સ્વાસ્થ્ય

નિયમિત એલચી વાળું દૂધ પીવાથી મળે છે અઢળક ફાયદા, પાચનતંત્ર સહીત ઘણા થાય છે લાભ

Advertisement

દરેક લોકોની ઈચ્છા હોય છે કે એમનું શરીર સ્વચ્છ રહે અને હંમેશા તંદુરસ્ત બની રહે. વ્યક્તિઓ તેમના શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરે છે અને અલગ અલગ પ્રકારના પોષક આહાર લેતા હોય છે, જેથી શરીર હંમેશાં સ્વસ્થ રહે. બીમારીઓનો શિકાર થવાથી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે ડાયટ સંબંધી આદતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે.

સ્વસ્થ રહેવા માટે કહેવામાં આવે છે કે દૂધ પીવું ખૂબ જ જરૂરી છે. પીવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને જો દૂધમાં એલચી મિક્સ કરીને પીવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓથી પોતાનો બચાવ કરી શકાય છે. એલચીમાં કેલ્શિયમની માત્રા રહેલી હોય છે

Advertisement

આ ઉપરાંત જો તમે દૂધમાં એલચી નાખીને રોજ તેનું સેવન કરતા હોય તો તમને તેનાથી અઢળક ફાયદાઓ થશે. એલચી અને દૂધનું સેવન કરવાથી દૂધમાં શક્તિ વધી જાય છે. એલચીને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થશે. ઘણી વાર વૃદ્ધ લોકો વિશેષ રૂપથી દૂધમાં એલચી ઉમેરીને પીવાની સલાહ આપતા હોય છે.

આમ તો એલચીનો ઉપયોગ મરી -મસાલામાં વધારે કરવામાં આવે છે. દૂધના ફાયદાઓ વિશે દરેક લોકો જાણતા હોય છે, પરંતુ આજે અમે તમને દૂધ સાથે ઈલાયચીનું સેવન કરવાથી થતા ફાયદા વિશે માહિતી આપીશું. એલચીમાં ઘણા ઔષધીય ગુણો સમાયેલા છે. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..

Advertisement

મજબૂત હાડકાં :- જો દૂધ અને એલચીનું સેવન એટલે કે એલચી વાળું દૂધનું સેવન કરવામાં આવે તો તે આપણા હાડકાંને મજબુત બનાવે છે. દૂધ અને એલચીનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે. અમે તમને જણાવી દઈએ કે દૂધમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, જે આપણા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. કેલ્શિયમની માત્રા જે એલચીમાં હોય છે, જેને દૂધમાં મિક્સ કરવાથી ઘણા વધે છે.

મોઢાના ચાંદા :- મોઢામાં ચાંદીની સમસ્યા રહેતી હોય તો અમે તમને જણાવી દઈએ કે જો પેટ યોગ્ય રીતે સાફ થતું ન હોય તો આનાથી મોં માં ચાંદીની સમસ્યા શરૂ થાય છે. એલચીમાં વિશેષ ગુણધર્મો હોય છે, જે ફક્ત પેટને શુદ્ધ જ નહી, પરંતુ તે ચાંદીને સારી કરવામાં પણ મદદ કરે છે. જો તમે દૂધ અને એલચીને એક સાથે મિક્સ કરી પીવો તો તે ચાંદીની સમસ્યાથી રાહત આપશે.

Advertisement

શરદી અને તાવમાં રાહત :- આપણે જાણીએ જ છીએ કે બદલાતા હવામાનથી આપણા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. બદલાતી ઋતુના કારણે] તાવ અને શરદીની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોને દવાઓનું સેવન કરવું પડે છે, પરંતુ દવાઓ પીવા કરતાં ઘરેલું અને અસરકારક ઉપાયો અજમાવવા વધુ સારું માનવામાં આવે છે. રોજ રાત્રે એલચીને દૂધમાં મિક્સ કરી પીવાથી શરદી મટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે એલચી વાળું દૂધ પીતા હોવ તો, તમે તાવ અને શરદીથી જ નહી પણ રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે.

પાચન શક્તિ મજબુત બનાવવા :- એલચી અને દૂધ બંનેમાં પુષ્કળ ફાઇબર મળી આવે છે. જો તમે એલચી વાળું દૂધનું સેવન કરો છો તો તે તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે. દૂધ અને એલચીમાં રહેલ ફાઈબર પાચનમાં મજબૂતી લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

Advertisement

અમે તમને જણાવી દઈએ કે પાચનતંત્ર મજબુત બનાવવા પોષક તત્ત્વો તરીકે ફાઈબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકોને વારંવાર પેટની સમસ્યા રહેતી હોય, તેને ભોજન યોગ્ય રીતે પચતું નથી, આવા લોકોએ જમ્યા પછી દૂધ અને એલચીનું સેવન કરવું જોઈએ, આ તમારી પાચન શક્તિને સારી રીતે કાર્યરત બનાવે છે અને તમામ પ્રકારના પેટના રોગોથી પણ દૂર રાખશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago