સંભોગ લઇ અનેક પ્રકારનાં સર્વેક્ષણ પણ કરવામાં આવ્યા છે. જેનાં પરિણામો પણ ઘણાં રોચક હોય છે. સંભોગની ક્ષમતા વધારતી દવાઓ લેવામાં આમ જોવા જઈએ તો કાંઈ ખોટું નથી. સંભોગ સાથે જોડાયેલ કેટલીક રોમાંચક વાતો કે જેને જાણીને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો. અમે આજે તમને જણાવીશું સંભોગ પાવર વિશે જણાવીશું..
એક ઉંમર બાદ સંભોગ પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. દરેક પુરૂષના મનમાં એવો સવાલ પેદા થાય છે કે પોતાના સાથીને સંભોગ દરમ્યાન સંતોષ આપવા માટે કેટલો સક્ષમ છે.
બ્લુ ફિલ્મ જુઓ ત્યારે તેમાં 30- 40 મિનિટ સુધી સંભોગની ક્રિયા દર્શાવવામાં આવતી હોય છે. જેના પરિણામે સમયને લઈને ઘણા પુરૂષો ચિંતા માં ગળાડૂબ થઈ જાય છે. વર્ષ 2008માં અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ માં કેનેડા અને અમેરિકાના ઘણાં ડોક્ટર્સને બોલાવવામાં આવ્યા. અહીં ડોક્ટરોએ સંભોગ ની સમય વિધિ વિશે રોચક વાતો બતાવી. ડૉક્ટરનું માનવું હતું કે પાર્ટનર સાથે સંભોગની અવધિ એ બંનેના મૂડ પર આધારિત હોય છે.
ડૉક્ટર્સે બતાવ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સંભોગ કરવા માટે સક્ષમ છો તો ચિંતા ન કરો. પણ જો તમે ત્રણ મિનિટથી ઓછો સમય પસાર કરો છો તો ચિંતા કરવાની જરૂર છે. જો તમે ત્રણથી સાત મિનિટ માં સ્ખલિત થાવ છો તો તમારા પાર્ટનર ને સંતોષ આપી શકતા નથી.
સંભોગ માટેની સીમા જો તમે 13 મિનિટ સુધી ખેંચી શકો છો તો તમે સામાન્ય છો. ડૉક્ટર્સ ના જણાવ્યા પ્રમાણે 3-13 મિનિટની અવધિનું સંભોગ, સામાન્ય સંભોગ ની શ્રેણી માં આવે છે. જે વ્યક્તિ સંભોગ માં વધારે સમય પસાર કરે છે તે પૂરી રીતે સ્વસ્થ હોય છે.
જો 30 મિનિટ સુધી કોઈ પુરૂષ સંભોગ કરે છે તો તેનો પાર્ટનર પણ 30 મિનિટ સુધી સક્ષમ હોવો જોઈએ, નહીં તો બાદમાં સંભોગ કષ્ટદાયક બને છે. સંભોગ એટલે પાર્ટનર્સનું મધુર મિલન. મિલન દરમિયાન બંને પાર્ટનર ની સહમતિ, મૂડ, સ્વાસ્થ્ય, આહાર, નિંદ્રા આ તમામ વસ્તુઓ આધાર રાખે છે.