હું એક વર્ષથી મારા બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં છું, અમે હજી સુધી સેક્સ કર્યું નથી, શું મને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ તો નહિ આવે ને?

સહિયર

આજકાલ સમાગમ મણવું એ ખૂબ જ સામાન્ય બની ગયું છે. કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી.આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :- હું ૨૮ વર્ષની પરિણીત મહિલા છું.  મારે લગ્ન પહેલા બોયફ્રેન્ડ હતો  એની સાથે સબંધ બનવવામાં મને વધારે મજા આવે છે, અત્યારે તો મારા પતિને મારા આ સબંધની ખબર નથી પરંતુ જયારે ક્ઘબર પડી જશે, તો શું મને છોડી દેશે. હું મારા બોયફ્રેન્ડને ખુબ જ પ્રેમ કરું છું. હું એને ભૂલી નથી શકતી. મને આનો ઉકેલ જણાવશો?

જવાબ :- તમે જ વિચારો કે જો તમારા પતિ આવું કરે તો તમે શું એની સાથે રહી શકો ખરા? આ સબંધને પૂરો કરવામાં જ તમારા માટે સારું છે. જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગો છો તો તમે આ સબંધને પૂરો કરી તમારા પતિ સાથે આગળ વધીને નવી જિંદગીની શરૂઆત કરો, નહિ તો તમે જ પસ્તાશો.

સવાલ :- હું ૨૭ વર્ષની છું. મારે બોયફ્રેન્ડ પણ છે. હું એક વર્ષથી રિલેશનશિપમાં છું, પરંતુ અમે બંને એ હજી સુધી ક્યારેય પણ સે@ક્સ કર્યું નથી. મને એટલી તો ખબર છે કે સે@ક્સ કરવાથી ઘણી પીડા થાય છે, પરંતુ શું આ ઉંમર માટે તે યોગ્ય છે? હું મારા જીવનસાથીને નિરાશ કરવા નથી માંગતી નથી. પહેલી વાર સે@ક્સ હું ડરું છું અને એમ થાય છે કે મને નુકશાન તો નહી થાય ને?

જવાબ:- પહેલી વાર સે@ક્સ કરવાથી દરેક મહિલાને પીડા થતી નથી. એક સારો લુબ્રિકન્ટ તમને આનંદનો અનુભવ આપવામાં મદદ કરશે. જો તમે સે@ક્સ કરવાથી પીડા થવાના ડરથી બેચેન અથવા ચિંતિત રહેતા હોય, તો તમે સં@ભોગ પહેલાં ૧૫ મિનિટ માટે યોનિની આજુબાજુ અને યોનિની અંદર લગભગ એક ઇંચ સુધી ૨% એનેસ્થેટિક જેલ લગાવી શકાય છે.

સવાલ :- મારી સગાઇ થયાને ૬ મહિના થઇ ગયા છે, હું મારા મંગેતર સાથે ખુશ છું, પરંતુ મારો એક્સ બોયફ્રેન્ડ મને દરરોજ ઓફિસથી ઘર સુધી પીછો કરે છે અને મને એની સાથે સબંધ બાંધવા માટે કહે છે. મેં એને ઘણી વાર ના પાડી છતાં પણ તે મારી પાછળ પડ્યો છે. મને ડર છે કે મારા મંગેતરને ખબર પડી જશે તો તે શું કરશે.. શું હું મારા મંગેતરને આ કહી દવ? હું શું કરું, મને જણાવશો..

જવાબ :- જો તમે તમારા બોયફ્રેન્ડ ચોખ્ખી ના પાડી દીધી હોય તો પણ તે તમારી પાછળ આવતો હોય તો તમે તમારો ઓફીસ આવવા જવા માટેનો રસ્તો બદલી નાખો અથવા તો તમારી નોકરીના સમયમાં અમુક ફેરફાર કરો. જો તમે તમારા મંગેતર સાથે ખુબ જ ખુશ હોય તો તમે તમારા મંગેતર ને ભૂલથી પણ તમારા એક્સ બોયફ્રેન્ડ વિશે ના કહેતા, નહિ તો તમારા સબંધમાં કડવાશ પણ આવી શકે છે.