હું એક જ પોઝીશનમાં સે@ક્સ કરવાથી કંટાળી ગયો છું, પરંતુ મારી પત્ની..

સહિયર

આજના સમયમાં, લગ્ન જીવનમાં સે@ક્સ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે.  આવી સ્થિતિમાં યુગલો સે@ક્સ માટે નવી પોઝિશન્સ અપનાવે છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે.

સે@ક્સને લઇને હાલ પણ લોકો વાત કરતા અચકાય છે. ખાસ કરીને ઘણા એવા લોકો હોય છે જે લોકોને સં@ભોગ અંગે ખબર હોતી નથી. તો એવામાં કેટલીક વખત મહિલાઓને અમૂક સે@ક્સ પોઝિશન પસંદ હોતી નથી. તો કેટલાક સવાલ પુરૂષ પાર્ટનરને પરેશાન કરતા રહે છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર  ૩૫ વર્ષ છે. લગ્નને ૧૦ વર્ષ થયા છે. એક બાળક પણ છે. અમે બંને એક જ પોઝીશનમાં સે@ક્સ કરીએ છીએ, હું આ એકની એક પોઝીશનથી કંટાળી ગયો છું. જ્યારે પણ હું મારી પત્નીને બીજી પોઝીશનમાં સે@ક્સ કરવાનું કહું છું, ત્યારે તે બીજી પોઝીશનમાં સે@ક્સ કરવા તૈયાર નથી થતી. તે સે@ક્સ કરવા માટે ના પાડતી નથી, પરંતુ પોઝિશન બદલવાની ના કરે છે. જેથી હું આજકાલ વધારે હસ્તમૈથુનથી આનંદ લાવ છું, હું શું કરુ?

જવાબ : તમારે તમારી પત્ની ને તમારી ઈચ્છા જણાવવી જોઈએ, જ્યારે પણ તમારી પત્નીનો મૂડ સારો હોય ત્યારે એને ખુલીને વાત કરો અને તેને કહો કે એક જ રીતની સે@ક્સ પોઝિશનથી તમને કંટાળો આવે છે. જે રીતે તમે મને કહ્યું એ રીતે તમે તમારી પત્ની ને સમજાવી ને તમારી સમસ્યા દુર કરી શકો છો.

જોકે આ સ્વાભાવિક છે. તમે તમારી પત્નીને સમજાવી શકો છો. લાઇફમાં કંઇક નવું કરવું તે પણ ખૂબ જરૂરી છે. આ નવી વાતો નવી પોઝિશન તમને અને તમારા પાર્ટનરને વધારે આનંદ અને સુખ આપશે.

સવાલ :- હું ૨૮ વર્ષનો યુવક છું અને થોડા સમયમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યો છું. હું ખુબ જ હસ્તમૈથુન કરી રહ્યો છું, પરંતુ મને સં@ભોગ વિશે વધારે ખબર નથી. અને મને તેના વિશે ઘણી વાર સવાલ પણ થાય છે કે સ્ત્રીઓ ઉત્સાહિત હોય ત્યારે શું તેમની યોનિમાં મહિલાઓને ખંજવાળ આવે છે? હસ્તમૈથુન કરવા માટે સ્ત્રીઓ હંમેશાં યોનિમાં જ આંગળી રાખે છે? તે સાચું છે? મારી એવી ધારણા છે કે પતિ તરીકેની મારી ફરજ ફક્ત લગ્ન પછી ગર્ભવતી કરવાની છે. મને યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ :- તમારા મનમાં જે સવાલ ચાલી રહ્યા છે તે એક ભ્રમ માનીને ભૂલી જાવ. તમારે પોતાને અને મહિલાઓને જા-તીય સંભોગ વિશે શિક્ષિત કરવાની જરૂર છે. કોઈ બુક સ્ટોર કે લાઇબ્રેરી પર જઈને આ વિષય પર કેટલાક પુસ્તકો પસંદ કરીને પછી એમાંથી તમને ઘણી વાતો જાણવા મળશે.. ઇટ નોર્મલ (It’s Normal) વાંચી શકો છો, તમને આના વિશે ગુગલ પર પણ ઘણી માહિતી મળી રહેશે.