હું મારા ભાડુઆતની સુંદર યુવતીને ખુબ જ પ્રેમ કરું છે, અમે બંનેએ આનંદ પણ માણી લીધો છે, પરંતુ તે યુવતી અત્યારે….

સહિયર

શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની લગભગ ઘણા લોકોને ઈચ્છા હોય છે. શારી-રિક સબંધ દરેક સબંધમાં પ્રેમ વધારે છે. શા-રીરિક સં-બંધો માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે. પતિ સાથે સં@ભોગ કરવા સાથે સબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે.

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. શારી-રિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. તો ચાલો જાણી લઈએ એવા જ કેટલાક સવાલના જવાબ..

સવાલ :- હું ૨૬ વર્ષની યુવાન છોકરી છું. મારા લગ્ન થયા એના લગભગ ૭ વર્ષ જેટલું થઇ ગયું છે, અને ૬ વર્ષ પહેલા મને સિઝેરિયન દ્વારા એક પુત્રનો જન્મ થયો હતો, પરંતુ હવે બાળકના જન્મ પછી જ્યારે મારા પતિ સાથે સબંધ બનવું છું, ત્યારે મને મારા ખાનગી ભાગમાં ખૂબ જ દુ:ખાવો થવા લાગે છે, મને આના વિશે ઘણા વિચારો આવે છે, આનું કારણ શું હોઈ શકે છે, મને કોઈ સમસ્યા તો નહિ હોય ને? મારે આ પરિસ્થિતિમાંથી દૂર કરવા માટે શું કરવું જોઈએ? મને આનો યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- ઘણી મહિલાઓ માતા બન્યા પછીના સમયગાળાના સં@ભોગ કરે તો એને દુખાવો થવો સમ્સ્નાય હોય છે. આ પ્રકારની સ્ત્રીઓને સંતાનના જન્મજાતથી થોડી સમસ્યા થતી હોય અને જેને પણ આવી સમસ્યા હોય, તો તે સમયે ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ. ૧૭% થી ૪૫% મહિલાઓને બાળકના જન્મ પછી પીડા થતી હોય છે. સિઝેરિયન માંથી માતા બનવાની ૨ થી ૧૯% મહિલાઓ તેના ભાગની વિગતો જણાવે છે. જો આ સમસ્યા વારંવાર થતી હોય તો તેના માટે તમારે કોઈ નિષ્ણાતો ની સલાહ લેવી જોઈએ.

સવાલ :- હું મારા ગામમાં રહેતા એક ભાડુતમાં રહેતી સુંદર યુવતીને ખુબ જ પ્રેમ કરું છે, અમે બંને ઘણી વાર સં@ભોગની મજા પણ માણી ચુક્યા છે, પરંતુ અત્યારે તે ગર્ભવતી થઇ ચુકી છે અને અમે બંને એ લગ્ન નથી કર્યા… તો હું શું કરું… હું એને ખુબ જ પ્રેમ કરું છું.. અને લગ્ન કરવા પણ માંગું છું, પરંતુ બધા ને ખબર પડી જશે તો શું થશે? મને યોગ્ય જવાબ આપો..

જવાબ :- તમારી પ્રેમિકા ગર્ભવતી થઇ છે તો હજી તમારા બંને પાસે ઘનીઓ સમય હશે, જો તમે ઇચ્છતા હોય તો લગ્ન કરીને તમારા બાળકને મોટો કરી ને ઉછેરી શકો છો. અથવા તો તમે બંને પાર્ટનર ડોક્ટર પાસે જઈને એની સલાહ લેવી જોઈએ અને આ વાત તમારા નજીકના ડોક્ટરને કરવી, પછી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બીજી વાર આવું ક્યારેય બની ન શકે. અને બની શકે ત્યાં સુધી કોન્ડોમ વગર સં@ભોગ ન કરવું, જેથી આગળ જતા બીજી કોઈ સમસ્યા ઉભી ના થઇ શકે.