ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. શા-રીરિક સં-બંધો માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે. બંને વચ્ચે યોગ્ય વાતચીત ન થાય તો ટુંક સમયમાં જ બંને વચ્ચે અબોલા જેવી સ્થિતિ થઈ શકે છે.
શારી-રિક સબંધ દરેક સબંધમાં પ્રેમ વધારે છે. આજની યુવા પેઢી એટલી આગળ વધી ગઈ છે કે જે લગ્ન પહેલા જ આવા શારી-રિક સબંધ બનાવી લેતા થયા છે. શારીરિક સબંધ એ સામાન્ય થઇ ગયો છે. લગભગ દરેક લોકો આની મજા માણે છે. તો ચાલો જાણી લઈએ એવા જ કેટલાક સવાલના જવાબ..
સવાલ :- મારી ઉંમર ૩૨ વર્ષ છે. જયારે હું મારા પતિ સાથે બેડરૂમમાં હોવ છું, ત્યારે તે મારા પર એકધારું તૂટી પડે છે. આખો દિવસ ઘરનું કામ કરીને અને બાળકો ને સાચવીને ખુબ જ થાકી જાવ છું અને મારી ઈચ્છા ન હોવા છતાં તે મારા પતિ મારા પર તૂટી પડે છે.. જેના કારણે મને કોઈ રસ રહ્યો નથી અને ન તો મારા પતિમાં રસ રહ્યો નથી.
મારા પાડોશમાં એક છોકરો રહે છે, જે મને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. મારી ઈચ્છા છે કે તેની સાથે મિત્રતા કરીને એક વાર તેની સાથે સં@ભોગ કરું. શું મારો આ પ્રકારનો પ્રસ્તાવ તે સ્વીકાર કરશે અને મને જણાવો કે આવું કરવું શું સારું રહેશે?
જવાબ :- જ્યારે તમે તમારા પતિની આ ખરાબ આદત જાણતા હોય, ત્યારે તમારી જાતને તૈયાર કરવી જોઈએ. જેથી તમારી સાથે જે થાય તે તમારી પણ ઈચ્છાથી થાય. આવું કરવાથી તમે સં@ભોગની મજા પણ માણી શકશો.
તમારે તમારા પતિ સાથે સં@ભોગ માણવાની યોજના બનાવવી જોઈએ. પાડોશીના છોકરા સાથે મિત્રતા બનાવવી અને એની સાથે સબંધ બાંધવો એ સરળ કે વ્યવહારિક પણ નથી, એવું કરવાથી તમારા લગ્ન જીવન પર પણ અસર થઇ શકે છે.
સવાલ :- મને મારા ૧૩ વર્ષના પુત્રની ચિંતા છે. તે દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. થોડા દિવસોથી મને લાગે છે કે તે તેની સાથે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી છોકરીમાં વધારે રસ લઈ રહ્યો છે. તે મારા કરતા પણ વધારે તે છોકરીના વખાણ કરે છે, તે ફોન પર એ છોકરી સાથે વાત પણ કરે છે.
શું મારો પુત્ર ક્યાંક એ છોકરીના પ્રેમમાં તો નથી પડ્યો ને? જો તે આટલી નાની ઉંમરે પ્રેમમાં પડી જાય, તો તેનું કરિયર બરબાદ થઈ શકે છે. હું શું કરું કે જેથી તે પેલી છોકરીથી દૂર થઈ જાય?
જવાબ :- તમારો પુત્ર યુવાન થઇ ગયો છે. આ ઉંમરે યુવાનોમાં આકર્ષણ થવું તે કુદરતી છે. આ પ્રેમ નથી હોતો પરંતુ, ફક્ત આકર્ષણ છે. કિશોર અવસ્થામાં એના મગજમાં આ આકર્ષણ જે ગતિથી ચાલી રહ્યું છે તેટલું ઝડપથી નીચે પણ જતું રહે છે.
જેટલું તમારો પુત્ર તમારી સાથે વસ્તુઓ અને વાત શેર છે, તે સારી બાબત છે. તે તેને ગેરમાર્ગે દોરશે નહીં. તમારે તેને આ છોકરીને મળવા કે વાત કરતા રોકવું નહીં. ફક્ત સમયાંતરે તેનો અભ્યાસ કરવા માટે એના પર ખૂબ કાળજી રાખો. તેની ચિંતા કરવી નહીં.