હું હિંદુ છું અને મુસ્લિમ છોકરી સાથે પ્રેમમાં છું, પરંતુ હું એને મારી ફિલિંગ્સ…

સહિયર

લગભગ ઘણા લોકો લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવે છે. જેના કારણે લગ્ન પછી સમસ્યા ઉભી થતી હોય છે.. બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકાય છે. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય  તો જરૂર જાણવું જોઈએ.

આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- હું વીસ વર્ષનો અવિવાહિત યુવક છું. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મને એક મુસ્લિમ છોકરી છે, જો કે હું હિંદુ છું અને એ મુસ્લિમ છોકરી સાથે પ્રેમમાં છું, પરંતુ હું એને મારી ફિલિંગ્સ જણાવી શકતો નથી…

એટલા માટે એને મારી ફિલિંગ્સ શેર કરવાથી ડરું છું. તે નથી જાણતી કે હું હિંદુ છું પરંતુ હું જ્યારે પણ એની તરફ જોઉં છું તો એને પણ મારી તરફ જોતા જોઉં છું, એટલે કે તે પણ મારી સામે જોતી હોય છે.

હું જ્યારે પણ તેને ન જુઓ તો આખો દિવસ મારે સારો જતો નથી. હું વિચારું છું કે એને મારી ફિલિંગ્સ શેર કરું પરંતુ ડર લાગે છે કે ક્યાંક તે બૂમો નાખીને મારી બેઇજ્જતી કરી દેશે તો..

જવાબ :- તમે જે પણ વિચારી રહ્યા છો તે ફક્ત તમારા મનમાં વિચારી રહ્યા છો કે તે છોકરી તમારા હિન્દુ ધર્મની વાત જાણીને તમને રિજેક્ટ કરી દેશે અથવા તો તે પણ તમને પસંદ કરે છે. તમારી સમસ્યાનો ઉકેલ ફક્ત એની સાથે ખુલીને વાત કરવામાં છે.

તમે એની સાથે વાત કરો અને જાણો કે તે તમારા વિશે શું વિચારે છે પછી આગળ વધો શું ખબર એના માટે કે એના પરિવાર માટે હિંદુ-મુસ્લિમ વાળી વાત કોઇ મહત્વ જ ન રાખતી હોય..

અથવા પછી એના મનમાં તમારા માટે કોઈ ફિલીંગ પણ ન હોઈ શકે, જેવું તમે વિચારી રહ્યા છો. એટલા માટે દરેક વાતનો ખુલાસો ફક્ત એની સાથે વાત કરવાથી થશે દરિયા વગર એને તમારા મનની વાત કહો અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો.

સવાલ :- હું ૨૦ વર્ષની યુવતી છું. સુખી લગ્ન જીવનનું સપનું જોતી રહું છું. પણ મારી માસીના પતિએ એને દગો આપ્યો છે, જેના કારણે મને વિશ્વાસ ઉડી ગયો છે. તેમજ એક મારી મોટી બહેનને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના લગ્ન પણ તૂટી ગયા. આ બધું જોઇને મને પુરુષ પરનો વિશ્વાસ પૂરો થઇ ગયો છે અને લગ્ન કરવાનો ડર લાગે છે.

જવાબ :- તમે જણાવ્યું એ એકદમ સાચું છે કે આવું જાણીને આપણને પુરુષ પરથી વિશ્વાસ ઉડી જાય છે. જીવનમાં ક્યારેક તો એક તબક્કો આવે જ છે જ્યારે ચારે બાજુ નિરાશા જોવા મળે છે. આ અંગે ચિંતા થવી સામાન્ય છે.

પણ આવી ત્રણ-ચાર ઘટનાઓને કારણે, દરેક પુરુષ ને તિરસ્કાર કરવો યોગ્ય નથી. તે સાચું છે કે પુરુષો વફાદારી કરતાં વિશ્વાસ-ઘાત માટે વધારે પ્રખ્યાત છે. પરંતુ દરેક પુરુષો એવા હોતા નથી.