હું 28 વર્ષની યુવતી છું, મારે પીરિયડ્સ આવતા નથી, શું હું ક્યારેય પ્રેગ્નેટ થઈ શકીશ?

સહિયર

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. પરંતુ ઘણી વાર શરમના કારણે પણ પૂછતાં નથી હોતા. તો તમને અમે જણાવી દઈએ એવા ઘણા સવાલના જવાબ વિશે, જેમાંથી તમને ઘણી માહિતી મળી રહેશે.

સવાલ. હું ૨૮ વર્ષની યુવતી છું. પીરિયડ્સ આવતા નથી. થોડા દિવસ પહેલાં ડોક્ટરની સલાહથી મે મારુ પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું. આ રિપોર્ટ અનુસાર મારા યુટરસની સાઈઝ 29 મિલી મીટર, 18 મિલી મીટર, ૧૩ મિલી મીટર છે. શું હું ક્યારેય પ્રેગ્નેટ થઈ શકીશ? મારે શું કરવું જોઈએ. કૃપા કરી મને યોગ્ય સલાહ આપો.

જવાબ. જ્યાં સુધી યુટરસનૉ સવાલ છે, એના સાઈઝ થી એ સ્પષ્ટ થાય છે કે યુટરસ નાનું છે અને એનો યોગ્ય રીતે વિકાસ થઇ શકયો નથી, તેને હાઇપોપ્લાસ્ટિક યુટરસ નો દરજ્જો આપવામાં આવે છે, આ વિકાર ઘણા કારણોથી થાય છે, જેના વિશે યોગ્ય જાણકારી મેળવવા માટે નિષ્ણાતોને પૂછ્યું ખૂબ જ જરૂરી છે.

અમુક સ્ત્રીઓમાં યુટરસ શરૂઆતથી જ નાનું રહી જાય છે અને આ સ્થિતિ મોટા સિંઘમ નો ભાગ હોય છે, જેમાં ફક્ત યુટરસ પરંતુ વજાઇના નો પણ સારો વિકાસ થતો નથી. ઘણી સ્ત્રીઓમાં યુટરસ નું નાનું હોવું તે મોટા ક્રોમોજૉમલ વિકારનું અંગ હોય છે, જેને ટર્નર સિડ્રોમ નું નામ આપવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટા સુધારાની જરૂર હોતી નથી.

સવાલ :- મારા લગ્નને ૨ વર્ષ થઇ ગયા છે અને મારે લગ્ન પહેલા જ બોયફ્રેન્ડ હતો અને મને એની સાથે સબંધ બાંધવામાં વધારે મજા આવે છે, પરંતુ મારા પતિને મારા આ સબંધની ખબર પડી જશે, તો શું મને છોડી દેશે. હું મારા બોયફ્રેન્ડને નથી મૂકી શકતી. હું શું કરું મનેકાઈ ખબર નથી પડતી? મને જણાવશો?

જવાબ :- બેન તમે જ વિચારો કે જો તમારા પતિ આવું કરે તો તમે શું એની સાથે રહી શકો? આ સબંધને પૂરો કરવામાં જ તમારી ભલાઈ છે. જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો તમે આ સબંધને પૂરો કરી તમારા પતિ સાથે આગળ વધો, નહિ તો તમે જ પસ્તાશો.

સવાલ :- થોડા સમય પહેલા જ મારી પાર્ટનર સાથે સે@ક્સ્યુઅલી એક્સાઈટેડ થઈને પછી અમે સાથે સૂતાં હતા. અમે પેનેટ્રેટિવ સે@ક્સ નહોતું કર્યું, પણ તેની વજાઈનાનો એરિયા વધારે વેટ થઈ ગયો હતો અને મારું અન્ડરવેર પણ વેટ થઈ ગયું હતું. મને ખબર નથી કે મેં ઈજેક્યુલેટ કર્યું કે નહીં. પણ શું આનાથી મારી પાર્ટનર ગર્ભવતી થઈ ગઈ હશે? મને આનો ઉકેલ જાણવશો

જવાબ :- તમારા વધારે વજનની નીચે તમારી પાર્ટનર કચડાઈ ગઈ હશે.  છતાં તમારી પાર્ટનરે ફરિયાદ ના કરી એ સમજાતું નથી. તમારે એના કરતા વધુ સારી કોઈ પોઝિશન નો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં સુધી સે@ક્સમાં પેનેટ્રેશન ના થાય ત્યાં સુધી કોઈ પણ મહિલા ગર્ભવતી ના બની શકે. ચિંતા ના કરો.