આ સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ઓફિસે જતી યુવતીઓ તણાવને કારણે વધારે પોર્ન મૂવીઝ જુએ છે. આજકાલ લોકો મોસ્ટ સેક્સ અથવા પોર્ન માટે ઇન્ટરનેટ પર સર્ચ કરે છે. આ તેમના તાણને દૂર કરે છે અને રાહત અનુભવે છે. ઇન્ટરનેટ પર લગભગ 12 ટકા વેબસાઇટ્સ પોર્નથી સંબંધિત છે. સોશિયલ મીડિયાના જમાનામાં લોકો અનેકવિધ રીતે ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે હાલમાં એક ચોકાવનારી માહિતી સામે આવી રહી છે.
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, સ્ત્રીઓ બ્લુ ફિલ્મ કેમ જુએ છે? પુરુષોથી સંબંધિત આ પ્રશ્ન પર કેટલાક અધ્યયનો સામે આવી રહ્યાં છે પરંતુ સ્ત્રીઓ બ્લુ ફિલ્મ જુએ છે એનાં તેના વિશે વધુ સંશોધન કરવામાં આવ્યું નથી. એમ છતાં એક મોટું કારણ જાણવા મળ્યું છે કે, મિરર ન્યુરોન્સને કારણે, મહિલાઓ આ બ્લુ ફિલ્મની દર્શકો બની રહી છે.
આ રિસર્ચનો ભાગ ફક્ત પુરૂષો જ નહી મહિલાઓ પણ સમાનરૂપથી સામેલ હતી. કિશોરો દ્વારા પોર્ન જોવાને લઇને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. વિશેષજ્ઞ પોર્ન વેબસાઇટોને કિશોરો માટે તેમની કામુક ઇચ્છાઓને સંતુષ્ટ કરવાનું એક માધ્યમ માને છે. આ મામલે મહિલાઓ પણ પુરૂષો કરતાં વધુ પાછળ નથી.
મિરર ન્યુરોન્સ એ છે કે, જે આપણામાં અનુકરણ કરવાની વૃત્તિ ઉત્તપન કરે છે. જેમ કે, જ્યારે તમે કોઈપણ દ્રશ્યમાં
કોઈને હસતા કે રડતા જોશો, ત્યારે તમે જાતે હસવા અથવા રડવાનું શરૂ કરો છો. કારણ કે, તમને લાગે છે કે તમે મિરર ન્યુરોન્સને કારણે તે ક્રિયા કરી રહ્યા છો. આ મિરર ન્યુરોન્સને કારણે, અશ્લીલ સામગ્રીનું વલણ વધે છે. સ્ત્રી તેમજ પુરુષ એમ બંનેમાં એકસમાન ચેતાકોષ હોય છે. વૈજ્ઞાનિકો તથા નિષ્ણાતો સ્ત્રીઓ બ્લુ ફિલ્મ જોવાનું કેવી રીતે સમજે છે.
શું શેક્સ લાઇફ સારી થાય છે ? :- મનુષ્યની સાથે જ પ્રારંભિક જાતિઓ તેમજ પક્ષીઓમાં પણ મિરર ચેતાકોષો મળી આવ્યા હતા. જો સ્ત્રીઓ બ્લુ ફિલ્મની પ્રેક્ષક બની જાય છે, તો પછી તેનાથી તેમને શું ફાયદો થશે? મનોવિજ્ઞાન વિશેષજ્ઞોએ કરેલ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, વધુ બ્લુ ફિલ્મ જોવાથી શારીરિક સુખ માણવાની ક્ષમતામાં વધારો થાય છે તેમજ પ્રક્રિયા સરળ બને છે.
યુવા તથા શિક્ષિત સ્ત્રીઓ બ્લુ ફિલ્મ વધુ જુએ છે. 1,00,000 લોકો સાથે કરવામાં આવેલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, કુલ 33,8% સ્ત્રી દર્શકો 18-24 વર્ષની હોય છે તેમજ કુલ 60% મહિલા દર્શકોએ બ્લુ ફિલ્મ જોવાની તુલનામાં તેમની શેક્સ લાઈફને વધુ સારી ગણાવી છે.
શું કહે છે બાયોલોજી? :- વિકાસવાદી બાયો-લોજિસ્ટ થોમસ જંકરનું માનવામાં આવે તો, મહિલાઓનાં બ્લુ ફિલ્મ જોવાનાં કારણો પુરુષો કરતા અલગ હોય છે. એકબાજુ, જ્યાં પુરુષો સ્ત્રીની સુંદરતા, શરીરની રચના, બાળકો પેદા કરવા માટે પ્રાધાન્ય આપે છે જયારે બીજીબાજુ સ્ત્રીઓ બોલચાલ તેમજ સ્પર્શના પાસાં વધારે ઉત્તેજક હોય છે. જીવનસાથીને પસંદ કરવા માટે જવાબદાર, મદદગાર તથા સંવેદનશીલ વ્યક્તિની શોધમાં મહિલાઓ વધારે હોય છે.