હું છેલ્લા ત્રણ વર્ષથી ફીઝીકલ રિલેશનશીપમાં છું. હવે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને જીવનમાં આગળ વધી જવું છે, પરંતુ મારો બોયફ્રેન્ડ..

સહિયર

આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષની છે. હું છેલ્લા ત્રણ વર્ષથી ફીઝીકલ રિલેશનશીપમાં છું. હવે મારી ઈચ્છા છે કે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરીને જીવનમાં આગળ વધી જાવ, પરંતુ મારો બોયફ્રેન્ડ લગ્ન માટે તૈયાર થતો નથી.

હું એને લગ્નની વાત કરું ત્યારે તે સાંભળતા જ તેનો મૂડ ખરાબ થઇ જાય છે. મારો બોયફ્રેન્ડ મારા પ્રત્યે ઘણો વફાદાર છે, પણ તે લગ્નના બંધનમાં બંધાવા ઇચ્છતો નથી. એને ફક્ત લીવ ઇન રિલેશનશિપમાં જ રહેવું છે. આ કેટલું યોગ્ય છે? મને કઈ સમજાતું નથી. હું શું કરું?

ઉત્તર : તમારી આ સમસ્યા એકદમ સ્વાભાવિક છે. જો તમારો બોયફ્રેન્ડ લગ્ન કરવા તૈયાર ન હોય ત્યારે તમારે સમજવાની કોશિશ કરવી જોઈએ કે આ પાછળ શું કારણ હોઈ શકે છે. ઘણી વાર ભૂતકાળમાં બ્રેક અપ થઈ જાય છતાં પણ વ્યક્તિમાં લગ્ન કરવાનો કોન્ફિડન્સ થતો નથી.

તમારા પાર્ટનરના મગજમાં શું ચાલી રહ્યું છે તે તમારે સમજવાની જરૂર છે અને તેની પરિસ્થિતિ વિશે જાણો.એવું પણ બને કે તમે ઉતાવળમાં નિર્ણય લઇ રહ્યા હોય અને બની શકે છે કે તમારા પાર્ટનરને થોડો વધારે સમય જોઈતો હોઈ શકે, તે તમને સમજવા માટે અને તમારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લેવા માટે વધારે સમય માંગે છે.

આવા સંજોગોમાં તમારે રિલેશનશીપને થોડો વધારે સમય આપવો જોઈએ. તમે તમારા પાર્ટનર સાથે તમારી લાગણી વિશે ખુલીને ચર્ચા કરો. તેની વાત ધીરજથી સાંભળવી. તમારા પાર્ટનરના મતને માન આપવું અને બંનેને મંજૂર હોય તેવા નિર્ણય લેવા જોઈએ.

સવાલ :- હું 23 વર્ષની છું અને આ ઉંમરમાં પણ હું સે@ક્સ નથી માણી શકતી, મારી પાસે એવો કોઈ પાર્ટનર નથી જે મારી સાથે શારી-રિક સંબંધો રાખી શકે. મારી બાકી બહેનપણીઓ તેની સે@ક્સલાઈફ એકદમ એક્સાઈટિંગ રીતે જીવી રહી છે. હું સે@ક્સ લાઈફને લઈને અનેક સવાલોમાં ગુંચવાઈ રહું છું,

મને સમજાતું નથી કે મારે બાકી ફ્રેન્ડની જેમ રહેવા માટે શું કરવું જોઈએ. હું મારી બહેનપણીઓ દ્વારા પાર્ટનર સાથેની પર્સનલ લાઈફ સાંભળીને પણ દુઃખી થઈ રહી છું કે જેવું તેમની સાથે થઈ રહ્યું છે તેવું મારી સાથે શા માટે નથી થતું. મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી..

જવાબ :- આ તમારી સમસ્યા માટે તમને યોગ્ય વ્યક્તિ ના મળે ત્યાં સુધી તમારે કોઈ પ્રકારની ખોટી વધારે ઉતાવળ ના કરવી જોઈએ. કોઈ મળવું કે ના મળવું તે માટેનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો. જો તમને કોઈ વ્યક્તિ કે છોકરો પસંદ હોય તો તમે તેમના સુધી તમારા મનની વાત પહોંચાડી ને જણાવી શકો છો,

આવા કિસ્સાઓમાં એવું પણ બની શકે છે કે તમારા બીજા ફ્રેન્ડ્સ માફક્તત્ર તમને ચીડવવા માટે તમારી સામે આવી રસાળ વાતો કરી રહ્યા હોય. તમારે લોકોની વાતમાં આવ્યા વગર સારો પાર્ટનર ના મળે ત્યાં સુધી રાહ જોવી જ સારું રહેશે. ખોટી ઉતાવળ કરીને તમે મોટી સમસ્યામાં પણ ફસાઈ શકો છો.