ઘણી વાર એવું જોવા મળે છે કે ઉનાળા ની ૠતુમાં દૂધ ઝડપથી ફાટી જાય છે. કેટલીક વખત આપણા ઘરમાં દૂધ ફાટી ગયું હોય તો લોકો તેને બેકાર સમજીને ફેંકી દઈએ છીએ કે અથવા તેમાંથી પનીર બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફાટેલા દૂધના પાણી દ્વારા તમે તમારા ચહેરાને પણ ચમકતો અને સુંદર પણ બનાવી શકો છો.
દૂધ ખરાબ થઈ જાય તો તેને ફેંકવું નહિ. પરંતુ તેમાંથી પનીર બનાવી લેવું અને પનીર બનાવતી વખતે તેનું પાણી ફેંકી દેતા હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે પનીર કાઢતી વખતે દૂધમાંથી નીકળેલું પાણી ફેંકવું ન જોઈએ. તે શરીર માટે ઘણુ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિશે.
ફાટેલા દુધ ના હોય છે આટલા ફાયદા ઓ :- જો તમે પાણી કાઢતી વખતે દૂધના પાણીને ફેંકી દો છો તો એવું બિલકુલ પણ ન કરવું જોઈએ. તેનાથી ઘણાં ફાયદા થાય છે. તેથી તમારે આ પાણીને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ.
ઇમ્યુનિટી વધારે :- જ્યારે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે તો લોકો ખૂબ જ જલ્દી બીમાર પડી જતા હોય છે. એવું એટલા માટે કારણ કે શરીરમાં કોઈ પણ ઇન્ફેક્શન અને બિમારીથી લડવાની ક્ષમતા નથી હોતી. આવી પરિસ્થિતિમાં તમે પનીર બનાવતી વખતે દૂધ માંથી નીકળતા પાણીનો સેવન કરીને પોતાની યુનિટી સિસ્ટમને મજબૂત કરી શકો છો. તેનાથી તમારા શરીરને તંદુરસ્તી મળશે. તેની સાથે જ તમારું શરીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ પણ થશે.
માંસપેશીઓ બનશે મજબૂત :- આ પાણીનું સેવન કરવાથી માસપેશીઓ મજબૂત બની જાય છે. જો તમે આ પાણીને સવાર સવારમાં પીશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. આવી પરિસ્થિતિમાં પનીર કાઢતી વખતે દૂધ માંથી નીકળેલા પાણી પાણીને બેકાર સમજીને ફેંકી ન દો. પરંતુ તેને પી જાવ.
હૃદયના રોગો થી કરો બચાવ :- ફાટેલા દુધ ના પાણી ને પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઘણું કંટ્રોલમાં રહે છે. આવામાં હૃદય સંબંધી બીમારીઓ પણ નથી થતી. જો તમે હૃદયના રોગોથી પીડાઓ છો તો તમારે આ પાણીને ફેંકી દેવાની જગ્યાએ પી લેવું જોઈએ. તમને જણાવી દઈએ કે શરીરમાં જ્યારે કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. તો ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિમાં રોગોથી તમને છુટકારો મેળવવો હોય તો ફાટેલા દુધ ના પાણીનું સેવન જરૂરથી કરો.
સ્કિન અને વાળ માટે પણ ઘણુ ફાયદાકારક :- ફાટેલા દુધ ના પાણી ને જો તમે બેકાર સમજીને ફેંકી દો છો તો એવું બિલકુલ પણ ન કરો. આ પાણી ઘણું ગુણકારી હોય છે. આ પાણી સ્કિનની સાથે સાથે વાળને પણ ખૂબ ફાયદો આપે છે. જો તમે વાળ ની અનેક સમસ્યામાંથી જેવી કે ડેન્ડ્રફ, વાળ ખરવા વગેરે માંથી પસાર થઇ રહ્યા છો તો તમે આ પાણીને કન્ડિશનર ની જેમ ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળમાં સાઈન આવી જાય છે. સાથે જ તેનો ઉપયોગ કરવાથી સ્કિન માં પણ ખૂબ નિખાર આવી જાય છે.
બ્લડ પ્રેશરને રાખે કંટ્રોલ :- આજકાલ બ્લડ પ્રેશરની સમસ્યા હોવી તે સામાન્ય વાત છે. આવી પરિસ્થિતિમાં જો તમારું પણ બ્લડ પ્રેશર લો અથવા હાઈ રહે છે તો તમારે આ પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત લોકોને માટે આ પાણી ખૂબ ફાયદાકારક રહે છે. આ વાતને એક્સપર્ટ પણ માની ચૂક્યા છે કે પનીર કાઢતી વખતે દૂધ માંથી નીકળતું પાણીને પીવાથી બ્લડપ્રેશર ખૂબ કંટ્રોલમાં રહે છે.