સહિયર

શું તમને ખબર છે હસ્તમૈથુન કરવાથી પણ શરીરમાં આવે છે ઘણા બદલાવ, જાણો તે ફેરફારો વિશે..

Advertisement

પુરુષોની અને સ્ત્રીઓ માનસિક શાંતિ માટે જા-તીય ઇચ્છાની પરિપૂર્ણતા ઘણી શારીરિક સબંધ બનાવે છે, જે આપણા શરીરને ખુબ જ શાંતિ આપે છે. માસ્ટરબેશન કરવું એ જાતીય જીવનનો એક ભાગ છે અને તે આપણા શરીરની જરૂરીયાતને પૂર્ણ કરે છે.

જાતીય ઇચ્છા ઘણી અલગ અલગ રીતે પૂર્ણ કરી શકાય છે. જેની પાસે પાર્ટનર હોય તે તેમના પાર્ટનર સાથે સંભોગ કરીને તેને સંતોષ મેળવે છે, જ્યારે બિન-વિવાહિત લોકો હસ્તમૈથુન દ્વારા તેમની જા-તીય ઇચ્છાને પૂર્ણ કરતા હોય છે. પુરુષોની અને સ્ત્રીઓની હસ્ત મૈથુન કરવાની મૂળ વિધી તેમના યૌન અંગ અનુસાર એક જ સમાન હોય છે.

Advertisement

હસ્તમૈથુન એટલે વ્યક્તિના યૌન અંગોને કામાવેશની ચરમસીમા સુધી ઉત્તેજીત કરવાની ક્રિયા. ઘણા લોકોનું માનવું છે કે હસ્તમૈથુનથી શરીરને નુકસાન પહોંચે છે અથવા લિંગમાં પાતળાપણું આવે છે.

કામસૂત્ર અનુસાર હસ્તમૈથુન, મૈથુનનો જ એક પ્રકાર ગણાય છે. હસ્ત-મૈથુન એક સામાન્ય ક્રિયા હોય છે, એટલે તેના હાનિકારક કે લાભદાયક હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. હસ્ત-મૈથુન તો પુરુષ, સ્ત્રી અને જાનવર પણ કરતા હોય છે. સં@ભોગ દરમિયાન પુરુષનું લિંગ યોની માર્ગમાં જે ક્રિયા કરતું હોય છે, તે જ ક્રિયા હસ્તમૈથુન કરતી વખતે લિંગ જેવી ક્રિયા હાથ કરે છે.

Advertisement

શારી-રિક સે@ક્સ પછી છોકરીઓનાં શરીરમાં છોકરાઓ કરતાં વધારે પરિવર્તન જોવા મળે છે. પ્રથમ વખત શારી-રિક સબંધ બનાવ્યા પછી સ્ત્રીઓના શરીરમાં ઘણા મોટા ફેરફારો જોવા મળતા હોય છે. આ આંતરસ્ત્રાવીય બદલાવને કારણે ફેરફારો જોવા મળે છે, જેમાં ઘણા ફેરફારો બાહ્ય છે, જ્યારે અમુક ફેરફારો આંતરિક હોય છે.

આ એક સામાન્ય પ્રક્રિયા છે. હકીકતમાં હસ્ત-મૈથુન કોઇ પણ ઉંમરમાં અને કોઇ પણ રીતે કરવામાં આવે છે, તેનાથી વ્યક્તિના શરીર, સહવાસ ક્ષમતા અને પ્રજનન ક્ષમતા પર કોઈ અસર પડતી નથી. હસ્ત-મૈથુન અવારનવાર કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જોકે તેમાં આવર્તન સંબંધી વિવિધતા હોઈ શકે છે.

Advertisement

જેમ સહવાસ કરવાથી કોઈ નપુસંકતા આવતી નથી, તે જ રીતે હસ્ત-મૈથુન કરવાથી પણ કોઈ નપુંસકતા આવતી નથી, પરંતુ શું તમે જાણો છો કે પહેલી વાર શારી-રિક સં-બંધ બનાવ્યા પછી છોકરીઓના શરીરમાં કયા ફેરફાર થાય છે? જો નથી જાણતા તો ચાલો અમે તમને જણાવી દઈએ કે પહેલી વાર સે@ક્સ પછી મહિલાઓના શરીરમાં શું બદલાવ આવે છે.

પ્રથમ વાર સંબંધ બનાવવામાં આવે તે પછી છોકરીમાં ઘણા પરિવર્તન આવે છે, છોકરીઓ પ્રથમ વખત સે@ક્સ કર્યા પછી સ્તનના આકારમાં વધારો થાય છે. હેપી હોર્મોન્સ પ્રથમ બોન્ડિંગ પછી છોકરીમાં વધારે બનવા લાગે છે. સ્ત્રીઓમાં આ યોનિમાર્ગનું વિસર્જન પ્રથમ વખત થાય છે.

Advertisement

છોકરીઓમાં પ્રથમ શારી-રિક સંબંધ પછી યોનિમાર્ગમાં શિથિલતા આવે છે. પ્રથમ વખત સં@ભોગ કર્યા પછી સ્ત્રીઓની યોનિમાં ભીનાશ આવી શકે છે. છોકરીઓનું શરીરનું વજન પહેલી વાર સં@ભોગ કર્યા પછી વધી જાય છે. સ્ત્રી જયારે કુંવારી પણું ગુમાવે છે, તે પછી ચહેરામાં પણ ઘણો બદલાવ આવે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago