ઘણા લોકો એવા પણ છે જે માસ્ટરબેશન કરે છે, પરંતુ એની સાથે જોડાયેલી કેટલીક ખોટી વાતો પણ છે. અમુક લોકોનું કહેવું છે કે હસ્તમૈથુન કરવાથી શરીરમાં કમજોરી આવી જાય છે, નપુંસકતાનું કારણ પણ બને છે. ઉંમરમાં ઘટાડો થઇ જાય છે. પરંતુ એવું કંઈ હોતું નથી.
સામાન્ય રીતે આપણા દેશમાં સેક્સ વિશે ખુબજ ઓછી વાતો કરવામાં આવે છે. એટલા માટે આજે પણ અહીં સે@ક્સ કે માસ્ટરબેશનને ખરાબ આદત તરીકે માનવામાં આવે છે. લોકો સે@ક્સ કરે તો છે, પરંતુ ચોરી છુપાઈને સે@ક્સનો આનંદ માણતા હોય છે.
આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. પરંતુ દરેક પાર્ટનરના મનમાં એવા સવાલો ઉભા થતા હોય છે કે જેને તે પૂછી શકતા નથી. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..
સવાલ :- મારી ઉંમર ૨૯ વર્ષની છે, ઘણા વર્ષથી હું માસ્ટરબેશન કરી રહ્યો છું. મને લાગે છે કે આ મારી લાઈફ પર અસર કરી રહ્યું છે. માસ્ટરબેશન ૧૦ સેકંડની અંદર કરું છું. તેમજ મને પોર્ન જોવાની ખરાબ ટેવ છે. ઉઘતી વખતે ઘણી વાર હું સપના જોઇને સૂવ છું અને મને ઇજેક્યુલેશન થાય છે. માસ્ટરબેશન ની આ આદત હું કેવી રીતે છોડી શકું?
જવાબ :- માસ્ટરબેશન એ એક પ્રક્રિયા છે, જેમા મનુષ્ય પોતાને પરાકાષ્ટા સુધી પહોંચવા માટે હસ્તમૈથુન કરે છે. ઘણી વાર પુરુષો અને સ્ત્રીઓ બંને તેમના સંતોષ માટે આ પદ્ધતિ અપનાવે છે. કેટલીક સ્ત્રીઓ કે પુરુષો સં@ભોગ કરતા માસ્ટરબેશન વધારે પસંદ કરે છે.
કોઈ અજાણ્યા પુરુષ કે સ્ત્રી સાથે સં@ભોગ કરવા અને એડ્સ કે અનિચ્છનીય જેવા ખતરનાક રોગ ન થાય એના કરતાં માસ્ટરબેશન એક સારો વિકલ્પ છે. એટલા માટે તમારી આ ટેવ ખોટી નથી.
સવાલ :- મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારો કઝીન ભાઈ ૧૮ વર્ષનો છે, મારે તેની સાથે સબંધ બનાવવો છે. અમે સં@ભોગ કરવા સિવાય અમે ઘણી હદ પાર કરી દીધી છે. હવે મારે એની સાથે રોમાન્સ કરવું છે તે પણ રોમાન્સ કરવા માટે તૈયાર છે. તો શું અમે સંભોગ કરીશું તો તે કરવાથી તેને કોઈ સમસ્યા થશે? શું કોઈ નુકસાન થઇ શકે છે?
જવાબ :- તમારો કઝીન ભાઈ સગીર છે, એટલા માટે તમે કાયદા હેઠળ ગુનો કરી રહ્યા છો. જેના કારણે તમને સજા થઇ શકે છે. નવા ધારાધોરણ હેઠળ આ ગંભીર ગુનો માનવામાં આવે છે. જે સજાને પાત્ર છે. એટલા માટે આ પ્રકરણને શક્ય તેટલું ઝડપથી પૂરું કરી દો, તો તમારા માટે જ સારું છે. સં@ભોગ કરવાથી નુકસાન નથી થતું, પરંતુ હવે તમારા બંને નાસમજ છો. એટલા માટે છોકરોથી દૂર રહેવું વધારે સારું છે.
સવાલ :- મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારી પાસે સારી નોકરી છે. હું મારા પાડોશમાં રહેતી એક છોકરીને ખુબ જ પ્રેમ કરું છું. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ છોકરીના પરિવારના લોકો અમારા પ્રેમ વિશે જાણે છે અને તેઓ ખુશ નથી. હવે મારે શું કરવું જોઈએ? મને યોગ્ય ઉકેલ જણાવશો..
જવાબ :- તમારા પત્ર દ્વારા એવું લાગે છે કે તમે કોઈ છોકરી સાથે અન્યાય કરવા તૈયાર નથી, તમે માતા પિતાની ઇચ્છા અનુસાર બીજી છોકરી સાથે લગ્ન કરો છો. એટલા માટે, લગ્નમાં ઉતાવળ ન કરવી, જ્યાં સુધી તમે તમારી ગર્લફ્રેન્ડને ભૂલશો નહિ, ત્યાં સુધી બીજી છોકરી સાથે લગ્ન કરવાનો વિચાર પણ ન કરવો.
જો શક્ય હોય તો, છોકરીના પરિવારને સજાવીને તમે એની જોડે લગ્ન કરી શકો છો. છોકરીના પરિવારને આ સમય સ્વીકારવાનો સમય આપવો જોઈએ. જો એક વર્ષ પછી કે તમારી લાગણીઓ ન બદલાઈ, તો ફરીથી આ વિષય પર તમે પરિવાર સાથે વાતચીત કરો..