સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. શારી-રિક સંબંધ દરેક કપલ વચ્ચે એક મહત્વપૂર્ણ સબંધ છે, જે સ્વાસ્થ્ય અને સંબંધો માટે ખુબ જ સારું માનવામાં આવે છે, પરંતુ ઘણી વાર શારી-રિક સબંધ બનાવતી વખતે મહિલાઓના કે પુરુષોના શરીરમાં કોઈ સમસ્યા પણ આવી શકે છે.
આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે ઘણી વાર આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ :- હું ૩૨ વર્ષની મહિલા છું. મારા લગ્ન થઇ ગયા છે. કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મને પ્રેમ હતો ત્યારે મેં સાત-આઠ વાર સં@ભોગ કર્યું હતું, ત્યારે તેણે કોન્ડોમ પહેર્યું હતું. પરંતુ મેં લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે સે@ક્સ નો આનંદ નથી માણ્યો. હમણાં જ એક મહિના પહેલા ૩૦ વર્ષના છોકરા સાથે મારી સારી મિત્રતા થઈ છે.
પહેલા તો અમે ફક્ત ફોન પર જ વાતો કે મેસેજ કરતાં, પણ આઠ દિવસ પહેલાં અમે બંને એક રૂમ હોટેલમાં મળ્યાં, ત્યારે કોન્ડોમ પહેરીને સં@ભોગ કર્યું હત્તું. મને મનમાં એવું લાગ્યું કે હું મારા પતિ સાથે ઘણો વિશ્વાસઘાત કરી રહી છું, એ વિચાર આવતા જ તેનાથી હું છૂટી પડી ગઈ હતી. પરંતુ મને ડર લાગે છે કે મને એઈડ્સ થશે તો? કોઈ ઓળખી જાય, તો શું થાય? એ ડરને કારણે હું એના વિશે તપાસ પણ કરાવવા માગતી નથી. મને યોગ્ય સલાહ જણાવવા વિનંતી.
જવાબ :- જો તમે કોન્ડોમ પહેરીને સે@ક્સ કર્યું હોય તો એઈડ્સ થવાની શક્યતા રહેતી નથી. તમારે એઈડ્સ અંગે તપાસ કરાવવાની પણ કોઈ જરૂરિયાત નથી. તમે જે કર્યું છે તે તમારી મોટી ભૂલ જ છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભૂલેચૂકે ક્યારેય નિરોધનો ઉપયોગ કર્યા વગર સં@ભોગ ન કરવું જોઈએ.
પરંતુ જો હવે ભૂલમાં નોરોધ વગર સે@ક્સ કરો તો ત્યારે કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ વગર પણ ફક્ત દસ રૂપિયામાં તમને એઈડ્સનો રીપોર્ટ કરી આપે છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે જે વસ્તુ આજ સુધીમાં થઈ ગઈ છે એને તમે હવે ક્યારેય બદલી શકવાના નથી. એટલા માટે એના પર અફસોસ કરવો ખોટો છે અને આગળ આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment