમ એટલે કે ચરમ સુખનો આનંદ પ્રાપ્ત કરી શકતી નથી. એવા કિસ્સામાં આનંદ વધારવા માટે કોઈ ટેક્નિક કે ઉપાય છે? તો મને જરૂર જણાવો, મારે ચરમ સુખનો આનંદ મેળવવો છે, મને યોગ્ય સલાહ આપવા વિનંતી..

જવાબ :- તમારી આ સમસ્યા દુર કરવા માટે તમે કામસૂત્ર પરનું એક પુસ્તક ખરીદી શકો છો, જેમાં અલગ-અલગ પોઝિશન વિશે વાત કરવામાં આવી છે, આ પોઝિશન વિશે જાણીને તમને આનંદમાં વધારો થશે.

આ સિવાય તમે બંને શરીરના અલગ-અલગ ભાગને સ્પર્શ કરીને સંતુષ્ટ થઈ શકો છે. જેમાંથી તમને મજા માટેની નવી રીત પણ મળી રહેશે, જે તમને ઝડપથી ઓર્ગેઝમ તરફ લઈ જઈ શકશે. અથવા તમે તમારા બોયફ્રેન્ડને પહેલા ઉત્તેજિત કરી શકો છો, પછી તે તમને આનંદ આપી શકશે.

સવાલઃ મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા બ્રેસ્ટની સાઈઝ ખુબ જ નાની છે. મને એના કારણે ઘણા ચીડવે છે. મારે બ્રેસ્ટ સાઈઝ વધારવી છે. બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે બજારમાં મળતી કઈ ક્રીમ અસરકારક અથવા કઈ ખરીદવી જોઈએ? શું બજારમાં મળતી આ ક્રીમ થી બ્રેસ્ટ ની સાઈઝ વધી શકે છે? મને આ વિશે કોઈ અન્ય ઉપાય હોય તો પણ જણાવશો.

જવાબ :- ઘણી યુવતીઓને બ્રેસ્ટ ની સાઈઝ ની સમસ્યા હોય છે. ઘણા લોકો બજારમાં મળતા ક્રીમ નો ઉપયોગ કરે છે, પરંતુ આવી ક્રીમથી તમારા હાથના મસલ્સ જરૂર વધશે, પરંતુ બ્રેસ્ટની કોઈ ગેરંટી નથી. તમારા બ્રેસ્તની સાઈઝ વધારવા માટે તમે કોઈ ડોક્ટરની સલાહ લઇ શકો છો.

બાળકના જન્મ પછી દરેક મહિલાના બ્રેસ્ટની સાઈઝ માં જરૂર થોડો ફેરફાર થાય જ છે. તમે કોઈ તેલની માલીશ કરીને તમારા બ્રેસ્ટ વધારી શકો છો. પરંતુ બજારમાં મળતા આવા ક્રીમ વધારે કોઈ પરિણામ આપશે નહિ.