હું ઘણીવાર આંગળી દ્વારા મારી યોનીને સંતુષ્ઠ કરું છું, શું હસ્તમૈથુન કરવું યોગ્ય છે?

સહિયર

સવાલ :- હું આજકાલ એ વાતને લઈને ખુબ જ વધારે ચિંતા માં છું કે હું ઘણીવાર આંગળી દ્વારા મારી યોનીને સંતુષ્ઠ કરું છું, પરંતુ હવે મારા લગ્ન થવાના છે, તો શું સુહાગરાતના દિવસે મારા પતિને ખબર પડી જશે કે મારી યોનિમાં છેદ થઈ ચૂક્યો છે. જો મારી યોનિમાંથી લોહી ના નીકળે તો શું મારા પતિ મને શંકાથી જોશે અને શું હસ્તમૈથુન કરવું યોગ્ય છે? મને યોગ્ય ઉત્તરો આપવા વિનંતી..

જવાબ :- બેન સાચું કહું તો આ બધું ભ્રમ છે, બીજું કંઈ નહીં યોનિમાં એક પડદો હોય છે, જે ઘણીવાર રમત રમવાથી અથવા સાઇકલ ચલાવવાથી કે ઉછળકૂદ કરવાથી પણ તૂટી નેસ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, એટલા માટે આજકાલના યુવક આ વાત પર ઓછું ધ્યાન આપે છે કે એને થનારી પત્ની ની યોની વર્જિન જ હોય.

એક વાત તો એ પણ છે કે આજકાલના યુવાન સેક્સ માટે અથવા સેક્સ કરતા સમયે એટલા ઉત્તેજિત થાય છે કે આ બધું વિચારવા ની ચેષ્ટા પણ નથી કરતા. હવે તમારો બીજો પ્રશ્ન હસ્તમૈથુન સાથેનો છે, જ્યાં સુધી વાત હસ્તમૈથુન કરવાની આવે તો આ ક્રિયાને આનંદ લેવામાં કોઈ ખરાબી નથી. આ ગંદી વાત નથી, પરંતુ તમારે એટલું હંમેશા ધ્યાન રાખવું કે વધારે પડતો દરેક વસ્તુ ખરાબ હોય છે.

તમે ચિંતા કર્યા વગર હસ્તમૈથુન કરો પરંતુ નિયમિત રીતે નહીં, હવે અમે તમને જણાવી દઈએ કે જો તમે સેક્સ વધારે માત્રામાં આનંદ લીધો હોય અને તમારી યોની પૂર્ણ રૂપથી ખુલી ગઈ છે, તો તમે હસ્તમૈથુન કરવાનું છોડી દો અને સાથે સાથે અપ્રાકૃતિક રીતે પણ આનંદ લેવાનું છોડી દો તે જ સારું રહેશે

સવાલ :- હું ફક્ત ૧૯ વર્ષની છું અને મારો બોયફ્રેન્ડ દર વખતે મને સે@ક્સ કરવા માટે કહે છે, પરંતુ તે સે@ક્સની બાબતમાં કમજોર છે અને મારો મત એ છે કે એક પરિપક્વ વ્યક્તિની સાથે પહેલા સે@ક્સ કરવું, જો હું આવું કરું તો રોગગ્રસ્ત થવાની આશંકા પણ રહે છે. શું મારું આવું વિચારવું યોગ્ય છે કે મારા મનની વાત ધારણા ખોટી છે. મહેરબાની કરી મને યોગ્ય ઉત્તર આપો..

જવાબ :- તમે વધારે નાની ઉંમરના તો નથી, પરંતુ તમારી ઉંમર મોટી પણ નથી, સે@ક્સ વિશે આટલું શા માટે વિચારો છો. સમય અનુસાર સે@ક્સ ની ઈચ્છા થાય છે. હું જાણું છું કે આ ઉંમરમાં સે@ક્સ કરવો, ખોટું તો નથી. પરંતુ સુરક્ષિત સે@ક્સ કરવું પણ ખૂબ જરૂરી છે. તમારો ફ્રેન્ડ તમારી સાથે સે@ક્સ કરવાની જીદ કરી રહ્યો હોય, તો એને તે સમયે ના પાડી દો, કારણકે એને તમારાથી નહીં, તમારા જિસ્મ અને સે@ક્સ થી જ પ્રેમ છે.

જો એમ ન હોય તો તે તમને સે@ક્સ કરવા માટે ના કરવા છતાં પણ જો તમને લાગે છે કે આ બાબતમાં તે કમજોર છે, તો તમે પણ કમજોર છો. સે@ક્સ કરવા માટે જ્ઞાન હોવું જરુરી છે, ખાસ કરીને તે સ્થિતિમાં જ્યારે પહેલી વાર સે@ક્સ કરવાની વાત આવે છે. જો છોકરી એ ક્યારેય સે@ક્સ ન કર્યો હોય એને શું ખબર હોય કે લિંગ યોનિમાં કેવી રીતે નાખવામાં આવે કે યોનિમાં દુઃખાવો ઓછો થઈ શકે, અથવા તો એને તકલીફ ન થાય.

સં@ભોગ પહેલા ફોરપ્લે અને ક્રિયા વધારે જરૂરી હોય છે, જેનું જ્ઞાન અત્યાવશ્યક છે. આજકાલ સુરક્ષિત સે@ક્સ કરવો ખૂબ જ જરૂરી છે અને એટલા માટે કોઈપણ વ્યક્તિ સાથે સે@ક્સ કરવો પણ સમજદારી નથી. એક રોગ તમારી જિંદગી હંમેશા માટે જોખમમાં નાખી શકે છે, એટલા માટે સમજી વિચારીને પગલું ભરવું..