લગ્નજીવન માં ખુશ રહેવા માટે દરેક પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોવો ખુબ જ જરૂરી હોય છે. જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે. પરંતુ જો લગ્ન પછી પણ તમે કોઈ સાથે સબંધ રાખો તો લગ્નજીવન ખરાબ થઇ શકે છે અથવા તો તૂટી પણ શકે છે.
શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..
સવાલ :- મારા લગ્ન હજી થયા નથી. હું દરરોજ માસ્ટરબેશન કરું છું, જયારે હું હસ્તમૈથુન કરું છું ત્યારે મારા પેનિસમાં કોઈ દુખાવો થતો નથી. પરંતુ મારા પેનિસની ઉપરની ચામડી નીચે સરકતી નથી, તો શું મને ભવિષ્યમાં ક્યારેય મારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા તો નહિ આવે ને? મને એના કારણે ખુબ જ ટેન્શન રહે છે. હું શું કરું મને જણાવશો…
જવાબ : સામાન્ય રીતે દરેક પેનિસ પર ચામડી સરખી જ હોય છે કે જ્યારે પેનિસ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે ચામડી એની આગળના ભાગને ઢાંકી રાખે છે અને જ્યારે પેનિસ ઉત્તેજનામાં વધારો થાય તો ચામડી પાછળ ખેંચાઈને પેનિસના આગળના ભાગને બહાર આવવા દે છે. હા ક્યારેક એવું બની શકે છે કે પેનિસના આગળની ચામડી નરમ અને સ્થિતિસ્થાપક ન રહે.
એટલા માટે જયારે ઉત્તેજના માં વધારો થાય ત્યારે પેનિસ પણ પાછળ ખેંચાતું નથી. જો તમને દુખાવો ન થાય તો એના કારણે કોઈ સમસ્યા ન થઇ શકે. જ્યારે પત્ની સાથે સે@ક્સ કરો ત્યારે તમારું સીમન આગળની ચામડીમાં રહે છે અને પછી ધીમે ધીમે પત્નીની વજાઈનામાં જઈ શકે છે. એમાં સંતાન થવાની શક્યતા ઓછી રહે છે. છતાં પણ ડોક્ટરની સલાહ લઈને જો આગળની ચામડી દૂર કરવાનું ઓપરેશન કરવાનું કહે તો તેની સલાહ માનવી.
સવાલ :- મારા લગ્ન ૧ વર્ષ પહેલા થયા છે. મારા લગ્ન પછી પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શક્યો નથી અને મારી પત્નીને પણ ખુશ કરી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, કેમ આવું થાય છે મારા જોડે, હું ઘણી વાર મારી ગર્લફ્રેન્ડને ભૂલવાની કોશિશ કરું છું. છતાં પણ એને ભૂલી નથી શકતો..
જવાબ- ભાઈ જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેને જ બધા કરતા સુંદર સ્ત્રી સમજીને તમે આગળ વધો, હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવો, નહિ તો પછી તમે અને તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો.