વ્યક્તિના જીવનમાં શારી-રિક સંબંધ બનાવવો ખુબ જ જરૂરી છે, શારીરિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ઉત્સુક હોય છે. ઘણા લોકોને એના વિશે ઘણા સવાલ જવાબ હોય છે, જેને કોઈને પૂછી શકતા નથી, આજે અમે તમને અમુક સવાલ જવાબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ઘણું જાણવા મળશે. તો ચાલો જાણી લઈએ એના વિશે..
સવાલ :- મારી ઉંમર ૨૧ વર્ષની છે, મારા લગ્ન થઇ ગયા છે અને હજી અમારા લગ્નને ૩ મહિના જ થયા છે. હું મારા પતિની ઇચ્છા મુજબ દરરોજ પ્રણય કરું છું, પરંતુ હું હજી આનંદ માણી શકતી નથી. મને ઘણા લોકો એવું કહે છે કે દરરોજ પ્રેમ કે સં@ભોગ કરવાથી દુખ થાય છે.
મને સમજાતું નથી કે હવે મારે શું કરવું જોઈએ? હું મારા પતિને ના નથી કહી શકતી. હું એને દુખી કરવા માંગતી નથી. મને જણાવો કે શું દરરોજ પ્રેમ કરવાથી દુખ થાય છે?, મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવા વિંનતી,..
જવાબ :- તમારા લગ્ન થઇ ગયા છે, જેથી તમારી ઈચ્છા અનુસાર તમારે આનંદ લેવો જોઈએ. દરરોજ સં@ભોગ કરવાથી કોઈ નુકશાન કે દુખ થતું નથી, હકીકતમાં દરરોજ સં@ભોગ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે. તમને જે એવું કહે છે કે સં@ભોગ કરવાથી દુખ થાય તો તે બિલકુલ ખોટું છે.
જો બંને યુગલો પ્રેમ દર્શાવવા માટે તૈયાર હોય તો કોઈ સમસ્યા આવતી નથી. તમે પણ તમારા પતિને પૂરો સાથ આપશો એટલે આનંદ પણ જરૂર આવશે. એટલા માટે એ ખાસ ધ્યાનમાં રાખવું કે કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ પણ જરૂર કરવો, જેથી અનિચ્છનીય ગર્ભ ન રહી શકે.
સવાલ :– મારી ઉંમર ૨૯ વર્ષની છે હું કુંવારી છું. અને એક વર્ષથી રિલેશનશિપમાં જોડાયેલી છું, પરંતુ અમે હજી સુધી સબંધ બનાવ્યા નથી. મને બધા એવું કહે છે કે તે ખૂબ પીડાદાયક હોય છે પરંતુ શું મારી ઉંમરની છોકરી માટે તે સાચે પીડાદાયક હોઈ શકે છે?
હું મારા જીવનસાથીને નિરાશ કે દુખી કરવા માંગતી નથી, પરંતુ મને ડર લાગે છે કે સબંધથી મને કોઈ નુકસાન થશે તો, મારે શું કરવું જોઈએ? મને મારી સમસ્યાનો ઉકેલ જણાવશો..
જવાબ :- પ્રથમ વાર સબંધ બનાવવાથી થોડી પીડા જરૂર થાય છે, પરંતુ એ દરેક માટે દુઃખદાયક હોતું નથી. એક સારો લુબ્રિકન્ટ તમને આનંદનો અનુભવ કરાવશે. જો તમે પીડાને લઈને બેચેન કે નર્વસ રહેતા હોય તો તમે સબંધ બનાવતા પહેલાં ૧૫ મિનિટ માટે યોનિની આજુબાજુમાં તેમજ યોનિની લગભગ એક ઇંચ જેટલા અંદર ૨% સંવેદનાહારી લગાવી શકો છો.
જેનાથી તમને વધારે દુખાવો કે પીડા થશે નહિ, તમને થોડી વાર લાગશે પરંતુ આ પીડા સહનશીલ હોય છે, એટલા માટે તમારા મનમાંથી ડર એકદમ દુર કરીને સંભોગનો આનંદ માણી શકો છો.