હું જયારે ૨-૩ દિવસ પછી માસ્ટરબેશન કરું તો મારું સ્પર્મ પાણી જેવું પાતળું અને સાવ ઓછું આવે છે, પછી પેનિસમાં..

સહિયર

આજકાલ ઘણા યુવાનો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ રીતે રિલેશનશિપમાં રહેતા હોય છે.  લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. જેના કારણે લગ્ન પછી સમસ્યા ઉભી થતી હોય છે.. ઘણા લોકો સબંધ વિશે એમના જીવનસાથી સાથે વાતચીત કરવામાં શરમ અનુભવતા હોય છે.

આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારે દરરોજ માસ્ટરબેશન કરવાની આદત છે અને મને કોઈ જ સમસ્યા થતી નથી. પરંતુ જયારે હું ક્યારેક બહારગામ જાઉં છું  અને ૨ કે ૩ દિવસ માસ્ટરબેશન નથી કરતો.

અને પછી જ્યારે ૨-૩ દિવસ પછી માસ્ટરબેશન કરું તો મારું સ્પર્મ એકદમ પાણી જેવું પાતળું અને સાવ ઓછી માત્રામાં આવે છે અને એ પછી પેનિસમાં થોડીકવાર દુખાવો પણ થાય છે, જ્યારે દરરોજ માસ્ટરબેશન કરું ત્યારે આવું નથી થતું અને શુક્ર પણ વધુ અને ઘટ્ટ નીકળે છે. તો યોગ્ય ઉકલે આપવા વિનંતી.

જવાબ :- જયારે પણ તમે બહારગામ જાવ ત્યારે સ્વાભાવિક રીતે જ તમારે વધારાનું કામ કરવું પડતું હોય. મુસાફરીનો થાક લાગતો હોય, ચાલવાનું વધારે થાય છે. ખાવા-પીવાનું ઘર જેવું મળતું નથી. જે મળે તેનાથી ચલાવી લેવું પડતું હોય છે. એ ખોરાક પોષણયુક્ત હોતો નથી. ત્યારે તમારા શરીરને જે ઊર્જા મળવી જોઈએ એ મળતી નથી એટલે કે શરીરને જરૂરી ઊર્જામાં ઘટાડો થાય છે.

તેની સામે વધારાનું ચાલવાનું, મુસાફરીનો થાક અને અન્ય કામોનું ભારણ વધી જાય છે. આ બધાના સરવાળા રૂપે તમારા શરીરમાં સ્પર્મ બનવાની ક્રિયા ધીમી પડી જાય છે. સ્પર્મ બનાવવા માટેના પોષક દ્રવ્યો પણ તમારા ખોરાકમાં બહારગામના દિવસો વખતે મળતા હોતા નથી. જેના કારણે સ્પર્મ ઓછું જ બને.

શારી-રિક થાક તમને આરામ કરવા પ્રેરતો હોય ત્યારે તમે માસ્ટરબેશન કરો તો સ્પર્મનો ઓછું ડિસ્ચાર્જ થાય અને તમને પેનિસમાં દુખાવો પણ થઈ શકે છે. શરીરને જરૂરી ઊર્જામાં ઘટાડો થાય છે.

સવાલ :- મારા લગ્ન થવાના બાકી છે. મારી સગાઇ થઇ ગઈ છે હું જ્યારે પણ મારા પાર્ટનર સાથે વાતો કરતો હોવ ત્યારે મારું પેનિસ ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે. જયારે સમયે કોલ પર વાતો કરતા હોઈએ તો પેનિસમાં ઉત્તેજના એટલી બધી થઈ જાય છે કે વાત કરતાં કરતાં મારે માસ્ટરબેટ કરવું પડે છે. આ સમસ્યા મને રોજ એની સાથે વાત કરતા સમય દરમિયાન જ થાય છે. મને યોગ્ય ઉકેલ જણાવો…

જવાબ :- જો તમને આવી સમસ્યા રહેતી હોય તો તમારે તમારા પાર્ટનરના કોલની રાહ જોયા વિના જ રાત્રે માસ્ટરબેટ કરવું જોઈએ. એમ તો કોલ પર વાત કરતાં કરતાં માસ્ટરબેટ કરવામાં કોઈ સમસ્યા હોતી નથી. ૫રંતુ આવી આદત રાખશો તો તમને એની જ ટેવ પડી જશે. અને કોલ ન આવે તો તમને સમસ્યા પણ થઇ શકે છે.. તમને જે થાય છે એ આ ઉંમર પર સ્વાભાવિક રીતે થતું હોય છે. લગ્ન પછી સે@ક્સની નવાઈ ઓસરતી જશે તેમ તેમ આપોઆપ બધું બરાબર થઈ જશે.