હાલના સમયમાં લોકોનું જીવન ખૂબ વ્યસ્ત થઈ ચૂક્યું છે, જેના કારણે લોકો એમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. આજકાલ મોટાભાગે લોકો ડાયાબિટીસની બીમારીથી પીડિત છે. ડાયાબિટીસની બીમારી ગંભીર માનવામાં આવે છે, જે ધીમે ધીમે જીવનને ખતમ કરતી જાય છે.
ડાયાબિટીસની બીમારી ના કારણે બીજી પણ ઘણી બીમારીઓ થાય છે. જેમ કે આંખોમાં પરેશાની, કિડની લીવર ની બીમારી થવી અને પગમાં સમસ્યા થવી સામાન્ય વાત છે. આ બીમારી કોઇ પણ ઉમરમાં આવી શકે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ઘણા લોકોને તો જન્મજાત જ ડાયાબિટીસ ની બીમારી હોય છે.
જો આહારમાં અમુક પ્રકારના પરિવર્તન કરવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલમાં કરી શકાય છે. ફુદીનાની ચટણી ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક છે. જેના માટે આપણે દરેક લોકો જાણીએ છીએ કે ફુદીનાનો ઉપયોગ ભારતીય રસોઈ ઘર માં ઘણી રીતે કરવામાં આવે છે.
ફુદીના ની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફૂદીનાના અનેક ગુણો છે. ફુદીનો માત્ર સ્વાદ માં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
અમે તમને જણાવી દઈએ કે ફુદીનાનું સેવન ડાયાબિટીસના મરીજો માટે કોઇ વરદાનથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે ફુદીનાની ચટણીમાં કેલરીની માત્રા ઓછી હોય છે. તેની સાથે જ આ ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. ફુદીનામાં પ્રોટીન અને ફેટ ની માત્રા ઓછી મેળવવામાં આવે છે.
સ્વાસ્થ્યના નિષ્ણાતો મુજબ એવું જાણવા મળે છે કે જો ડાયાબિટિસના દર્દી ફુદીનાની ચટણીનું સેવન કરે તો તેનાથી તેમને ફાયદો મળે છે. સામાન્ય રીતે રસોઈનો સ્વાદ વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. ફુદીનાની ચટણીમાં એવા ગુણ રહેલા છે જે ડાયાબિટીસના રોગીઓ માટે ઘણી પરેશાનીઓ માંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
ફુદીનાની ચટણી બનાવવાની રીત :- ફુદીના ની ચટણી બનાવવા માટે તમે 50 ગ્રામ ફૂદીનો લો. તમે જેટલી માત્રામાં ફુદીનો લીધો છે તેટલી જ માત્રામાં આદુ અને દાડમ પણ લો. સાથે ૨૫ ગ્રામ લસણ પણ લો, હવે તમે ફૂદીના ના પાનને સારી રીતે સાફ કરીને ધોઈ લો અને લસણ ની છાલ ઉતારી નાખો.
એ પછી તમે મિક્સરમાં દરેક વસ્તુને નાખીને સારી રીતે પીસી લો. હવે તમે સ્વાદ અનુસાર ફુદીનાની ચટણીમાં સંચળ, ચપટી ભરીને જીરું, લીંબુનો રસ અને લીલી મરચી નાખીને તેને એક વાર ફરીથી સારી રીતે મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવું. ફુદીનો સરખી રીતે મિક્સ થઈ જાય તો તમારે ચટણીને વાસણમાં કાઢી લેવી અને દિવસમાં ત્રણવાર આ ચટણીનું સેવન કરવું.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment