હેલ્ધી સે@ક્સ લાઈફ માટે ફક્ત કરો આટલું, શારી-રિક સબંધમાં આવશે સુખ..

સહિયર

હેલ્ધી લાઇફ સ્ટાઇલ ફોલો કરવાના અનેક કારણો ગણાવવામાં આવે છે. હેલ્થી સે@ક્સ લાઈફનો સીધો સબંધ સ્વાસ્થ્ય સાથે છે. લોંગ ટર્મ રિલેશનશિપમાં સારી સે@ક્સ લાઈફ જીવવાનું સીક્રેટ છે હાર્ડ વર્ક અને કોશિશ. દરેકને સે@ક્સની ઈચ્છા થતી હોય છે. ઘણાં કપલ્સ સાથે એવુ બનતુ હોય છે કે, લગ્નનાં થોડા વર્ષો બાદ તેમની સે@ક્સ લાઈફ બોરિંગ થઈ જાય છે.

સે@ક્સ લાઇફ અને લાઇફ સ્ટાઇલ નું આ કનેક્શન થોડા દિવસો પહેલા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું. હેલ્ધી સે@ક્સ લાઈફ માટે ખુબ જ જરૂરી બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે તો તે છે નિયંત્રિત વજન.

નવા કરવામાં આવેલા સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે, ઓછુ ખાવાથી લોકોનું વજન ઓછુ કરવામાં મદદ મળે છે, તો આ સાથે તે સે@ક્સ કરવાના મૂડને પણ સારો બનાવે છે. તે તણાવમાં ઘટાડો કરે છે અને જેના કારણે સે@કસ લાઇફ પણ સારી બને છે.

જો તમારે સારી સે@ક્સ લાઇફ જોઇતી હોય તો અત્યારથી જ તમારા ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કરી દો. ગત દિવસોમાં કરવામાં આવેલા સંશોધન પરથી સારા ડાયટ અને સે@ક્સ વચ્ચેનું કનેક્શન પુરવાર થયું છે. વધતું જતું વજન હાયપરટેન્શન, ડાયાબીટીસ અને ઘણી બીજી બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

યૌન જીવનને સારું બનાવવા માટે  તણાવમાં ઘટાડો કરવો. આ સમસ્યા કે બીમારી તમારી સે@ક્સ લાઈફને પ્રભાવિત કરશે. તેના માટે તમારે કાર્ડિયો અને વેઇટ ટ્રેનીંગ કરવી પડશે. આ ઉપરાંત તમામ સંશોધનો તે સાબિત કરી ચુક્યા છે કે જેમનું યૌન જીવન સારું હોય છે તે લોકો વધારે જીવે છે.

પેનિંગટન બાયોમેડિકલમાં કરવામાં આવેલ રિસર્ચ સેન્ટરના સંશોધનકર્તાઓએ ૨૧૮ લોકો વચ્ચે ૨ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. સંશોધન કર્તાએ તેમને બે જૂથમાં વહેંચ્યા હતા. એક જૂથના લોકોને ૨૫% કરતા ઓછી કેલરી ગ્રહણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે બીજા જૂથના લોકોને સામાન્ય આહાર લેવાનું કહેવામાં આવ્યું હતું.

આ દરમિયાન સંશોધન કરનાર લોકો દ્વારા જાણવા મળ્યું કે, જે જૂથના લોકોને ઓછી કેલરી લીધી હતી, તેમની સે@ક્સ લાઇફ સારી બની ગઈ હતી. ઓછી કેલરી લેનાર બીજા જૂથના લોકોને ઊંધ સારી આવી અને તેમના વજનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

એ વાત મહત્વની છે કે, આ અભ્યાસનું પરિણામ જામા ઇન્ટરનલ મેડિસન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અભ્યાસ મુજબ સે@ક્સ લાઈફને સારી અને હેલ્ધી બનાવવા માટે ઓછી કેલરી નો આહાર લેવો..