હું એક છોકરા સાથે રિલેશનમાં છું, છતાં પણ મારા બેસ્ટ ફ્રેન્ડ પ્રત્યે આકર્ષાવા લાગી છું, મારા બોયફ્રેન્ડ સાથે..

સહિયર

વાસ્તવિક જીવનમાં લગ્ન-બાહ્ય સંબંધ બધી જ રીતે જોખમી માનવામાં આવે છે. તેમજ જીવનસાથી સાથે દ્રોહ કર્યો કહેવામાં આવે છે. બીજું કે તેનો  અંત ક્યારેય આનંદદાયક નથી હોતો. એવું કરવાથી દરેકનું જીવન પણ બરબાદ થઇ જાય છે. પર સ્ત્રી પર નજર નાખે કેપછી તેની સાથે શારી રિક સં-બંધ રાખનાર પણ પાપના ભાગીદાર બને છે.

સવાલ :- મારી ઉંમર ૨૭ વર્ષની છે. મને સે@ક્સ કરવાની વધારે ઈચ્છા થતી નથી, પરંતુ હું મારો સે@ક્સ પાવર ખુબ જ વધારવા માગું છું. મેં સાંભળ્યું છે કે, ફ્રૂટ્સથી કામેચ્છામાં વધારો કરી શકાય છે તો મને જણાવશો કે કયા ફ્રૂટ્સથી વ્યક્તિની કામેચ્છામાં વધારો થઇ શકે છે? અને બીજો કોઈ ઉકેલ હોય તો તે પણ મને જણાવશો.

જવાબ :- ઘણાં બધાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ દ્વારા વ્યક્તિની કામેચ્છા વધી શકે છે એવું કહેવામાં આવે છે. કેળાં સહિત ઘણા ફ્રુટ્સ વિશે ઇન્ટરનેટ પર આખું લિસ્ટ તમને મળી જશે. વધુ માહિતી માટે ગૂગલ પર પણ સર્ચ કરી શકાય છે. તેમાંથી તમને વધારે માહિતી મળી રહેશે. જો તમે સેક્સ પાવર વધારવા માંગતા હોય તો તમારી અંદર ઉત્તેજના ઉભી કરો..

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું એક છોકરા સાથે રિલેશનમાં છું, છતાં પણ મારા બેસ્ટ ફ્રેન્ડ પ્રત્યે આકર્ષાવા લાગી છું, મારા બોયફ્રેન્ડ સાથે મારે ૪ વર્ષ થી સિરિયસ ટાઈપના સંબંધો છે, અને મને તેનાથી કોઈ ફરિયાદ નથી.

અમારી ફેમિલી પણ અમારા રિલેશનશીપ વિશે જાણે છે. પણ ખબર નહીં કેમ, મને મારો બેસ્ટ ફ્રેન્ડ હવે ગમવા લાગ્યો છે. શું હું મારા બોયફ્રેન્ડને આ વિશે વાત કરીશ તો અમારા રિલેશન પર પૂર્ણવિરામ આવી જશે? મને જવાબ આપશો?

જવાબ :- જે સંબંધો સાથે તમે જોડાયેલા હોય તેમાં ચોક્કસ થોડા સમયગાળા પછી કંટાળો આવવો એ પણ સ્વાભાવિક છે. તમારા હાલના સંબંધોમાં પ્રેમ ન રહ્યો હોય ત્યારે આવું થઈ શકે છે. તમારા માટે મારી સલાહ એ રહેશે કે તમે કેવો પાર્ટનર ઈચ્છો છો તેનું એક લિસ્ટ બનાવો,

તેના ફાયદા અને નુક્સાનનું વિચાર કરો, અને તેના આધારે તમારા બોયફ્રેન્ડ તેમજ જેના પ્રત્યે તમને આકર્ષણ છે તે વ્યક્તિ વચ્ચે સરખામણી કરીને પછી લાંબા ગાળે તમારા માટે કોણ યોગ્ય રહેશે તે નક્કી કરો એમાં તમને જવાબ મળી જશે..

સવાલ :– હું 22 વર્ષની યુવતી છું. મારો બોયફ્રેન્ડ મને એના એક મિત્ર જોડે પણ સબંધ બનાવવા માટે કહે છે અને હું ના પાડું તો મને એમ કહે છે કે મને પણ પ્રેમ ના કરતી, હું મારા બોયફ્રેન્ડને ખુબ જ પ્રેમ કરું છું, તો હું શું કરું…? મને યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :– મહેરબાની કરીને તમે આવા વ્યક્તિને તમારા જીવન માંથી દૂર કરો, કારણ કે પ્રેમ એક સાથે થાય તે ચોક્કસ યોગ્ય છે, પરંતુ કોઈ તમને પ્રેમ બીજા અન્ય સાથે શેર કરવાનું કહે તો એનો મતલબ શું થયુ ??? તમે હવે સમજો તો સારું, આ પ્રેમ કહેવાય જ નહિ, તમારો બોયફ્રેન્ડ તમારી સાથે ફક્ત ટાઈમ પાસ જ કરે છે. તમારે જેમ બને તેમ જલ્દી સમજી જવું જોઈએ.