મંગળવારને ઘણી બાબતો માટે વિશેષ માનવામાં આવે છે. માટે આજે અમે તમને મંગળવારે કરવાના કેટલાક વિશેષ ઉપાય વિશે જણાવીશું. જેનાથી તમે રાતોરાત ધનવાન બની શકો છો. તો આજે તમે પણ જાણી લો એ સરળ ઉપાય વિશે.
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગાય માં 33 કરોડ દેવી – દેવતાઓનો વાસ છે. માટે જ ગાયને માતાનો દરજ્જો આપીને પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને એ વસ્તુઓ વિશે જણાવીશું, જે મંગળવારે ગાયને ખવડાવવી ખૂબ શુભ માનવામાં આવે છે.
ગાયને ખવડાવો આ વસ્તુ –ગાયને રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે, ગાયને જો રોટલો ખવડાવવામાં આવે તો દેવતાઓ એનાથી પ્રસન્ન થાય છે. જે તમારા જીવનમાંથી દરેક મુશ્કેલીઓને દૂર કરે છે.એવું કહેવામાં આવે છે કે દર મંગળવારે મીઠાવાળી વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે મંગળવારે મીઠું ખાવું યોગ્ય ગણવામાં આવતું નથી.
મંગળવારના દિવસે સવારમાં સ્નાન કર્યા પછી લાલ રંગની ગાયને બે રોટલી અને ગોળનો ટુકડો ખવડાવવામાં આવે તો અનેક ફાયદા મળે છે. ગાયને રોટલી ખવડાવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એનાથી દુષ્ટ શક્તિઓથી પણ રક્ષણ મળે છે.
જો ગાયને રોટલી અને ગોળ ખવડાવવામાં આવે તો દરેક કાર્ય પૂરું થાય છે અને દરેક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.એવું કહેવામાં આવે છે કે, મંગળવારે કોઈ અજાણ્યા રસ્તે જો ગાયને રોટલી અને ગોળ કરવામાં આવે તો ઘરમાં ખૂબ જ સુખ અને સમૃદ્ધિ આવે છે.
એવું માનવામાં આવે છે કે મંગળવારે બુદ્ધિ અથવા કોઈપણ મીઠાઈ લોકોને વહેંચવામાં આવે તો મંગળ ની અસર ઓછી થાય છે.જો તમે પણ નિયમિત રીતે ગાયને રોટલી ખવડાવશો છો તો તમારા ઘરમાં પણ સુખ – સમૃદ્ધિ આવશે અને પરિવારના સભ્યો ની પ્રગતિ થશે.