હું જાણવા માંગુ છું કે શું મારી ઉંમરની કોઈ પણ સ્ત્રીને પહેલી રાત જા-તિય સં@ભોગમાં દુખનો અનુભવ થાય, મને ઉકેલ જણાવશો?

સહિયર

સુખી જીવન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ વાતચીત છે. શા-રીરિક સં-બંધો માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે. બંને વચ્ચે યોગ્ય વાતચીત ન થાય તો ટુંક સમયમાં જ બંને વચ્ચે અબોલા જેવી સ્થિતિ થઈ શકે છે. વાતચીત દ્વારા તમે તમારા સે@ક્સ સંબંધમાં સુધારો લાવી શકો છો.

શારી-રિક સબંધ દરેક સબંધમાં પ્રેમ વધારે છે. જે સુખી લગ્ન જીવન માટે એક દવા માનવામાં આવે છે. શા-રીરિક સં-બંધ એક રૂટિન પ્રક્રિયાનો ભાગ બનીને રહી જાય છે. જે વ્યક્તિના જીવનમાં થાક અને તનાવ દુર કરે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષ છે. એક મહિના પહેલા મેં એક બજારુ સ્ત્રી સાથે સમાગમ કર્યું. એ પછી મને પેશાબના ભાગે ચાંદી પડી ગઈ છે અને ત્યાં ખુબ જ બળતરા થઇ રહી છે. શું એના કારણે કોઈ ગૃપ્તરોગ થઇ શકે છે. હવે એના માટે શું કાળજી રાખવી જોઇએ? મને યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- ગુપ્તરોગ થાય તે વખતે જ નહિ, તે પહેલા પણ થોડી કાળજી લેવાની જરૂર હતી. સૌથી પહેલા તો આવા કોઈ અન્ય સ્ત્રી સાથે સં@ભોગ કરવાનું બંધ કરો. જ્યાં સુધી એકદમ સારું ન થાય ત્યાં સુધી સમાગમ ટાળવો. જો લગ્ન થઇ ગયા હોય તો તમે તમારી પત્ની ની પણ એક વાર તપાસ જરૂર કરાવો.

જરૂર પડે તો સારવાર ના ત્રણ મહિના પછી એચ આઈ વી ટેસ્ટ પણ કરવો. એ ખાસ ધ્યાનમાં રાખવું કે એઇડ્સ થાય તો એનો ઈલાજ નથી પણ એને અટકાવી શકાય છે. અને હવે પછી હંમેશા નિરોધના સાધનનો ઉપયોગ કરવાની ટેવ રાખજો..

સવાલ :- મારી ઉંમર ૨૯ વર્ષની છે અને મેં તાજેતરમાં જ એક ૩૧ વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. મેં લગ્ન પહેલા ક્યારેય પણ સં@ભોગ કર્યું નથી. ઘણા લોકો નું કેહવું છે કે જાતીય સબંધ ખુબજ આનંદદાયક હોય છે.

હું જાણવા માંગુ છું કે શું મારી ઉંમરની કોઈ પણ સ્ત્રીને પહેલી રાત એટલે કે પહેલી વાર જા-તિય સં@ભોગમાં દુખનો અનુભવ થાય તે સામાન્ય છે કે નહિ અને શું એવી કોઈ સે@ક્સ પોઝિશન છે, જે પરિવાર એટલે કે ગર્ભાવસ્થાને વધારવામાં મદદ કરી શકે? મને મારી સમસ્યા નો ઉકેલ જણાવવા વિનંતી..

જવાબ :- તમને જણાવી દવ કે તમારા માટે તે યોગ્ય છે કે તમારે બંનેને કોઈ સારા કાઉન્સેલર પાસે જવું જોઈએ, જે તમારી દરેક પ્રકારની ચિંતાઓને દુર કરશે અને તમારી સમસ્યા પર ધ્યાન આપશે તેમજ તમને એના વિશે અન્ય ઉપયોગી બાબતો પણ જણાવશે.

હા, તમને પહેલી વાર સે@ક્સ દરમિયાન થોડી પીડા જરૂર થઇ શકે છે. જે સહન કરવા યોગ્ય હોવી જોઈએ. જે દરેક મહિલાને થતી હોય છે. જે સહનશીલ હોવું જોઈએ. એમાં ગભરાવવાની કે ડરવાની જરૂર નથી.